Divya Samarthan NewsRajkot

  • Home
  • Divya Samarthan NewsRajkot

Divya Samarthan NewsRajkot Divya Samarthan NewsRajkot
Divya Samarthan NewsRajkot
Divya Samarthan NewsRajkot

12/03/2023
બિહારમાં રાજકીય નવા જુની થવાના એંધાણ.....શું  નીતીશકુમાર અને તેજસ્વી યાદવ ફરી સરકાર બનાવે તેવી અટકળો તેજ.......
07/01/2022

ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 125 યાત્રી નીકળીયા કોરોના પોઝિટિવ,
06/01/2022

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે નાના ભૂલકાઓનું  (બાળકો) શિક્ષણકાર્ય ક્યારે બંધ કરશે ગુજરાત સરકાર..?

પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક કે લાપરવાહી ......?
05/01/2022

https://divyasamarthan.com/?p=5127
05/01/2022

https://divyasamarthan.com/?p=5127

રાજકોટ જિલ્લામાં ગઇ કાલથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓને કોરોનાની રસી આપવાના અભિયાનનો આરંભ થયો છે. ત્યારે આજ રોજ ...

ભારતના ચીનપ્રેમી બુદ્ધિજીવી ના ગાલે જોરદાર તમાચો,ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ફરકાવ્યો તિરંગો.....
04/01/2022

દિલ્હીમાં લોકડાઉન જેવો કરફ્યુ લદાયો, સરકારી ઓફિસોમાં પણ રજા, ખાનગી કંપનીઓમાં 50 ટકા સ્ટાફ........

'બુલ્લી બાઈ' એપ પર મુસ્લિમ મહિલાઓની હરાજી, એપ પાછળ ખાલિસ્તાની હાથનો દાવો....
03/01/2022

આસામ સરકાર તા  6-7 જાન્યુઆરીના રોજ સરકારી કર્મચારીઓને મળશે ખાસ રજા, કારણ જાણીને તમે પણ કહેશો 'ખુબ સરસ નિર્યણ'....       ...
03/01/2022

આસામ સરકાર તા 6-7 જાન્યુઆરીના રોજ સરકારી કર્મચારીઓને મળશે ખાસ રજા, કારણ જાણીને તમે પણ કહેશો 'ખુબ સરસ નિર્યણ'....

લખીમપુર-ખીરી (ઉત્તરપ્રદેશ) હિંસા મામલે 5,000 પાનાની ચાર્જશીટ દાખલ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનો દીકરો આશીષ મિશ્રા મુખ્ય આ...
03/01/2022

લખીમપુર-ખીરી (ઉત્તરપ્રદેશ) હિંસા મામલે 5,000 પાનાની ચાર્જશીટ દાખલ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનો દીકરો આશીષ મિશ્રા મુખ્ય આરોપી....

ભારતમાં 50000 થી વધારે સ્ટાર્ટ અપ્સ કામ કરી રહ્યા,ભારતની ઈકોનોમીનો વિકાસ દર 8 ટકાથી વધારે છે....વડાપ્રધાન નરેન્દ્ર મોદી ...
01/01/2022

ભારતમાં 50000 થી વધારે સ્ટાર્ટ અપ્સ કામ કરી રહ્યા,ભારતની ઈકોનોમીનો વિકાસ દર 8 ટકાથી વધારે છે....વડાપ્રધાન નરેન્દ્ર મોદી

માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડમાં  12 શ્રદ્ધાળુઓના દુઃખદ મોત, અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.....    #हादसा

દુનિયા માટે આશાનુ કિરણ....સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન સંક્રમણ પચાસ જ દિવસમાં કાબૂમાં, હવે ઘટવા માંડ્યા કેસ
31/12/2021

રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન,ભારે તામઝામ સાથે રોડ શો નીકળ્યો,લાગે છે આજે રાજકોટમાં કોરોના એ રજા રાખી....?

1 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોની વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન શરૂ થશે,
27/12/2021

1 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોની વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન શરૂ થશે,

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, શોપિયાં એનકાઉન્ટમાં લશ્કરે -એ -તૈયબાના 2 આતંકી ઠાર
25/12/2021

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં ખાલિસ્તાની ગ્રુપનો હાથ અને  પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો....

કન્નૌજના (ઉત્તરપ્રદેશ )અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા જેમાં 150 કરોડ જેટલી રોકડ રકમ મળ...
24/12/2021

કન્નૌજના (ઉત્તરપ્રદેશ )અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા જેમાં 150 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી.....

પંજાબના લુધિયાણા કોર્ટ પરિસરમાં Bomb Blast, 2ના મોત....
23/12/2021

પંજાબના લુધિયાણા કોર્ટ પરિસરમાં Bomb Blast, 2ના મોત....

દેશમાં મોજૂદ ચીનની મોબાઈલ કંપનીઓની ઓફિસોમાં આવક વેરા વિભાગ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.....
22/12/2021

ગુજરાતના દરિયા કિનારા નજીક પાકિસ્તાનની "અલ હુસેની" નામની બોટમાંથી  400 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ, 6ની ધરપકડ
20/12/2021

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી વિવાદમાં..બાબરી મસ્જિદ ફરી બનાવવાની માંગ સાથે દેખાવો કર્યા..
07/12/2021

નાગાલેન્ડમાં ફાયરિંગ પર આજે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યુ......
06/12/2021

નાગાલેન્ડમાં ફાયરિંગ પર આજે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યુ......

ખેડૂતોની દયનિય સ્તિથી...1123 કિલો ડુંગળી વેચીને ખેડૂત કમાયો માત્ર 13 રુપિયા....
04/12/2021

ઓમિક્રોન વાયરસની ગુજરાતમા એન્ટ્રી થઈ છે. જામનગરમાં ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ નોંધાયો...

રાજકોટ મહાનગર પાલિકા વોર્ડ નં 10 ના ભાજપ ઉમેદવાર ર્ડો.રાજેશ્રીબેન ડોડીયા નો ઇન્ટરવ્યૂ
02/12/2021

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતાનો તાજ હવે ટૂંક સમયમાં થશે જાહેરાત...દિલ્લીમાં બેઠકનો ધમધમાટ

Address

Alerts

Be the first to know and let us send you an email when Divya Samarthan NewsRajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Divya Samarthan NewsRajkot:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share