Momspresso Gujarati: મોમસ્પ્રેસો ગુજરાતી

  • Home
  • Momspresso Gujarati: મોમસ્પ્રેસો ગુજરાતી

Momspresso Gujarati: મોમસ્પ્રેસો ગુજરાતી મોમસ્પ્રેસો- માતાઓ માટે એક મંચ
(1)

A Final Reminder to Save Your Content! आपके कंटेंट  को सुरक्षित करने के लिए एक अंतिम सूचना !To all our creators, we hope...
21/09/2023

A Final Reminder to Save Your Content! आपके कंटेंट को सुरक्षित करने के लिए एक अंतिम सूचना !
To all our creators, we hope you have downloaded your content by now. Post the 30th of September, 2023, content from Momspresso will no longer be visible/available on the website and app. Since we know how much you appreciated the interaction from the community, you may want to take screenshots of your profile, or views/comments/likes and awards/badges you have won as well, before they are no longer visible.
To the entire Momspresso community, we would like to thank you all for the years of love and support. As hard as it is for many of you to read this message, trust us, it has been even harder to write it. It has been an honour to be a part of your Motherhood journey over all these years. We wish you, our beloved Momspresso community all the best.
With Love,
Team Momspresso
Note to Hindi and English creators- over the past few weeks, you have been sent emails and notifications to download a zip file containing all of the writing you have done on Momspresso. Please check your email (including spam folder) for these mails! The last date to download your content has been extended till September 30th, 2023. Please email us at [email protected] before the 30th of September 2023, if you have not received an email!
हमारे सभी रचनाकारों , हम आशा करते हैं कि आपने अब तक अपना कंटेंट डाउनलोड कर लिया होगा । 30 सितंबर, 2023 के बाद, मॉम्सप्रेस्सो की वेबसाइट और ऐप पर कोई कंटेंट दिखाई/उपलब्ध नहीं होगा । हम जानते हैं कि मॉम्सप्रेस्सो पर लेखन के अलावा, आपके लेखन पर कम्युनिटी से हुई बातचीत को भी आपने बेहद सराहा है इसलिए हो सकता है कि आप अपनी प्रोफ़ाइल, या आपके कंटेंट पर आपके द्वारा प्राप्त किए गए व्यूज /कमेंट्स /लाइक्स और पुरस्कार/बैज के स्क्रीनशॉट लेना चाहें इससे पहले कि वे दिखाई देंना बंद हो जाएं!
आपसे मिले वर्षों के प्यार और समर्थन के लिए हम पूरी मॉम्सप्रेस्सो कम्युनिटी को धन्यवाद देना चाहते हैं। हमारा विश्वास कीजिए इस संदेश को जितना आपके लिए पढ़ना कठिन है उससे कहीं अधिक कठिन हमारे लिए इसे आपके साथ शेयर करना है । इन सभी वर्षों में आपकी मातृत्व यात्रा का हिस्सा बनना हमारे लिए सम्मान की बात रही है। आपको, हमारी प्रिय मॉम्सप्रेस्सो कम्युनिटी को हमारी तरफ से शुभकामनाएं ।
प्यार सहित ,
टीम मॉम्सप्रेस्सो
हिंदी और अंग्रेजी रचनाकारों के लिए सूचना - पिछले कुछ हफ्तों में, आपको एक ज़िप फ़ाइल डाउनलोड करने के लिए ईमेल और नोटिफिकेशन भेजे गए हैं जिसमें मॉम्सप्रेस्सो पर आपके द्वारा लिखा गया सारा लेखन शामिल है। कृपया इन मेल्स के लिए अपना ईमेल (स्पैम फ़ोल्डर सहित) चेक करें ! आपके लिए कंटेंट डाउनलोड करने की अंतिम तिथि 30 सितंबर, 2023 तक बढ़ा दी गई है। यदि आपको कोई ईमेल नहीं प्राप्त हुआ है तो कृपया 30 सितंबर, 2023 से पहले हमें [email protected] पर ईमेल करें !

