Ujjwal Rastra News

  • Home
  • Ujjwal Rastra News

Ujjwal Rastra News Welcome To Our channel Ujjwal Rastra News Channel.

જામજોધપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી જામનગરનો એક શખ્સ દેશી બનાવટના હથિયાર સાથે ઝડપાયો, આર્મ્સ એક્ટ કલમ ૨૫-બી તેમજ જી.પી....
19/06/2023

જામજોધપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી જામનગરનો એક શખ્સ દેશી બનાવટના હથિયાર સાથે ઝડપાયો, આર્મ્સ એક્ટ કલમ ૨૫-બી તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધાયો

આસામમાં પૂરની વિકટ સ્થિતિ, બ્રહ્મપુત્રા સહિતની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતા લોકોમાં ફફડાટ: ચાર જિલ્લાઓમાં હવામાન વિભાગે...
19/06/2023

આસામમાં પૂરની વિકટ સ્થિતિ, બ્રહ્મપુત્રા સહિતની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતા લોકોમાં ફફડાટ: ચાર જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યું

રાજકોટની ભાગોળે આવેલા પડવલા ગામેથી આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પીણું બનાવતી ફેક્ટરી પકડાઇ: નશીલું પ્રવાહી ભરેલી 4850...
19/06/2023

રાજકોટની ભાગોળે આવેલા પડવલા ગામેથી આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પીણું બનાવતી ફેક્ટરી પકડાઇ: નશીલું પ્રવાહી ભરેલી 4850 બોટલ, મશીનરી સહીત કુલ રૂ.6.13 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ફિલ્મ ‘આદિપુરુષ’એ ભારત અને નેપાળના સંબંધોમાં લાવી ખટ્ટાશ: ફિલ્મના એક ડાયલોગમાં સીતાજીને ભારત માતાની પુત્રી કહેવાતા કાઠમં...
19/06/2023

ફિલ્મ ‘આદિપુરુષ’એ ભારત અને નેપાળના સંબંધોમાં લાવી ખટ્ટાશ: ફિલ્મના એક ડાયલોગમાં સીતાજીને ભારત માતાની પુત્રી કહેવાતા કાઠમંડુનાં મેયર શહેરના થિયેટરોમાં હિન્દી ફિલ્મો દર્શાવવા પર પ્રતિબંધ મુક્યો

17/06/2023

સુરતમાં ઓલપાડ રોડ પર સિટી બસનો ડ્રાયવર નશામાં બસ ચલાવતા પલટી મારી, લોકોએ ડ્રાયવર-કંડકટરને ખેતરમાંથી શોધીને ધુલાઈ કરી

જૂનાગઢ: મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલો, ધર્મ સ્થાનને નોટિસ અપાતા કેટલાક તત્વોએ કર્યો પથ્થરમારો, 1 DySP, 3 મહિલા PSI સ...
17/06/2023

જૂનાગઢ: મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલો, ધર્મ સ્થાનને નોટિસ અપાતા કેટલાક તત્વોએ કર્યો પથ્થરમારો, 1 DySP, 3 મહિલા PSI સહિત પોલીસને ઇજા, બાઇકો સળગાવી પોલીસ વાહન અને ST બસ પર પણ પથ્થરમારો

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ:પાલનપુર-અમદાવાદ હાઇવે ઘૂંટણ સમા પાણી ભરાયાં, થરાદમાં અતિભારે વરસાદ, પાટણમાં અનેક વૃક્ષો ધરાશાયી...
17/06/2023

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ:પાલનપુર-અમદાવાદ હાઇવે ઘૂંટણ સમા પાણી ભરાયાં, થરાદમાં અતિભારે વરસાદ, પાટણમાં અનેક વૃક્ષો ધરાશાયી, અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ, થરાદમાં અતિભારે વરસાદ

14/06/2023

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં બિપરજોય વાવાઝોડાથી નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી

14/06/2023

રાજકોટના માવડી વિસ્તારમાં ફૂંકાયેલા ભારે પવનમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા વાહનો ફંગોળાયા
મવડી વિસ્તારના સવન હાઈટસના પાર્કિંગના સીસીટીવી ફૂટેજ વાઇરલ

જામનગરનો દરિયો હિલોળે ચડ્યો: 'બિપરજોય' વાવાઝોડું કાલ સાંજ સુધી ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે, 150 કિમીની રફતારથી પવન ફૂ...
14/06/2023

જામનગરનો દરિયો હિલોળે ચડ્યો: 'બિપરજોય' વાવાઝોડું કાલ સાંજ સુધી ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે, 150 કિમીની રફતારથી પવન ફૂંકાવાનું અનુમાન

ગુજરાત પર વાવાઝોડાનો ખતરોઃ અમદાવાદ મનપાએ જાહેર કરી ગાઈડલાઈન, દૂધ, શાકભાજી, અનાજનો સંગ્રહ કરવા AMCની અપીલ, બિનજરૂરી બહાર ...
14/06/2023

