Gujarat News Live

  • Home
  • Gujarat News Live

Gujarat News Live Gujarat News Live

હવે ફેબિયન વાવાઝોડું આવી રહ્યું છે, જાણો કેટલો ખતરો?:બીજી તરફ મોકાના કારણે બંગાળમાં 9, મ્યાનમારમાં 80થી વધુના મોત.દક્ષિણ...
17/05/2023

હવે ફેબિયન વાવાઝોડું આવી રહ્યું છે, જાણો કેટલો ખતરો?:બીજી તરફ મોકાના કારણે બંગાળમાં 9, મ્યાનમારમાં 80થી વધુના મોત.
દક્ષિણ હિંદ મહાસાગરમાં ખૂબ જ શક્તિશાળી ફેબિયન વાવાઝોડાએ દસ્તક આપી છે. તે ઝડપથી દક્ષિણ હિંદ મહાસાગરના કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી દીધી છે..
હવે શક્તિશાળી ફેબિયન વાવાઝોડાનો ખતરો
દક્ષિણ હિંદ મહાસાગરમાં ઝડપથી વધી રહ્યું છે આગળ
હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
મ્યાનમારના દરિયાકાંઠે જોરદાર ટક્કર બાદ સોમવારે મોકા વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને મિઝોરમ સુધી પહોંચ્યું. આનાથી ભારે પવન અને વાવાઝોડાની સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક વૃક્ષો, મકાનો અને થાંભલા ધરાશાયી થયા. આ દરમિયાન કોલકાતા સહિત બંગાળના અન્ય ઘણા જિલ્લામાં કુલ 9 લોકોના મોતના સમાચાર છે. તો બીજી બાજુ મિઝોરમમાં લગભગ 250 મકાનોને નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યોના લગભગ 6,000 લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. મોકા વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. ત્યાં હવે ફેબિયન વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે.
STORM FABIAN INDIAN OCEAN #ફેબિયન #વાવાઝોડું વાવાઝોડાનો ખતરો MOCHA BENGAL

07/03/2022
16/10/2021

વડોદરા વિસ્તાર ના ચૂંટાયેલા નગર સેવકોને ખાડા,ભુવા કેમ નથી દેખાતા?.... .0

09/10/2021

ગાંધીનગર, પેથાપુર સ્વામિનારાયણ મંદિર દરવાજે દોઢ વર્ષ નું બાળક મળી આવ્યું.....
સ્વામિનારાયણ મંદિર ચોક પેથાપુર માં એક થી દોઢ વર્ષ ના બાળક કોઈ મૂકી ને જતુ રહ્યું કે લાપતા કે અપહરણ.....
બાળક ને કોઈ મૂકીને ત્યજી દીધું હોય અથવા જતું રહ્યુ હાલ પોલીસ પ઼ાથમીક તપાસ કરી રહી છે......

07/10/2021

જેતપુર ને ધોઇ નાખ્યું, અતિ ભયંકર તાંડવ કરતો વરસાદ ⛈️⛈️⛈️

30/09/2021

દુપટ્ટો બન્યો દેવદૂત

30/09/2021

ઠંડા વાતાવરણમાં ગરમીનો અહેસાસ.... દારૂ બંધ ગુજરાતમાં દારૂડિયાની મોજ

29/09/2021

અદભૂત નજારો દામોદર કુંડ નો પવિત્ર ગીરનાર ના પગથીયા ને ચરણ સ્પર્શ કરીને દામોદર કુંડ છલોછલ ....શેર કરજો

02/08/2021

ઉત્તર પ્રદેશ - કારની સામાન્ય ટક્કર વાગતાં યુવતી ગુસ્સે થઈ, કારચાલકને બહાર કાઢી કાંઠલો પકડી લાફા ઝીંક્યા

02/08/2021
31/07/2021

- Pothole at Khodiyar Nagar Crossing…

30/07/2021
05/07/2021

ભાજપ પ્રમુખ અને મેયર ના ઈશારે આ ભાજપના કાર્યકર્તા એ મારા પર ગોરવા પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવી આ સજ્જન ને કાલે અમે રિસ્પેક્ટ સાથે 10 થેલી દૂધ આપિયું છે..

