State Network News

  • Home
  • State Network News

State Network News News Media company

  LRD ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેરબોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ https://t.co/jpVwhX1f7D ી
21/02/2022


LRD ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર

બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ

https://t.co/jpVwhX1f7D

   #સુરત માં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સારવાર દરમિયાન બાળકીનું કરૂણ મોત, ઘટનાને કારણે LCB અને SOG દોડતી થઈ
21/02/2022


#સુરત માં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ,

સારવાર દરમિયાન બાળકીનું કરૂણ મોત,

ઘટનાને કારણે LCB અને SOG દોડતી થઈ

  आईपीएस अधिकारी रजनीश सेठ को महाराष्ट्र का नया पुलिस महानिदेशक नियुक्त किया गया। (फाइल फोटो) https://t.co/XQVKwRjvdK
18/02/2022


आईपीएस अधिकारी रजनीश सेठ को महाराष्ट्र का नया पुलिस महानिदेशक नियुक्त किया गया।

(फाइल फोटो) https://t.co/XQVKwRjvdK

  Covid Cases down in Gujarat Today 617Cities wise CasesAhmedabad 198Surat 24Rajkot 10Vadodara 97Today Recovered 1885Act...
18/02/2022


Covid Cases down in
Gujarat
Today 617
Cities wise Cases
Ahmedabad 198
Surat 24
Rajkot 10
Vadodara 97
Today Recovered 1885
Active Cases in State 6736

    રાજ્યની નગરપાલિકાઓનો 2022-23 નાણાંકીય વર્ષના વેરાની રકમ 31 મે 2022 સુધીમાં એડવાન્સ ભરનારને 10% વળતર અપાશેમોબાઇલ એપ ક...
18/02/2022


રાજ્યની નગરપાલિકાઓનો 2022-23 નાણાંકીય વર્ષના વેરાની રકમ 31 મે 2022 સુધીમાં એડવાન્સ ભરનારને 10% વળતર અપાશે

મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું 5% વળતર મળશે

અગાઉના વર્ષોના બાકી વેરાની રકમ ભરપાઇ કરનારાઓને વ્યાજ-પેનલ્ટી-વોરંટ ફી 100% માફ

  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીવિદેશ મોકલવાના કૌભાંડનો પ્રદાફાશનામ બદલીને નકલી પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું ...
18/02/2022


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
વિદેશ મોકલવાના કૌભાંડનો પ્રદાફાશ
નામ બદલીને નકલી પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ
1 વ્યકિતના એક થી સવા કરોડ રુપિયા લેતા હતા
મક્સિકોની બોર્ડર પરથી અમેરિકામાં મોકલતાં હતા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓની કરી ધરપકડ
https://t.co/oSL1c79QqD

  મુંબઇઃ દાઉદ ઇબ્રાહમના ભાઇની ધરપકડમની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઇકબાલ કાસકરની ધરપકડ કરીમુંબઇમાં મની લોન્ડ્રિંગ કેસમાં EDની ...
18/02/2022


મુંબઇઃ દાઉદ ઇબ્રાહમના ભાઇની ધરપકડ

મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઇકબાલ કાસકરની ધરપકડ કરી

મુંબઇમાં મની લોન્ડ્રિંગ કેસમાં EDની ચાલી રહી છે કાર્યવાહી

    38 દોષિતોને ફાંસીની સજાઅમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો
18/02/2022




38 દોષિતોને ફાંસીની સજા

અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો

  *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની...
17/02/2022


*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો*.

*મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર તથા મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા* *સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયરના પાલન સાથે આ છૂટછાટો આપવાનું નિર્ધારિત કર્યું હતું*

*મુખ્યમંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતી પૂર્વવત બનવા તરફ જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે*.

*મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટ છાટ અને હળવા કરવામાં આવેલા નિયંત્રણો અંગે ગૃહ વિભાગ નું જાહેર નામુ આ સાથે સામેલ કર્યું છે*.
*આ જાહેરનામા ની મુખ્ય બાબતો માં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરી થી તા..૨૫..ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે ૧૨ થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે*

*રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે*.
*લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*.

