પઠાણ ફિલ્મ ને લઈ ને લોક ગાયક રાજભા ગઢવી એ શું કહ્યું .. જુઓ વિડિયો
ભાજપ ની પ્રચંડ જીત થતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલે જનતા નો આભાર માન્યો
માનનીય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જનતા નો આભાર માન્યો.
વિધાન સભાના ની ચુંટણી મા ભાજપ ની પ્રચંડ જીત થતા ભૂપેદ્ર ભાઈ પટેલે સમગ્ર ગુજરાત ની જનતા નો આભાર વ્યક્ત કર્યો..
BRTS બસ મા લાગી આગ
અમદાવાદ. મણિનગર વિસ્તારમાં BRTS બસ મા લાગી આગ. મણિનગર ના રેલ્વે સ્ટેશન નજીક કોરિડોર મા લાગી આગ.
ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો.સદનસીબે બસ મા રહેલા મુસાફરો સુરક્ષિત.
લોક સાહિત્ય કાર દેવાયત ખવડ ફરી વાર વિવાદમાં
લોક સાહિત્ય કાર દેવાયત ખવડ ફરી વિવાદ માં.
દેવાયત ખવડે કર્યો મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો
કાર માંથી ઉતરી ને દેવાયત ખવડે કરી ધોકાવારી.
હુમલા મા યુવક ને હાથ અને પગ પર થઈ ગંભીર ઈજાઓ
સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક બની સમગ્ર ઘટના
સમગ્ર ઘટના થઈ CCTV મા કેદ...
જનતા ન્યૂઝ.