14/06/2021
23/05/2021

ભાજપના MLA હોય એટલે ભલેને પાંચ જ ચોપડી ભણ્યા હોય એ તો ઈન્જેક્શન પણ આપી શકે, MLA વી.ડી.ઝાલાવાડિયાની 'સેવા'નો વીડિયો વાયરલ

વીડિયો વાયરલ થયા બાદ MLAએ સ્પષ્ટતા આપી કે હું તો સેવા કરી રહ્યો હતો, બોટલમાં ખાલી ઈન્જેક્શન મિશ્રણ કરી રહ્યો હતો

BJP Gujarat

10/02/2021
17/12/2020

તમારું શું કહેવું?
તમારું અભિપ્રાય કમેન્ટ કરો

12/12/2020

Live: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા

10/12/2020

ખેડૂત આંદોલન નો ૧૫મો દિવસ - દિલ્હી બોર્ડર થી લાઈવ દ્રશ્યો નિહાળો

07/12/2020

શેર કરજો મીત્રો પહેલા

મારૂતી વીર જવાન ટ્રસ્ટ ની યુવાટીમ દ્રારા વડીલો માટે અને મુસાફરો માટે કરાયેલી સૈવા ની સંદેશ ન્યુજ મા નોઘ લીઘી તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂ છુ સંસ્થા અને યુવાટીમ વ્યક્તી 🙏🏼🇮🇳💐

https://t.me/MarutiVeerJawanTrustVolunteer
ઉપર ની લીંક ઓપન કરી અમારી સાથે જોડાવા માગતા મીત્રો જોઈનેટ નુ બટન દબાવો

07/12/2020

Live - ભારત બંધ ના સમર્થન માં કોણ? દિલ્હી બોર્ડર થી ખેડૂત આગેવાન ને સાંભળો

હૈદરાબાદ માંથી ટૂંક સમય માટે કોરોના ગાયબ!રેલી પછી કોરોના ની આવવાની શક્યતા ઓવૈસીના ગઢમાં શાહ : હૈદરાબાદની મ્યુનિસિપાલિટીન...
29/11/2020

હૈદરાબાદ માંથી ટૂંક સમય માટે કોરોના ગાયબ!
રેલી પછી કોરોના ની આવવાની શક્યતા
ઓવૈસીના ગઢમાં શાહ : હૈદરાબાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પ્રચારમાં ગૃહમંત્રીનો રોડ શો, કહ્યું- KCR અને ઓવૈસીએ ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી

ગૃહમંત્રી અમિત શાહે રવિવારે હૈદરાબાદ પહોંચ્યા. મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચેલા શાહે સિકંદરાબાદમાં રોડ શો કર્યો. તે પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(TRS) સરકાર પર તીખો હુમલો કર્યો. શાહે કહ્યું- ચંદ્રશેખર રાવજીને પુછવા માંગુ છું કે તમે ઓવૈસીની પાર્ટી સાથે સમાધાન કરવા માંગો છો, તેમાં અમને કોઈ વાંધો નથી. લોકશાહીમાં કોઈ પણ પાર્ટી સાથે સમાધાન કે ગઠબંધન કરી શકાય છે. વાંધો એ છે કે તમે એક જ રૂમમાં ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી.

પ્રેસ કોન્ફરન્સમાં શાહે કહ્યું- અમે નિઝામ સંસ્કૃતિમાંથી મુક્ત કરીને એક સારું શહેર આપવા માંગીએ છીએ. તેમણે પૂછ્યું કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના એક લાખ ઘરના વાયદાનું શું થયું ? 10 હજાર કરોડની એક યોજના તમે(TRS) લઈને આવ્યા હતા ? તેનું શું થયું. હુસેન સાગરને ટુરિસ્ટ સ્પોટ બનાવવાનો વાયદો કર્યો હતો, તેનું શું થયું ? તમે કઈ જ કર્યું નથી.

શાહે કહ્યું- આ વખતે મેયર અમારા હશે
રોડ શો પછી શાહે કહ્યું- હું ભાજપને સમર્થન આપવા માટે હૈદરાબાદના લોકોને ધન્યવાદ આપું છું. રોડ શો પછી મને વિશ્વાસ છે કે ભાજપ આ વખતે તેની તાકાત કે સીટો વધારવા માટે લડી રહ્યું નથી. આ વખતે હૈદરાબાદનો મેયર અમારી પાર્ટીનો હશે.