હતાં અજાણ્યા આપણે સૌ,અબુધ હતાં પહેલી વાર મળ્યા ત્યારે.બેસી એકબીજા સાથે આપણે,બાંધી મૈત્રીની સાંકળ સૌએ........  #સુંદર
01/05/2023

હતાં અજાણ્યા આપણે સૌ,
અબુધ હતાં પહેલી વાર મળ્યા ત્યારે.
બેસી એકબીજા સાથે આપણે,
બાંધી મૈત્રીની સાંકળ સૌએ........

#સુંદર

આપણે સૌ ઘરમાં ગમે એટલાં ખુશ હોઈએ, સુખી હોઈએ પણ કોઈક તબક્કે જેમની સાથે આપણે આપણું બાળપણ વિતાવ્યું છે, જેમની સાથે જીવ....

જે ઘરમાં પતિ પોતાની પત્નીનું બધાંની સામે વારે ઘડીએ અપમાન કરતો હોય એ પત્નીને ઘરનાં અન્ય સભ્યો પણ એવી જ રીતે રાખે. પરિણામે...
01/05/2023

જે ઘરમાં પતિ પોતાની પત્નીનું બધાંની સામે વારે ઘડીએ અપમાન કરતો હોય એ પત્નીને ઘરનાં અન્ય સભ્યો પણ એવી જ રીતે રાખે. પરિણામે ક્યાં તો એ સ્ત્રી આખી જિંદગી માનસિક યાતના સાથે પસાર કરી નાંખે, મનમાં ઘરનાં સૌ સભ્યો પ્રત્યેની નફરત લઈને, અને ક્યાં તો આવા સંબંધનો અંત લાવી દે....

#પ્રેરણાદાયી

સૃષ્ટિ આજે જેટલી ગુસ્સામાં હતી એટલી એ ક્યારેય નથી થઈ. આજે એણે આ જ ગુસ્સા સાથે એક કઠોર નિર્ણય લેવાનો હતો. એ નિર્ણય મા.....

પોતાના રૂમમાં અભ્યાસ કરી રહેલો અને મારી અથાગ મહેનતથી અજાણ રહેલો મારો દીકરો હું સુતી હતી ત્યાં આવ્યો. મેં એને પહેલા જ વોર...
01/05/2023

પોતાના રૂમમાં અભ્યાસ કરી રહેલો અને મારી અથાગ મહેનતથી અજાણ રહેલો મારો દીકરો હું સુતી હતી ત્યાં આવ્યો. મેં એને પહેલા જ વોર્નિંગ આપી,"જોજે ગમ પેડ છે ઘરમાં ધ્યાનથી ચાલજે!"....

#શૃંખલા

ભાગ-૨ થી આગળ વાંચો.. હવે ભાગ-૩ ગમ પેડ હાથમાં આવતાં જ અમે એનો અભ્યાસ કર્યો. ત્યાં વળી," અરે આ પેડ પર તો ઉંદરડો પગથી ચોંટી ....

મહિલાઓ માટેની એપમાં શું લખવું?" "ચલો લખી તો લઈશું પણ એ મંચ એક પુરુષ લેખકને સ્વીકારશે?" આવા ઘણાં બધાં પ્રશ્નો સાથે મેં મો...
01/05/2023

મહિલાઓ માટેની એપમાં શું લખવું?" "ચલો લખી તો લઈશું પણ એ મંચ એક પુરુષ લેખકને સ્વીકારશે?" આવા ઘણાં બધાં પ્રશ્નો સાથે મેં મોમ્સપ્રેસો એપ પર લખવાની શરૂઆત કરી....

#મનનીવાત

"કેવું લાગશે?" "મહિલાઓ માટેની એપમાં લખવું કેવું લાગશે?" "મહિલાઓ માટેની એપમાં શું લખવું?" "ચલો લખી તો લઈશું પણ એ મંચ એક પ.....

માન્યું કે માતા-પિતા ની વિદાય પછી મોટાભાઈ એ બહેન અવની ને ખુબ પ્રેમ થી સાચવી છે! પણ એમને ક્યાં ખબર છે કે "જો ગાય વાછરડા ન...
30/04/2023

માન્યું કે માતા-પિતા ની વિદાય પછી મોટાભાઈ એ બહેન અવની ને ખુબ પ્રેમ થી સાચવી છે! પણ એમને ક્યાં ખબર છે કે "જો ગાય વાછરડા ને જીભ થી વધું પડતો વ્હાલ કરે તો વાછરડા ની ચામડી જ ઉખડી જાય!"....