   #ગાંધીનગર: કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય,સોમવારથી શાળા-કોલેજોમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરાશે. શાળા-કોલેજોમા...
17/02/2022


#ગાંધીનગર: કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય,
સોમવારથી શાળા-કોલેજોમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરાશે. શાળા-કોલેજોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ફરજિયાતપણે કરવું પડશે. https://t.co/I90Ng9ObSh

  Today Corona Cases in Gujarat 870Cities wise CasesAhmedabad 252Surat 28Rajkot 23Vadodara 139Today Recovered 2221Active...
17/02/2022


Today Corona Cases in Gujarat 870
Cities wise Cases
Ahmedabad 252
Surat 28
Rajkot 23
Vadodara 139
Today Recovered 2221
Active Cases in State 8014

  રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડોછેલ્લા 24 કલાકમાં કોરોનાના 870 કેસ2,221 દર્દીઓ રિકવર, 13 દર્દીઓના મોત
17/02/2022


રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 870 કેસ

2,221 દર્દીઓ રિકવર, 13 દર્દીઓના મોત

  ગાંધીનગર: ભાજપના ધારાસભ્ય કોરોના સંક્રમિતશહેરા ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ કોરોના પોઝિટિવધારાસભ્ય જેઠા ભરવાડ હોમ ક્વોરે...
17/02/2022


ગાંધીનગર: ભાજપના ધારાસભ્ય કોરોના સંક્રમિત

શહેરા ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ કોરોના પોઝિટિવ

ધારાસભ્ય જેઠા ભરવાડ હોમ ક્વોરેન્ટાઇન

  પ્રથમ વખત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના 50 પોલીસકર્મીઓની એક સાથે બદલીથી પોલીસબેડામા સન્નાટો છવાઇ ગયો છે.        https:/...
17/02/2022


પ્રથમ વખત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના 50 પોલીસકર્મીઓની એક સાથે બદલીથી પોલીસબેડામા સન્નાટો છવાઇ ગયો છે.

https://t.co/5pmX4IXUUc

     કોંગ્રેસના નેતા અને પ્રવક્તા   છોડ્યુંઘણા સમયથી નારાજ ચાલતા હતા જયરાજસિહ https://t.co/7PTyJOh3nf
17/02/2022




કોંગ્રેસના નેતા અને પ્રવક્તા છોડ્યું

ઘણા સમયથી નારાજ ચાલતા હતા જયરાજસિહ https://t.co/7PTyJOh3nf

  જૂનાગઢ મનપાની કાર્યવાહીશહેરની 2 હોસ્પિટલ અને 7 દુકાનો સીલ ફાયર NOC અને BU સર્ટિફિકેટ ન હોવાથી સીલહાઈર્કોટના આદેશથી મનપ...
16/02/2022


જૂનાગઢ મનપાની કાર્યવાહી

શહેરની 2 હોસ્પિટલ અને 7 દુકાનો સીલ

ફાયર NOC અને BU સર્ટિફિકેટ ન હોવાથી સીલ

હાઈર્કોટના આદેશથી મનપા તંત્ર હરકતમાં આવ્યું

  ➡️વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં આવેલ અજબડી મિલ પાસે ગેસના બોટલનાં ગોડાઉનમા બ્લાસ્ટ➡️ટેમ્પરરી સ્ટ્રકચર 2000 સ્ક્વેર ફીટન...
16/02/2022


➡️વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં આવેલ અજબડી મિલ પાસે ગેસના બોટલનાં ગોડાઉનમા બ્લાસ્ટ

➡️ટેમ્પરરી સ્ટ્રકચર 2000 સ્ક્વેર ફીટનું હતું અને ૩૫ જેટલાં સિલિન્ડર હતા

➡️ગેસ ગોડાઉન ટેમ્પરરી સ્ટ્રકચર હતુ જેના માલિક હાજર ન હતા

➡️ઘટનામાં કોઈ જાન હાની થયેલ નથી

https://t.co/vfbh4MWrwB

    સુરત શહેરમાં સ્કૂલો,કોલેજો, ટ્યુશનકલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ વાજબી કારણ વિના પુરૂષોએ બેસવા/ઉભા રહેવા પર પ્રતિબંધઆ ...
16/02/2022


સુરત શહેરમાં સ્કૂલો,કોલેજો, ટ્યુશનકલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ વાજબી કારણ વિના પુરૂષોએ બેસવા/ઉભા રહેવા પર પ્રતિબંધ

આ જાહેરનામુ તા.17/02/2022 થી લાગુ થશે,અને તા.17/04/2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

  અમદાવાદ મનપાની તિજોરી છલકાઈફેબ્રુઆરી મહિનાના 15 દિવસમાં 58 કરોડનો ટેક્સ ઉઘરાવ્યોટેક્સ ન ભરનાર લોકોની પ્રોપર્ટી થઈ રહી ...
16/02/2022