સંસ્કારી નગરી ના દ્રશ્યો રાત્રિ કર્ફયુ | Day 6Photo : Atul Kumar Yadav (Vadodariyu)
26/11/2020

સંસ્કારી નગરી ના દ્રશ્યો રાત્રિ કર્ફયુ | Day 6
Photo : Atul Kumar Yadav (Vadodariyu)

સૌ દેશવાસીઓને બંધારણ દિવસ ની હાર્દિક શુભકામનાઓ..
26/11/2020

સૌ દેશવાસીઓને બંધારણ દિવસ ની હાર્દિક શુભકામનાઓ..

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. કોવિડથી સંક્રમિત થયેલા દર્દીઓ માટે હવે વેક્સિનનું સંશોધન પણ શરુ કરી દેવામાં ...
26/11/2020

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. કોવિડથી સંક્રમિત થયેલા દર્દીઓ માટે હવે વેક્સિનનું સંશોધન પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ શરુ કરી દેવામાં આવી છે. જ્યાં આજે તંત્ર અને વોલન્ટિયર વચ્ચે સંકલન ના થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં વેક્સિનના ટ્રાયલ માટે લોકો આવી રહ્યાં છે. સ્ટુડન્સ, મહિલાઓ, બિઝનેસમેન વગેરે સમાજની એક જવાબદારીના ભાગરૂપે ટ્રાયલ માટે સોલા સિવિલ પહોંચી રહ્યાં છે. કેટલાક લોકો એકબીજા રેફરન્સથી પણ પહોંચી રહ્યાં છે. જ્યારે સિવિલ તંત્ર દ્વારા કેટલાક વોલન્ટિયરને સામેથી ફોન કરીને બોલાવવા પડ્યાં છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસીન ટ્રાયલ માટે લાવવામાં આવી છે. જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવારે સુધી રોજ સવારે 10 થી 1 માં અપાશે. આ અંગે સોલા સિવિલમાં વેકસીન માટે બનાવેલી કમિટીના ડો પારુલ ભટ્ટે જણાવ્યુ હતું કે આજે 10 લોકોને વેક્સીન આપવામાં આવી છે.જે આગામી દિવસમાં રોજની 25 વેક્સીન સુધી આપવાની અમારી તૈયારી છે. વેક્સીન આપવા આવેલા લોકો પૈકી કોઈ બિઝનેસમેન તો કોઈ મલ્ટી નેશનલ કંપનીના કર્મચારી પણ હતા. હવે તેમને વેકસીન અપવમાં આવી રહી છે. ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયર પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. બાદમાં તેમની પાસે એક સહિ કરાવીને તેમને વેક્સિન આપવામાં આવે છે.

દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA...
26/11/2020

દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધાર્યો હતો.

દેશમાં કોરોના મહામારીનું સંકટ હજી પણ ચાલુ છે. આ વર્ષે 23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 20 લાખથી વધારે ભારતીયો પરત આવ્યા
કોરોના વાઈરસ મહામારીની ધ્યાનમાં રાખીને ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ કરી દેવામાં આવી છે. મેથી વંદે ભારત મિશન અંતર્ગત અને જુલાઈથી દ્વીપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત અમુક ખાસ આંતરરાષ્ટ્રીય ઉડાન ચાલુ રાખવામાં આવી છે. ભારતે અંદાજે 18 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે. દેશમાં ડોમેસ્ટેકિ ફ્લાઈટ અંદાજે 2 મહિના સુધી બંધ રહ્યા પછી 25 મેથી ફરી શરૂ કરવામાં આવી છે.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

અહેમદ પટેલની અંતિમ વિદાય:વતન પિરામણમાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરાઇ, કબ્રસ્તાન બહ...
26/11/2020

અહેમદ પટેલની અંતિમ વિદાય:વતન પિરામણમાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરાઇ, કબ્રસ્તાન બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો

Address


Telephone

+917016260882

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat News Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share