#સુંદર

"મને તારાથી ડિવોર્સ જોઈએ છે!" "હે?" આકાશ ના મોંઢે 'ડિવોર્સ' શબ્દ સાંભળી નિત્યા ના આશ્ચર્ય નો પાર ના રહ્યો! આટલીક વાત મા .....

બારીની આડશે ઊભા રહી નેહા આ બધી વાત સાંભળતી હતી. તેને પોતાની જાત માટે શરમ આવી. તેની આંખમાં આંસું આવી ગયા. તેણે મનોમન નક્ક...
30/04/2023

બારીની આડશે ઊભા રહી નેહા આ બધી વાત સાંભળતી હતી. તેને પોતાની જાત માટે શરમ આવી. તેની આંખમાં આંસું આવી ગયા. તેણે મનોમન નક્કી કર્યું કે તે ય હવે આ ઘરની સુખ શાંતિ માટે પૂરા પ્રયત્ન કરશે.....

#સુંદર

સુરભિ આજે કંપનીએથી મોડી આવી. આવતાવેંત ત્રણેય બાળકો 'કાકી કાકી' કહી તેને વીંટળાઈ વળ્યા. સુરભિએ પણ તેને ગળે વળગાડી દી....

જ્યારે તમારી સાથે આવા જીવ પરોવી લેય એવા એક નહિ ને હજાર ગુણિયલ લેખિકા છે તો મોમ્સ્પ્રેસો  તમે કેમ થોડું જતું નથી કરતા. આવ...
30/04/2023

જ્યારે તમારી સાથે આવા જીવ પરોવી લેય એવા એક નહિ ને હજાર ગુણિયલ લેખિકા છે તો મોમ્સ્પ્રેસો તમે કેમ થોડું જતું નથી કરતા. આવો થોડું બંને જતું કરી આં મંચ સાથેનો અમારો પ્રેમભર્યો સંબંધ કાયમ રાખીએ..

#મનનીવાત

" અરે સારિકા, તું આજકાલ "દક્ષિણ ની ઝાંખી " પત્રિકામાં લખતીજ નથી , કેમ બેન, શું થયું? અમે તો તને એમાં જોઈનેજ તેનું લવાજમ .....

ચા પીવાનાં શોખીનો માટે એ પણ એક સારી બાબત જ છે કે ચા એ માત્ર તાજગી આપનાર પીણું જ નથી, પરંતુ સાથે સાથે આરોગ્યવર્ધક પણ છે. ...
30/04/2023

ચા પીવાનાં શોખીનો માટે એ પણ એક સારી બાબત જ છે કે ચા એ માત્ર તાજગી આપનાર પીણું જ નથી, પરંતુ સાથે સાથે આરોગ્યવર્ધક પણ છે. આપણાં દેશમાં મોટા ભાગે મસાલાવાળી ચા પીવાનો રિવાજ છે.....

#સુંદર

જ્યારે જ્યારે પણ જીવા ચા પીવા તૈયાર થતી કે તરત જ એનાં દાદી એની મમ્મીને બબડતાં, "આટલી નાની છોકરીને તે કોઈ ચા પીવડાવે? ....

આપણે આજે આ કડવી હકીકતને સ્વીકારીને એક એવી અભિન્ન અને અણમોલ ચીજને જતી તો કરી દઈશું પણ આગળ એ જ જુગનું બનીને આપણને અંધારામા...
30/04/2023

આપણે આજે આ કડવી હકીકતને સ્વીકારીને એક એવી અભિન્ન અને અણમોલ ચીજને જતી તો કરી દઈશું પણ આગળ એ જ જુગનું બનીને આપણને અંધારામાં રસ્તો બતાવશે અને આપણને આપણી મંજિલ સુધી પહોંચાડશે...

