YOGI Jaydip Chauhan

  • Home
  • YOGI Jaydip Chauhan

YOGI Jaydip Chauhan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YOGI Jaydip Chauhan, Video Creator, .

We admire the power of our ancient Yoga shashtra and spiritual Admiralty,soul cleansing and mortal believe

We are social activist and political consultant also working as moraler supporter

spiritual leadership is our main motto!

Gujarat State Yog Board Gujarat State Yog Board Gujarat State Yog Board YOGI Jaydip Chauhan YOGI Jaydip Chauhan યોગગુરુ ...
17/06/2023

Gujarat State Yog Board
Gujarat State Yog Board
Gujarat State Yog Board
YOGI Jaydip Chauhan
YOGI Jaydip Chauhan
યોગગુરુ જયદીપ ચૌહાણ, યોગ ગ્રુપ

Gandhinager Preneur Shibir.
27/04/2023

Gandhinager Preneur Shibir.

15મી ઓગસ્ટના પ્રોગ્રામમાં ખુબ સરસ રીતે ડોક્ટરનું સન્માન કર્યું હતું..અને મીડિયાના લોકોએ પણ નોંધ લીધી હતી તે બદલ હું ખુબ ...
18/08/2021

15મી ઓગસ્ટના પ્રોગ્રામમાં ખુબ સરસ રીતે ડોક્ટરનું સન્માન કર્યું હતું..અને મીડિયાના લોકોએ પણ નોંધ લીધી હતી તે બદલ હું ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 🙏🏻🙏🏻
PMO India
Gujarat State Yog Board
યોગગુરુ જયદીપ ચૌહાણ, યોગ ગ્રુપ
#યોગગુરુજયદીપચૌહાણ



#

31/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*

🤸🧘🏻‍♀️યોગ ભગાવે તણાવ🧘🏻‍♀️🤸
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઈ ચૌહાણ*
તારીખ :- 31/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કુલ
- દામનગર
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ



28/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*
🤸‍♀️યોગ ભગાવે રોગ 🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- 28/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કુલ
- દામનગર
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

#કરોયોગરહોનિરોગઃ

27/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- 27/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કુલ
- દામનગર
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

#કરોયોગરહોનિરોગઃ

અમારી યોગ શિબિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ખુબ સરસ કાર્યક્રમ રાખેલ હતો. તેમાં અમારી સાથે પ્રિતેશભાઈ, ધીરુભાઈ, સંજયભાઈ, ડો....
25/07/2021

અમારી યોગ શિબિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ખુબ સરસ કાર્યક્રમ રાખેલ હતો. તેમાં અમારી સાથે પ્રિતેશભાઈ, ધીરુભાઈ, સંજયભાઈ, ડો.રૂપાબેન, મહેશભાઈ,અને યોગગુરુ જયદીપભાઈ અને યોગ ટ્રેનર અને યોગસાધક જોડાણ હતા.અને તે બધા લોકોએ ગુરુ વિશે અને ગુરુનું આપણા જીવનમાં મહત્વ શું છે. તેની ખુબ સરસ વાત કરી હતી.આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને બધા મહાનુભાવો અને યોગ ટ્રેનર અને યોગસાધક એ મારૂ ફુલ્લહાર અને હનુમાનજી ની મૂર્તિ આપીને મારૂ સન્માન કર્યું હતું.અને મને સતત મોટિવેટ કરતા રહે છેઃ તે બદલ હું બધાનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.🙏🙏
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ


આજે અમારી યોગ શિબિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ખુબ સરસ કાર્યક્રમ રાખેલ હતો. તેમાં અમારી સાથે પ્રિતેશભાઈ, ધીરુભાઈ, સંજયભાઈ,...
24/07/2021

આજે અમારી યોગ શિબિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ખુબ સરસ કાર્યક્રમ રાખેલ હતો. તેમાં અમારી સાથે પ્રિતેશભાઈ, ધીરુભાઈ, સંજયભાઈ, ડો.રૂપાબેન, મહેશભાઈ,અને યોગગુરુ જયદીપભાઈ અને યોગ ટ્રેનર અને યોગસાધક જોડાણ હતા.અને તે બધા લોકોએ ગુરુ વિશે અને ગુરુનું આપણા જીવનમાં મહત્વ શું છે. તેની ખુબ સરસ વાત કરી હતી.આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને બધા મહાનુભાવો અને યોગ ટ્રેનર અને યોગ સાધક એ મારૂ ફુલ્લહાર અને હનુમાનજીની મૂર્તિ આપીને મારૂ સન્માન કર્યું હતું.અને મને સતત મોટિવેટ કરતા રહે છેઃ તે બદલ હું બધાનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.🙏🙏
PMO India
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ


*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- ૧૬/૦૭/૨૦૨૧સમય   :-  સ...
23/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- ૧૬/૦૭/૨૦૨૧
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કુલ
- દામનગર
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

#કરોયોગરહોનિરોગઃ

*  નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર         🤸‍♀️યોગ ભગાવે ચિંતા 🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇચૌહાણ* તારીખ  :- 22/૦7/2021સમય   :...
22/07/2021

* નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર

🤸‍♀️યોગ ભગાવે ચિંતા 🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇચૌહાણ*
તારીખ :- 22/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કૂલ
- દામનગર
આ રીતે તમારા બધા સોશ્યલ મીડિયા ગ્રૂપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો ખુબ સરસ રીતે આ નિઃશુલ્ક યોગ શિબિરનો લાભ લઈ શકે. 🙏
PMO India
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

#કરોયોગરહોનિરોગઃ

*નિઃશુલ્ક યોગ ટીચર  ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- ૨૧/૦૭/૨૦૨૧સમય  ...
21/07/2021

*નિઃશુલ્ક યોગ ટીચર ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- ૨૧/૦૭/૨૦૨૧
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કૂલ
- દામનગર
PMO India
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ


#કરોયોગરહોનિરોગઃ

*નિઃશુલ્ક યોગ ટીચર ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે ચિંતા🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- 18/૦7/2021સમય ...
18/07/2021

*નિઃશુલ્ક યોગ ટીચર ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે ચિંતા🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- 18/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કુલ
- દામનગર
PMO India
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

#કરોયોગરહોનિરોગઃ

*નિઃશુલ્ક યોગ  ટીચર ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- 16/૦7/2021સમય  ...
16/07/2021

*નિઃશુલ્ક યોગ ટીચર ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- 16/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી સ્કુલ
- દામનગર
PMO India
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ



#કરોયોગરહોનિરોગઃ

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- 15/૦7/2021સમય   :-  સ...
15/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- 15/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- સવાણી પ્રાર્થમિક સ્કૂલ
- દામનગર
PMO India
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- ૧૧/૦૭/૨૦૨૧સમય   :-  સ...
13/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- ૧૧/૦૭/૨૦૨૧
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- શેઠ શ્રી એમ.સી. મહેતા
હાઈસ્કૂલ - દામનગર
Gujarat State Yog Board
PMO India
#યોગગુરુજયદીપચૌહાણ

Mansukh Mandaviya

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*        🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ* તારીખ  :- 12/૦7/2021સમય   :-  સ...
12/07/2021

*નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શિબિર*

🤸‍♀️યોગ ભગાવે રોગ🤸‍♀️
*યોગ ગુરૂ શ્રી જયદિપભાઇ ચૌહાણ*
તારીખ :- 12/૦7/2021
સમય :- સવારે ૬ થી ૮
સ્થળ :- શેઠ શ્રી એમ.સી. મહેતા
હાઈસ્કૂલ - દામનગર
PMO India
Gujarat State Yog Board


#યોગગુરુજયદીપચૌહાણ

Day 6 ટીચર ટ્રેનિંગ યોગ શિબિર. M. C. Mehta school. કરો યોગ રહો નિરોગી.Yogsevak Sheeshpal
06/07/2021

Day 6 ટીચર ટ્રેનિંગ યોગ શિબિર. M. C. Mehta school. કરો યોગ રહો નિરોગી.
Yogsevak Sheeshpal

21જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે મારૂ સન્માન કરવા બદલ હું બધાનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુંછું 🙏Gujarat State Yog Boa...
24/06/2021

21જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે મારૂ સન્માન કરવા બદલ હું બધાનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુંછું 🙏
Gujarat State Yog Board
YOGI Jaydip Chauhan

#યોગગુરુજયદીપચૌહાણ

प्रखर राष्ट्रवादी, महान शिक्षाविद्, भारतीय जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें भावभी...
23/06/2021

प्रखर राष्ट्रवादी, महान शिक्षाविद्, भारतीय जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें भावभीनी श्रद्धांजलि। 🙏🙏🙏
PMO India


