04/05/2023
પાટીદાર યુવા સંગઠન_પાટણ
પાટણ જિલ્લામાં તલાટી ની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે
આગામી તારીખ *07/05/2023 રવિવારના* રોજ તલાટીની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા આપવા આવતા *તમામ સમાજના* વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે રહેવાની વ્યવસ્થા *પાટણ* મુકામે ગોઠવેલ છે તો આ અંગે નીચેના વ્યક્તિઓનો સંપર્ક કરશો.
*નોંધ : કોલ લેટર અને લિવિંગ સર્ટિની નકલ એડવાન્સમાં નીચે જણાવેલ નંબર ઉપર મોકલી આપશો જેથી વ્યવસ્થા કરી શકાય*
અશોક પટેલ(સમ્રાટ) ૭૬૦૦૪૪૫૨૭૫
ઉજ્જવલ પટેલ ૯૮૯૮૮૦૮૯૨૮. અમિષ પટેલ ૯૮૨૫૦૭૦૦૫૩. પરેશ પટેલ ૭૮૭૪૭૧૬૩૩૮
પ્રજ્ઞેશ પટેલ ૮૫૧૧૧૮૦૧૦૯