#મનનીવાત

સૂચક ધારદાર છે છતાં સત્ય છે, એક માટે બીજાને જતુ કરવું પડે છે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. એટલે જ આપણે કહીએ ...

જવાબદારીના ભાર નીચે જેને ખોઈ છે,એવી સવાર અને સાંજની ચાની ચૂસકીઓની મજા મારે એની સાથે લૂંટવી છે!ઢળતી સંધ્યાએ,એની સાથે હરવુ...
29/04/2023

જવાબદારીના ભાર નીચે જેને ખોઈ છે,એવી સવાર અને સાંજની ચાની ચૂસકીઓની મજા મારે એની સાથે લૂંટવી છે!ઢળતી સંધ્યાએ,એની સાથે હરવું છે, ફરવું છે, જીવવું છે..."

#સુંદર

માણસની કંઈ પળ આખરી હોય...કોને ખબર!? ખરેખર મરનાર માટે તો એ જ મોત સારું છે,જે એક પળમાં મળે!હેરાન થયા વગર ટપ દઈને મોતની બાં...

મતલબ કે ડી આઈ વાય માટે કોઈપણ વિષય હોય શકે. તમારું કામ ન અટકે એ રીતે જુગાડ કરવો એને પણ હું DIY જ માનું છું. જૂના માંથી નવ...
29/04/2023

મતલબ કે ડી આઈ વાય માટે કોઈપણ વિષય હોય શકે. તમારું કામ ન અટકે એ રીતે જુગાડ કરવો એને પણ હું DIY જ માનું છું. જૂના માંથી નવું કરવું, ઓછા ખર્ચે ઘરમાં રહેલી વસ્તુ થી ઘર સજાવવું, ઉપયોગી કોઈ વસ્તુ જાતે બનાવી લેવી વગેરે......

#ઉપયોગી

મમ્મી આ ખાલી બોટલ રાખવાની છે? અરે મમ્મીને પૂછ્યા વગર જ ફેંકી દે નહિતર મમ્મી હમણાં પેલા પીપળામાં ભરી દેશે. હા, આમાં મ.....

મોમસ્પ્રેસો એ સ્ત્રીઓ માટેનું મંચ છે. એ સ્ત્રી જે ઘર, પરિવાર, બાળકો અને જોબ વચ્ચે તાલમેલ સાધતા પોતાના વાંચન - લેખનના શોખ...
29/04/2023

મોમસ્પ્રેસો એ સ્ત્રીઓ માટેનું મંચ છે. એ સ્ત્રી જે ઘર, પરિવાર, બાળકો અને જોબ વચ્ચે તાલમેલ સાધતા પોતાના વાંચન - લેખનના શોખને જીવંત રાખવા મથે છે. જેની સાથે જોડાયેલા હોઈએ એની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.....

#મનનીવાત

"અલવિદા દોસ્તો.. ૧ લી મે થી ગુજરાતી મોમસ્પ્રેસો બંધ થાય છે.." આવું વાંચતાની સાથે જ મનમાં ધ્રાસકો પડ્યો.. અકલ્પનીય આઘાત...

મારા કુટુંબમાં બનેલો જ એક કિસ્સો કહું. સોશીયલ મીડિયાની એક એપ પર એપલનાં લેપટોપ દસ હજારમાં બતાવતા હતા. આપણે જોઈએ તો માન્યા...
29/04/2023

મારા કુટુંબમાં બનેલો જ એક કિસ્સો કહું. સોશીયલ મીડિયાની એક એપ પર એપલનાં લેપટોપ દસ હજારમાં બતાવતા હતા. આપણે જોઈએ તો માન્યામાં જ ના આવે કે દોઢ લાખના લેપટોપ દસ હજારમાં ના જ મળે.......

#મનનીવાત

અત્યારે સમગ્ર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન નો ક્રેઝ વધ્યો છે અને એટલે જ સાઇબર ફ્રોડ ના કિસ્સા પણ વધ્યા છે. અત્યારે લ...