#યોગગુરુજયદીપચૌહાણ
Gujarat State Yog Board

7માં વિશ્વ યોગ દિવસ નિમિતે આજ રોજ અમરેલી જિલ્લાના કલેક્ટર આયુષ ઓક અને અમરેલી જિલ્લાના સાંસદ નારયણભાઈ કાછડીયા અને ધારાસભ્...
22/06/2021

7માં વિશ્વ યોગ દિવસ નિમિતે આજ રોજ અમરેલી જિલ્લાના કલેક્ટર આયુષ ઓક અને અમરેલી જિલ્લાના સાંસદ નારયણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે. વી. કાકડીયા ના હસ્તે ગુજરાત રાજય યોગ બોર્ડના ઉર્જાવાન યોગ કોચ જયદીપભાઈ ચૌહાણ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.અને તેમના કામગીરીની બધા મહાનુભાવોએ નોંધ પણ લીધી હતી હતી. તે બદલ બધા મહાનુભાવોનો અને
ગુજરાત યોગ બોર્ડ નો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું કે મારાં કામની નોંધ લઈને મારૂ સન્માન કરવા બદલ અને આવનાર સમયમાં જયદીપભાઈ લાઠી તાલુકાના એક એક ગામ સુધી યોગ પોહચાડીને. બધાને સ્વસ્થ, તંદુરસ્ત,અને યોગમય જીવન જીવે તેવી તેમની હૃદયપૂર્વકની ભાવના છે.
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

Day 74 Online Yog shibir To join the meeting on Google Meet, click this link: https://meet.google.com/cke-kjqq-zbc Or op...
16/06/2021

Day 74 Online Yog shibir To join the meeting on Google Meet, click this link:
https://meet.google.com/cke-kjqq-zbc
Or open Meet and enter this code: cke-kjqq-zbc
Tozpic-Yog Shibir 17/6/2021 6 am સવારે. Ahwc-Devdholera Yog Instructors Jaydip Chauhan.આપ પણ બધા આ શિબિર માં જોડાઈ શકો છો. અને તમે તંદુરસ્ત, સ્વસ્થ, અને યોગમય જીવન જીવી શકો છો 🙏🙏
PMO India
CMO Gujarat
Parshottam Rupala
Gujarat State Yog Board
#યોગગુરુજયદીપચૌહાણ

આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાભડા ગામમાં 50 વૃક્ષનું વાવેતર કર્યું.અને તેમનો ઉછેર થાય તેવા સંકલ્પ સાથે જયદીપભાઈ...
06/06/2021

આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાભડા ગામમાં 50 વૃક્ષનું વાવેતર કર્યું.અને તેમનો ઉછેર થાય તેવા સંકલ્પ સાથે જયદીપભાઈ ચૌહાણ અને નાના બાળકો જોડાયા હતા. અને બાળકોને વૃક્ષના ફાયદા પણ સમજાવયા હતા.અને બધાએ સાથે નાસ્તો પણ કર્યો હતો. અને બધા બાળકોને પીકનીક જેવો આનંદનો અનુભવ થયો હતો. અને આવનારા સમયમાં 500થી વધુ વૃક્ષનું વાવેતર થાય તેવો સંકલ્પ લીધો હતો.અને વૃક્ષ આપણને ખુબ જ ઓક્સિજન આપે છે તે બધી વાતોની જાણકારી આપી હતી.જય હિન્દ, જય ભારત 🙏
Gujarat State Yog Board
PMO India
CMO Gujarat
Janak talaviya lathi
#યોગગુરુજયદીપચૌહાણ

PMO IndiaCMO GujaratJanak talaviya lathi
02/06/2021

PMO India
CMO Gujarat
Janak talaviya lathi

Day 59 tomorrow. Online yog shibirTo join the meeting on Google Meet, click this link: https://meet.google.com/pmv-wvwk-...
31/05/2021

Day 59 tomorrow. Online yog shibir
To join the meeting on Google Meet, click this link:
https://meet.google.com/pmv-wvwk-omu
Or open Meet and enter this code: pmv-wvwk-omu
Ahwc-Devdholea Yog Instructor Jaydip Chauhan Topic Yog Shibir- 01/06/2021 6 Am
આપ પણ બધા આ નિઃશુલ્ક યોગ શિબિર માં જોડાઈ ને કોરોનાને હરાવી શકો છો 🙏🙏
Gujarat State Yog Board


Janak talaviya lathi

Address


Alerts

Be the first to know and let us send you an email when YOGI Jaydip Chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YOGI Jaydip Chauhan:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share