અમદાવાદ મનપાની તિજોરી છલકાઈ

ફેબ્રુઆરી મહિનાના 15 દિવસમાં 58 કરોડનો ટેક્સ ઉઘરાવ્યો

ટેક્સ ન ભરનાર લોકોની પ્રોપર્ટી થઈ રહી છે સીલ

50 હજારથી વધારે ટેક્સ બાકી હોય તેના પર AMCની કાર્યવાહી

છેલ્લા 15 દિવસમાં 2,751 પ્રોપર્ટી સીલ કરાઇ

16/02/2022

  ગીરની જાબાંઝ શેરની.... દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે વન્યપ્રાણીઓના જીવ બચાવ...
16/02/2022


ગીરની જાબાંઝ શેરની....

દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે
વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલનાર રસીલા બેને શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝથી સિંહ, દિપડા, મગર, અજગર સહિતના… વન્યપ્રાણીઓના ૧૦૦૦થી વધુ રેસક્યુ ઓપનરેશન કર્યા છે.
રસીલા બેન કહે છે કે, મને ક્યારેય ડર લાગ્યો નથી...ચેલેન્જવાળી કામગીરી ગમે છે...

  સુરતમાં કપલ બોક્સ બંધ કરવાનો આદેશસ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થાનો આદેશ કરાયોસુરત પોલીસ કમિશનર અજય તોમરે આદેશ આપ્...
16/02/2022


સુરતમાં કપલ બોક્સ બંધ કરવાનો આદેશ

સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થાનો આદેશ કરાયો

સુરત પોલીસ કમિશનર અજય તોમરે આદેશ આપ્યા

આવતી કાલથી આદેશ અમલી કરાશે

CCTV કેમેરા ફરિજયાત લગાવવાનો નિર્દેશ

  ફાયર NOC મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ, ફાયર NOC વગરની હોસ્પિટલમાં માત્ર OPD ચાલશે. NOC વગરની હોસ્પિટલોમાં ઓપર...
16/02/2022


ફાયર NOC મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ, ફાયર NOC વગરની હોસ્પિટલમાં માત્ર OPD ચાલશે. NOC વગરની હોસ્પિટલોમાં ઓપરેશન થઈ શકશે નહીં. 71 હોસ્પિટલ અને 229 સ્કૂલો પાસે ફાયર NOC નથી.

  ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સની ચીમકી, માર્જીનનો પ્રશ્ન 3 વર્ષથી પેન્ડિંગ હોવાથી તા.17 ફેબ્રુઆરીએ તમામ CNG પંપ બ...
16/02/2022


ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સની ચીમકી, માર્જીનનો પ્રશ્ન 3 વર્ષથી પેન્ડિંગ હોવાથી તા.17 ફેબ્રુઆરીએ તમામ CNG પંપ બંધ રહેશે.
પંપ બપોરે 1થી 3 વાગ્યા સુધી બંધ રહેશે.
સમગ્ર ગુજરાતના 1,200 CNG પંપ બંધ રહેશે. https://t.co/ELuT6Z3Hiz

   #ગાંધીનગર: તલાટીની ભરતીમાં ૩,૪૩૭ જગ્યાઓ માટે ૨૨ લાખ ફોર્મ ભરાયા. બેરોજગારી ગંભીર ચિંતનનો વિષય છે. ખાનગી નોકરીમાં ઊભા ...
16/02/2022


#ગાંધીનગર: તલાટીની ભરતીમાં ૩,૪૩૭ જગ્યાઓ માટે ૨૨ લાખ ફોર્મ ભરાયા. બેરોજગારી ગંભીર ચિંતનનો વિષય છે. ખાનગી નોકરીમાં ઊભા થઈ રહેલા જોખમોને કારણે લોકો સરકારી નોકરી પાછળ દોરાઈ રહ્યા છે. સરકારે ખાનગી નોકરીઓમાં કર્મચારીઓને જોબ સુરક્ષા માટે વધુ કામ કરવાની જરૂર છે.