ભલે લખ્યું ના હોય, અરે! ઘણી વાર તો વિષય સૂચક પણ જોવા નથી ગઈ છતાં જ્યારે હવે વિદાયનો સમય આવ્યો ત્યારે એક ધ્રાસકો પડ્યો. એ...
29/04/2023

ભલે લખ્યું ના હોય, અરે! ઘણી વાર તો વિષય સૂચક પણ જોવા નથી ગઈ છતાં જ્યારે હવે વિદાયનો સમય આવ્યો ત્યારે એક ધ્રાસકો પડ્યો. એક વ્હાલી સખીની વિદાય સાચે જ વસમી છે. કશુંક છોડવું કેટલું અઘરું હોય છે તે આજે સમજાઈ ગયું......

#મનનીવાત

Momspresso ગુજરાતી બંધ થાય છે તે માટેનું દુઃખ ઘણા બધાએ વ્યક્ત કર્યું. બધાની એકસરખી લાગણીઓ! આખરે આ મંચે જ લગભગ મારા જેવા અન.....

"ફલાણા બેનનું ઈ - મેઈલ એકાઉન્ટ હેક કરી એમનાં નાણાકીય ખાતાની માહિતિ મેળવી આખુંય એકાઉન્ટ સાફ કરી નાંખવામાં આવ્યું."....  #...
28/04/2023

"ફલાણા બેનનું ઈ - મેઈલ એકાઉન્ટ હેક કરી એમનાં નાણાકીય ખાતાની માહિતિ મેળવી આખુંય એકાઉન્ટ સાફ કરી નાંખવામાં આવ્યું."....

#ઉપયોગી

સાંપ્રત સમયની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે ઈન્ટરનેટ અને સૌથી મોટી સમસ્યા પણ ઈન્ટરનેટ જ! આજકાલ સમાચારોમાં સાંભળવા મળે છ.....

હૃદયની જે વ્યથા થઈ એને કેમ કરીને શબ્દો આપવા?આ શબ્દો પણ કમાલ છે!દુ:ખમાં નીકળતા નથી!ને સુખમાં જડતા જ નથી!!....  #મનનીવાત
28/04/2023

હૃદયની જે વ્યથા થઈ એને કેમ કરીને શબ્દો આપવા?
આ શબ્દો પણ કમાલ છે!
દુ:ખમાં નીકળતા નથી!
ને સુખમાં જડતા જ નથી!!....

#મનનીવાત

આમ જુઓ તો કેટલુ સરળ છે જીવન! શ્વાસ લેવો ને મૂકવો એટલું જ તો છે જીવન! શ્વાસ છૂટી જાય પછી ક્યાં રહી જાય છે જીવન! એ ઘડીએ પૂ...

28/04/2023

આંસુ રોકવા નું શીખવું નહીં એ જેટલું વહેશે મન એટલું મોકળાશ અનુભવશે... રડવું એ મર્દાનગી પર પ્રહાર નથી પણ કોઈ ને રડાવવા એ તમારી મર્દાનગી પર સવાલ કરે છે......

#મનનીવાત

અતૂટ નાતો અચાનક તૂટી જશે, ખબર નહોતી,આમ અધવચ સાથ છૂટી જશે, ખબર નહોતી.......  #મનનીવાત
28/04/2023

અતૂટ નાતો અચાનક તૂટી જશે, ખબર નહોતી,
આમ અધવચ સાથ છૂટી જશે, ખબર નહોતી.......

#મનનીવાત

એ બારણા જે બહારની દુનિયા તરફ ખુલતા હતા અને ભીતર પણ ખુલતા હતા. એ બારણા હવે બંધ થવામાં છે. મે એક લેખ લખેલો. જેમાં લખેલું...

મારુ તો અંગત માનવુ છે માફી માંગવા કરતા માફી આપવા વાળા વધારે મહાન હોવા જોઈએ અને એ આખી વાત ને સમજી સંજોગો અને વાત અનુસાર એ...
27/04/2023

મારુ તો અંગત માનવુ છે માફી માંગવા કરતા માફી આપવા વાળા વધારે મહાન હોવા જોઈએ અને એ આખી વાત ને સમજી સંજોગો અને વાત અનુસાર એ માફી ની વાત લેવી જોઈએ..

