Aajna chutni samachar

  • Home
  • Aajna chutni samachar

Aajna chutni samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aajna chutni samachar, Media/News Company, .

05/04/2024
25/02/2024

મેહુલ ભાઈ બોગરા ના સપોર્ટ માં જોડાઈ ને તેમની તાકત બનો

આજ રોજ ભારતીય પત્રકાર સંઘ BPS આયોજિત પુલવામા આતંકી હુમલા દરમ્યાન શહીદ થયેલ વીર જવાનો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા...
14/02/2024

આજ રોજ ભારતીય પત્રકાર સંઘ BPS આયોજિત પુલવામા આતંકી હુમલા દરમ્યાન શહીદ થયેલ વીર જવાનો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

ભારતીય પત્રકાર સંઘ ની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર સાથે મુલાકાત
21/01/2024

ભારતીય પત્રકાર સંઘ ની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર સાથે મુલાકાત

30/12/2023

GEB (ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ) માં જ્યારે પાવર જાય ત્યારે કોઈ દિવસ ફોન લાગતો જ નથી.તો હેલ્પ લાઈન નંબર શું કામ આપો છો? સમયે ન લાગે તો ખાલી શોખ નો નંબર આપો છો?
કયારેય ફોન લાગતો જ નથી.અને બિલ મોડું ભરાઈ તો કનેક્શન કપાય જાય તેમાં કોઈ મોડું ન થાય.પણ શું કરવું સરકાર ના જમાઇ છે. કોણ બોલનાર છે?

બાહ્મણ સમાજ ના અગ્રણી નું ભારતીય પત્રકાર સંઘ નાં પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું
23/12/2023

બાહ્મણ સમાજ ના અગ્રણી નું ભારતીય પત્રકાર સંઘ નાં પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું

ભારતીય પત્રકાર સંઘ(BPS) નાં ગુજરાત પ્રદેશ પ્રભારી દ્વારા રયીન આઝાદ અલી ને સુરત જીલ્લા ના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...
27/10/2023

ભારતીય પત્રકાર સંઘ(BPS) નાં ગુજરાત પ્રદેશ પ્રભારી દ્વારા રયીન આઝાદ અલી ને સુરત જીલ્લા ના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

15મી ઓક્ટોબર ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્પતિ મિસાઈલ મેન ડો. એપીજે અબ્દુલ કલામ સાહેબની 93મી જન્મજયંતી ના ઉપલક્ષમાં સુરતના અ...
15/10/2023

15મી ઓક્ટોબર ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્પતિ મિસાઈલ મેન ડો. એપીજે અબ્દુલ કલામ સાહેબની 93મી જન્મજયંતી ના ઉપલક્ષમાં સુરતના અડાજણ ખાતે સ્કારલેટ શોપિંગ ના પ્રથમમાળે Smc ન્યુઝ, આજ કા ભારત સમાચાર , ભારતીય પત્રકાર સંઘ BPS અને શાહીલ રાજ બૉલીવુડ મ્યુઝિક એવેન્ટના સહયોગથી મ્યુઝિકલ ગાયક પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું.

07/08/2023

આપ સૌના સહકારથી આજના ચૂંટણી સમાચાર 14 મી ઓગસ્ટ છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશે ત્યારે 15 મી ઓગસ્ટ વિશેષાંકનું નું આયોજન કરવામાં આવ્યું છે
125 રૂપિયા પ્રતિ cm
હાફ પેજના 25,000 રૂપિયા
ફુલ પેજ ના 40,000 રૂપિયા
આપની પાસે 10 હાફ પેજ
અથવા છ ફુલ પેજ
ની પ્રથમ અપેક્ષા છે

સહકાર અપેક્ષિત છે

Address


Telephone

+917777981107

Website

Alerts

Be the first to know and let us send you an email when Aajna chutni samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aajna chutni samachar:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share