  🎬ભારતીય સિનેમાના પિતામહ 'દાદાસાહેબ ફાળકે' ની આજે પુણ્યતિથિ છે📽નિર્માતા, દિગ્દર્શક અને પટકથા લેખક દાદાસાહેબ ફાળકેએ 1913...
16/02/2022


🎬ભારતીય સિનેમાના પિતામહ 'દાદાસાહેબ ફાળકે' ની આજે પુણ્યતિથિ છે

📽નિર્માતા, દિગ્દર્શક અને પટકથા લેખક દાદાસાહેબ ફાળકેએ 1913માં પ્રથમ ભારતીય ફિલ્મ - રાજા હરિશ્ચંદ્રનું દિગ્દર્શન કર્યું હતું

https://t.co/psGnhiyNrG

  સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ      https://t.co/UbxRwnrAAk
16/02/2022


સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
https://t.co/UbxRwnrAAk

  સુરતમાં 24 કલાકમાં 3 હત્યાવરાછા, પાંડેસરા અને ઉધનામાં હત્યાની ઘટના સામે આવીવરાછામાં ટેબલ મૂકવાની બાબતને લઈ હત્યાપાંડેસ...
15/02/2022


સુરતમાં 24 કલાકમાં 3 હત્યા
વરાછા, પાંડેસરા અને ઉધનામાં હત્યાની ઘટના સામે આવી

વરાછામાં ટેબલ મૂકવાની બાબતને લઈ હત્યા

પાંડેસરામાં દારૂના અડ્ડા પર ઝઘડા બાદ યુવકની હત્યા

ઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી

  ➡️સમગ્ર દેશમાં માત્ર ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 27 કરોડનું કેન્સર સારવારનું મશીન                     ➡️નવેમ્બરમાં ગુજ...
15/02/2022


➡️સમગ્ર દેશમાં માત્ર ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 27 કરોડનું કેન્સર સારવારનું મશીન

➡️નવેમ્બરમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મશીનથી લોકોની સારવાર શરૂ થઇ

➡️નાનામા નાની ગાંઠ પર અત્યંત સિફતપૂર્વક કામગીરી શક્ય

https://t.co/iqNBWsFnO4

  દેશના પ્રથમ રોબોટીક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટનસ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત શરૂ થયું રોબોટીક કાફેપૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીત...
15/02/2022


દેશના પ્રથમ રોબોટીક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન

સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત શરૂ થયું રોબોટીક કાફે

પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું ઉદ્ઘાટન

ભેળપુરી, ટી, ફોફી, સેન્ડવીચ સમોસા જેવા ફાસ્ટફૂડ કાફેમાં રોબોટ સર્વ કરશે.
દેશમાં 1,000 જેટલા આઉટલેટ શરૂ કરવાનું એન્જીનિયર્સનો ટાર્ગેટ

  ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલના ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન નક્કીતમિલમાં છપાવી લગ્નની કંકોત્રી      https://t.c...
15/02/2022


ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલના ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન નક્કી

તમિલમાં છપાવી લગ્નની કંકોત્રી

https://t.co/K3neqzGfWF

  ઘાસચારા કૌભાંડ કેસમાં CBI કોર્ટનો ચુકાદો, લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર, 21 ફેબ્રુઆરીએ થશે સજાનું એલાન.
15/02/2022


ઘાસચારા કૌભાંડ કેસમાં CBI કોર્ટનો ચુકાદો,

લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર,

21 ફેબ્રુઆરીએ થશે સજાનું એલાન.

  ભાવનગર જીલ્લા પોલીસ આ બનાવને લઇને ઘેરા શોકની લાગણી પ્રગટ કરે છે અને જવાનોના પરિવારજનો સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા છે. ...
15/02/2022


ભાવનગર જીલ્લા પોલીસ આ બનાવને લઇને ઘેરા શોકની લાગણી પ્રગટ કરે છે અને જવાનોના પરિવારજનો સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા છે.
ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.🙏🏻

  તલાટી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત બે દિવસ વધારવામાં આવીહવે તલાટી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રઆરી  પંચાયત મંત્રી  એ ...
14/02/2022


તલાટી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત બે દિવસ વધારવામાં આવી

હવે તલાટી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રઆરી

પંચાયત મંત્રી એ કરી જાહેરાત

   #ગાંધીનગરઃ રાહુલ ગાંધી આવશે ગુજરાત22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન આવશે ગુજરાતદ્વારકા ખાતે કોંગ્રેસ ચિંતન શિબિર યો...
14/02/2022


#ગાંધીનગરઃ રાહુલ ગાંધી આવશે ગુજરાત

22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન આવશે ગુજરાત

દ્વારકા ખાતે કોંગ્રેસ ચિંતન શિબિર યોજાશે

4 દિવસ ગુજરાતમાં રોકાશે રાહુલ ગાંધી

દ્વારકાધીશના દર્શન કરી કોંગ્રેસની રણનીતિનો શંખનાદ

Address


Alerts

Be the first to know and let us send you an email when State Network News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to State Network News:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share