#ઉપયોગી

દરેક ઘર મા એક વ્યકિત જરુર એવી હશે એ બધા સાથે સમાધાન કરતી હશે , એનો મતલબ એ નથી થતો કે એ કોઇ ની સાથે ઝગડો નહી કરતો હોય જરુ...

કાશીને સારો જમાઈ મળી ગયો હતો. તે પણ એમના જેવો જ ધંધો કરતો હતો.સારી આવક હોવાથી થોડા સમય પછી તેને પણ હોસ્પિટલ પાસે જ સેટ ક...
27/04/2023

કાશીને સારો જમાઈ મળી ગયો હતો. તે પણ એમના જેવો જ ધંધો કરતો હતો.સારી આવક હોવાથી થોડા સમય પછી તેને પણ હોસ્પિટલ પાસે જ સેટ કરી દીધો. પછી મોટા દીકરાના પણ લગ્ન થઇ ગયા..

#સુંદર

હું સવારે ઝાપટ-ઝૂપટ કરતાં અને સાંજે મારી બાલ્કનીમાં બેઠી હોઉં ત્યારે કાશી અને તેના પતિને ફ્રૂટની લારી લઈને આવતા જ....

મે એવા પણ ઘણા લોકો જોયા છે કે જેને ઠંડી ચા જ ભાવે. ગરમ ચા હોય તો પણ એમ કહે કે પહેલા ચા ઠંડી પડવા દે. આવું સાંભળી મને તો ...
27/04/2023

મે એવા પણ ઘણા લોકો જોયા છે કે જેને ઠંડી ચા જ ભાવે. ગરમ ચા હોય તો પણ એમ કહે કે પહેલા ચા ઠંડી પડવા દે. આવું સાંભળી મને તો બહુ નવાઈ લાગે ! ઠંડી ચા પી કેમ શકાય?..

#મનનીવાત

"ચા એટલે ચાહ" એવું ઘણી જગ્યાએ વાચ્યું છે મે... મારા માટે એ સાચું જ છે. મને ચા ગમે ત્યારે ચાલે. દિવસમાં ત્રણ વખત તો ચા જોઈ....

દગો દઈ જ દીધો તે સખી....ખેર અમારે તો જતું કર્યા વગર છૂટકો જ નથી!..   #મનનીવાત
27/04/2023

દગો દઈ જ દીધો તે સખી....
ખેર અમારે તો જતું કર્યા વગર છૂટકો જ નથી!..

#મનનીવાત

આ અમે બધી માતાઓ, momspresoo ની moms આજે જતુ જ કરી રહી છે ને! મોમસ્પ્રેસો માટે... નહિતર આવડો મોટો નિર્ણય લેતા પહેલા એકવાર પૂછી તો ....

આવા અચાનક સમાચાર થી ઘણો આઘાત લાગ્યો  ... કેમ બંધ કરવાનો નિર્ણય લીધો હશે ? આવા અનેક પ્રશ્નો મનમાં આવે પછી મનમાં સમાધાન કર...
26/04/2023

આવા અચાનક સમાચાર થી ઘણો આઘાત લાગ્યો ... કેમ બંધ કરવાનો નિર્ણય લીધો હશે ? આવા અનેક પ્રશ્નો મનમાં આવે પછી મનમાં સમાધાન કરી લઉં...

#મનનીવાત

જ્યારથી ખબર પડી મોમસ્પ્રેસો ગુજરાતી બંધ થઈ રહ્યું છે. એ 1 લી મેં થી વિદાય લઈ રહ્યું છે ..આવા અચાનક સમાચાર થી ઘણો આઘાત .....

વાંચવું બહુ ગમે મને. શાળા અને કોલેજ જીવનમાં બહુ પુસ્તકો વાંચ્યા છે . જાત જાતના મેગેઝીનો પણ. લગ્ન થયા પછી વાંચવા નું ઓછું...
26/04/2023

વાંચવું બહુ ગમે મને. શાળા અને કોલેજ જીવનમાં બહુ પુસ્તકો વાંચ્યા છે . જાત જાતના મેગેઝીનો પણ. લગ્ન થયા પછી વાંચવા નું ઓછું થઈ ગયું હતું ઘણું....
#મનનીવાત

ગઈકાલે બપોરે મોમસ્પ્રેસો એપ ખોલી અને તરત સામે એક આર્ટીકલ આવ્યો. અલવિદા દોસ્તો એટલું વાચ્યું અને તરત ઓપન કર્યો અને ...