ગુજરાત પર વાવાઝોડાનો ખતરોઃ અમદાવાદ મનપાએ જાહેર કરી ગાઈડલાઈન, દૂધ, શાકભાજી, અનાજનો સંગ્રહ કરવા AMCની અપીલ, બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને આપી સલાહ

જામજોધપુરના ઘુટાવદરમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા માતા-પુત્ર પર જીવલેણ હુમલો, માતા દેવીબેનને પણ પાઈપથી માર મારતા પ...
14/06/2023

જામજોધપુરના ઘુટાવદરમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા માતા-પુત્ર પર જીવલેણ હુમલો, માતા દેવીબેનને પણ પાઈપથી માર મારતા પડખાના ભાગે ઈજા થતા રાજકોટ સારવાર હેઠળ: પોલીસ દોડી ગઈ

બિપરજોય વાવાઝોડાના કારણે ફૂંકાતા ભારે પવનને લઇને ગિરનાર, પાવાગઢ અને ગબ્બરના રોપ-વે તા.13થી 16 સુધી બંધ રહેશે: સાવચેતીના ...
13/06/2023

બિપરજોય વાવાઝોડાના કારણે ફૂંકાતા ભારે પવનને લઇને ગિરનાર, પાવાગઢ અને ગબ્બરના રોપ-વે તા.13થી 16 સુધી બંધ રહેશે: સાવચેતીના ભાગરૂપે ઉડન ખટોલાની સંચાલક કંપની ઉષા બ્રેકોએ લીધો નિર્ણય

પીએમ મોદી આજે 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે, 43 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન, પીએમ મોદીએ ગયા વર્ષે જૂનમાં 10 લા...
13/06/2023

પીએમ મોદી આજે 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે, 43 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન, પીએમ મોદીએ ગયા વર્ષે જૂનમાં 10 લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત કરી હતી

બિપરજોય વાવાઝોડાની આશંકા સામે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ: 14 અને 15 જૂને આઠ જિલ્લાઓમાં ભારે વ...
13/06/2023

બિપરજોય વાવાઝોડાની આશંકા સામે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ: 14 અને 15 જૂને આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓને લઈને NDRFની 21, SDRFની 13 ટીમો તૈનાત

બિપરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલીને રાજ્યથી દૂર જઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ: હાલ વાવાઝોડુ પોરબંદરથી 310 કિમી અને દ્વાર...
13/06/2023

બિપરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલીને રાજ્યથી દૂર જઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ: હાલ વાવાઝોડુ પોરબંદરથી 310 કિમી અને દ્વારકાથી 320 કિમી દૂર દરિયામાં, જોકે હજુ પણ રાજ્યમાં તોળાતું સંકટ

સૌરાષ્ટ્રનાં બંદરો પર 9 અને 10 નંબરનું સિગ્નલ:દરિયો તોફાની બનતાં હર્ષ સંઘવીએ કહ્યું- 4 દિવસ સુધી દ્વારકા ન આવશો, 82 ગામો...
12/06/2023

સૌરાષ્ટ્રનાં બંદરો પર 9 અને 10 નંબરનું સિગ્નલ:દરિયો તોફાની બનતાં હર્ષ સંઘવીએ કહ્યું- 4 દિવસ સુધી દ્વારકા ન આવશો, 82 ગામોમાં સ્થળાંતર શરુ

બિપરજોય વાવાઝોડુ કચ્છ પર ત્રાટકવાની સંભાવનાને લઇને જિલ્લાની તમામ સ્કૂલોમાં 13થી 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી: શૈક્ષ...
12/06/2023

બિપરજોય વાવાઝોડુ કચ્છ પર ત્રાટકવાની સંભાવનાને લઇને જિલ્લાની તમામ સ્કૂલોમાં 13થી 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી: શૈક્ષણિક સ્ટાફને હેડકવાર્ટરમાં બચાવ કામગીરીમાં મદદમાં લગાડાયો

બિપરજોય વાવાઝોડાને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તા.14 અને 15 બે દિવસ બંધ રાખવાનો આદેશ: પવન અને વરસાદ પડવાની આશંકાથી ખેડૂ...
12/06/2023

બિપરજોય વાવાઝોડાને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તા.14 અને 15 બે દિવસ બંધ રાખવાનો આદેશ: પવન અને વરસાદ પડવાની આશંકાથી ખેડૂતો- વેપારીઓને નુકશાન ન થાય તે માટે યાર્ડનાં ચેરમેને કરી જાહેરાત

વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાને લઇને રાજકોટ મનપા દ્વારા તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી: તા.૧૪ અને ૧૫ દરમ્યાન રેસકોર્સ સ્...
12/06/2023

વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાને લઇને રાજકોટ મનપા દ્વારા તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી: તા.૧૪ અને ૧૫ દરમ્યાન રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન બંધ રાખવાનો નિર્ણય

અરબી સમુદ્રમાં ભયંકર રૂપ ધારણ કરી રહેલા વાવાઝોડા બિપરજોયને અનુલક્ષીને પીએમ મોદી આજે બપોરે બેઠક કરીને સમીક્ષા કરશે: મોદી ...
12/06/2023