આ સમાચાર વાંચી આપણું કોઈ અંગ કપાઈ જાય તો જેવી પીડા થાય એવી જ પીડા દરેકના મનમાં ઉત્પન્ન થઈ હતી....  #મનનીવાત
26/04/2023

આ સમાચાર વાંચી આપણું કોઈ અંગ કપાઈ જાય તો જેવી પીડા થાય એવી જ પીડા દરેકના મનમાં ઉત્પન્ન થઈ હતી....

#મનનીવાત

Momspresso ગુજરાતી બંધ થાય છે! અલવિદા કહેવાનો સમય આવી ગયો... આ સમાચાર વાંચી સખીઓએ તુરત પોતાના મનની લાગણીઓ વ્યક્ત કરતા બ્લો.....

જાણે પ્રેમીએ વગર કંઈ કીધે સાથ છોડી દીધો કે જાણે અચાનક નીંદરમાંથી જાગ્યા ને  ભૂકંપ આવ્યો કે દરિયાની મોજ માણતા સુનામી ની લ...
26/04/2023

જાણે પ્રેમીએ વગર કંઈ કીધે સાથ છોડી દીધો કે જાણે અચાનક નીંદરમાંથી જાગ્યા ને ભૂકંપ આવ્યો કે દરિયાની મોજ માણતા સુનામી ની લહેર આવી....

#મનનીવાત

કશુંક બદલાઈ ગયું મારામાં, સાવ અચાનક, જાણે પ્રેમીએ વગર કંઈ કીધે સાથ છોડી દીધો કે જાણે અચાનક નીંદરમાંથી જાગ્યા ને ભૂ.....

હું નવી છું,તો મને આંચકો લાગ્યો,તો જે સખીઓ અહીં પહેલાંથી જોડાયેલી છે,એમને કેટલો આઘાત લાગ્યો હશે!?એ હું ચોક્કસ પણે અનુભવી...
26/04/2023

હું નવી છું,તો મને આંચકો લાગ્યો,તો જે સખીઓ અહીં પહેલાંથી જોડાયેલી છે,એમને કેટલો આઘાત લાગ્યો હશે!?એ હું ચોક્કસ પણે અનુભવી શકું છું!...

#મનનીવાત

કભી 'અલવિદા'ના કહેના... હું તો હજી momspresoમાં આવીને પા પા પગલી ભરતાં થઈ,સખીઓને એમનાં લખાણો દ્વારા ધીરે ધીરે ઓળખતી થઈ અને mom...

શું કોઈનાં માટે પ્રોત્સાહક બનવું ગુનો છે? શું કોઈકનાં કરેલ સારાં કાર્યને બિરદાવવું ગુનો છે? જો કોઈ આટલું સુંદર કામ કરી ર...
25/04/2023

શું કોઈનાં માટે પ્રોત્સાહક બનવું ગુનો છે? શું કોઈકનાં કરેલ સારાં કાર્યને બિરદાવવું ગુનો છે? જો કોઈ આટલું સુંદર કામ કરી રહ્યું હોય તો એને સજા આપવી જોઈએ?.....

#મનનીવાત

શું કોઈનાં માટે પ્રોત્સાહક બનવું ગુનો છે? શું કોઈકનાં કરેલ સારાં કાર્યને બિરદાવવું ગુનો છે? જો કોઈ આટલું સુંદર કામ...

Address


Opening Hours

Monday 09:00 - 17:30
Tuesday 09:00 - 17:30
Wednesday 09:00 - 17:30
Thursday 09:00 - 17:30
Friday 09:00 - 17:30

Telephone

+919873604444

Alerts

Be the first to know and let us send you an email when Momspresso Gujarati: મોમસ્પ્રેસો ગુજરાતી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Momspresso Gujarati: મોમસ્પ્રેસો ગુજરાતી:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share