અરબી સમુદ્રમાં ભયંકર રૂપ ધારણ કરી રહેલા વાવાઝોડા બિપરજોયને અનુલક્ષીને પીએમ મોદી આજે બપોરે બેઠક કરીને સમીક્ષા કરશે: મોદી જવાબદાર સરકારી વિભાગો પાસેથી સ્થિતિની માહિતી મેળવશે

મહારાષ્ટ્રના પંઢરપુર તરફ જઇ રહેલા વારકરી તીર્થયાત્રીઓ પર પોલીસનો લાઠીચાર્જ: તીર્થયાત્રીઓ સાથે પોલીસને બોલાચાલી થતા વિખેર...
12/06/2023

મહારાષ્ટ્રના પંઢરપુર તરફ જઇ રહેલા વારકરી તીર્થયાત્રીઓ પર પોલીસનો લાઠીચાર્જ: તીર્થયાત્રીઓ સાથે પોલીસને બોલાચાલી થતા વિખેરવા કર્યો લાઠીચાર્જ ,ઉદ્ધવે કહ્યું-હિન્દુત્ત્વનો ઢોંગ કરતી સરકારનો પર્દાફાશ

288 મુસાફરોના જીવ લેનારા ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં CBIએ એક રેલ્વેના અધિકારી સહિત 5ની અટકાયત કરી: CBIની 10 સભ્યોની ટીમે બ...
12/06/2023

288 મુસાફરોના જીવ લેનારા ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં CBIએ એક રેલ્વેના અધિકારી સહિત 5ની અટકાયત કરી: CBIની 10 સભ્યોની ટીમે બહાનગા સ્ટેશન સીલ કરીને તપાસ હાથ ધરી

'બિપોરજોય' વાવાઝોડું બન્યું વધુ તોફાની: સૌરાષ્ટ્ર-કચ્છને 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, ઓરેન્જ એલર્ટ એટલે વધુ નુ...
12/06/2023

'બિપોરજોય' વાવાઝોડું બન્યું વધુ તોફાની: સૌરાષ્ટ્ર-કચ્છને 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, ઓરેન્જ એલર્ટ એટલે વધુ નુકશાની દર્શાવતું એલર્ટ, ઓરેન્જ એલર્ટ દરમ્યાન તમામને પોતાના ઘરોમાં રહેવાની સલાહ અપાઇ, ચક્રવાતમાં પવનની ગતિ 65થી 75 કિ.મી. તેમજ 15થી 33 મી

રાજકોટની આત્મીય યુનિ.ના વહિવટકર્તા ત્યાગ વલ્લભદાસ સ્વામી,બિલ્ડર ધર્મેશ જીવાણી સહીત ચાર સામે છેતરપિંડીની ફરિયાદ: ટ્રસ્ટના...
10/06/2023

રાજકોટની આત્મીય યુનિ.ના વહિવટકર્તા ત્યાગ વલ્લભદાસ સ્વામી,બિલ્ડર ધર્મેશ જીવાણી સહીત ચાર સામે છેતરપિંડીની ફરિયાદ: ટ્રસ્ટના રૂ.33.26 કરોડ બોગસ બેંક એકાઉન્ટ બનાવીને ઓળવી ગયાની રાવ

બિપરજૉય વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે:પોરબંદરથી 640 કિમી દૂર, જખૌ તરફ આગળ વધી રહ્યું છે; મનાઈ છતાં દાંડીના દરિયાકાંઠે...
10/06/2023

બિપરજૉય વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે:પોરબંદરથી 640 કિમી દૂર, જખૌ તરફ આગળ વધી રહ્યું છે; મનાઈ છતાં દાંડીના દરિયાકાંઠે સહેલાણીઓ ઊમટ્યા

10/06/2023
Good morning
10/06/2023

Good morning

રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે PGVCLના દરોડા: સિટી ડિવિઝન-1 હેઠળ શક્તિ સોસાયટી,નવાગામ સહિતના 15 જેટલા વિસ્તારમાં 41 ટીમ...
09/06/2023

રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે PGVCLના દરોડા: સિટી ડિવિઝન-1 હેઠળ શક્તિ સોસાયટી,નવાગામ સહિતના 15 જેટલા વિસ્તારમાં 41 ટીમો દ્વારા ચેકિંગ, ચાર દિવસમાં રૂ.1.20 લાખની વીજચોરી ઝડપાઇ

નવસારીના ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં બાળકોને અપાયેલાં મધ્યાહ્ન ભોજનના દાળ-ભાતમાંથી ગરોળી નીકળતા ચકચાર:  બનાવ અંગે જ...
09/06/2023

નવસારીના ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં બાળકોને અપાયેલાં મધ્યાહ્ન ભોજનના દાળ-ભાતમાંથી ગરોળી નીકળતા ચકચાર: બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા

Address


Telephone

+917016632226

Website

Alerts

Be the first to know and let us send you an email when Ujjwal Rastra News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share