Niraj A Pandya

  • Home
  • Niraj A Pandya

Niraj A Pandya TV NEWS CHANNEL REPOTER
(3)

જીઆઇડીસી ની ડીસીએમ કંપનીમાં આજે આગ લાગતા દુર્ઘટનાઓની પરંપરા ચાલુ રહીhttps://youtu.be/AMf1n0x7gT4?si=hrq3gAJx04KnEBHB    ...
21/02/2024

જીઆઇડીસી ની ડીસીએમ કંપનીમાં આજે આગ લાગતા દુર્ઘટનાઓની પરંપરા ચાલુ રહી

https://youtu.be/AMf1n0x7gT4?si=hrq3gAJx04KnEBHB

સમગ્ર ગુજરાતમાં GTPL ચેનલ નં. 273 ઉપર 24x7 પ્રસારણ..... Youtube :- ht...

ભરૂચદહેજ ના જોલવા નજીક ખુલ્લી જગ્યા માં આગ ફાટી નીકળતા દોડધામપેટ્રોલ પંપ નજીક જ આગ ફાટી નીકળતા લોકોના જીવ થયા અધ્ધરઆગની ...
04/12/2023

ભરૂચ

દહેજ ના જોલવા નજીક ખુલ્લી જગ્યા માં આગ ફાટી નીકળતા દોડધામ

પેટ્રોલ પંપ નજીક જ આગ ફાટી નીકળતા લોકોના જીવ થયા અધ્ધર

આગની જવાળાઓ વચ્ચે ધુમાડા ના ગોટે ગોટા આકાશ માં નજરે પડ્યા

સમગ્ર મામલે ઉપસ્થિત લોકો દ્વારા ફાયર વિભાગ ને જાણ કરાઈ..

સમગ્ર ગુજરાતમાં GTPL ચેનલ નં. 273 ઉપર 24x7 પ્રસારણ..... Youtube :- h...

https://www.youtube.com/live/4xOYZPM8sZg?si=u0NgLpqKmOK-kN_rમળીયે આજે સાંજે 7:30 કલાકેYour ChannelMy  Voice
04/12/2023

https://www.youtube.com/live/4xOYZPM8sZg?si=u0NgLpqKmOK-kN_r

મળીયે આજે સાંજે 7:30 કલાકે

Your Channel
My Voice

ગુજરાતના તમામ સમાચાર 24 કલાક નિહાળો માં આશાપુરા ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર...લિન્...

શંભુ ડેરી નજીક સર્જાયો અકસ્માત.https://youtu.be/TPOJF9KeuuA                                🙏 સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો  લ...
07/04/2023

શંભુ ડેરી નજીક સર્જાયો અકસ્માત.

https://youtu.be/TPOJF9KeuuA



🙏 સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો લાઈક કરો🙏

શંભુ ડેરી નજીક સર્જાયો અકસ્માતડમ્પર ચાલકે સાયકલચાલકને લીધો અડફેટેસાયકલચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત.....

ભરૂચમાં મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોસ્ટેલના બાંધકામમાં વિવાદ કેમ સર્જાયો..https://youtu.be/gONdQN7hKqs🙏 સબ્સ્ક્રાઇબ કરો ફો...
07/04/2023

ભરૂચમાં મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોસ્ટેલના બાંધકામમાં વિવાદ કેમ સર્જાયો..

https://youtu.be/gONdQN7hKqs

🙏 સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો લાઈક કરો🙏

ભરૂચમાં મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોસ્ટેલના બાંધકામમાં વિવાદ કામદાર સલામતીના નિયમોનું ઉલ્લઘન શ્રમ અને રોજગાર વિ....

https://youtu.be/51O76R473x0                              🙏 લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો. 🙏
17/02/2023

https://youtu.be/51O76R473x0



🙏 લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો. 🙏

ઝઘડિયાના રતનપુર ખાતેની ઘટનાયુવક ઉપર ચપ્પુ વડે હુમલાનો બનાવઆરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂરપરિવારજનો દ્વારા પોલીસ...

https://youtu.be/opatwsJlVfg                           🙏લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો 🙏
17/02/2023

https://youtu.be/opatwsJlVfg



🙏લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો 🙏

સરકારી વકીલના મકાનમાં લાગી આગ ઘરવખરીનો સામાન બળીને ખાખ ફાયર ફાઇટરે આગ ઉપર મેળવ્યો કાબુ સમય સુચકતાના કારણે ટળી મો.....

https://youtu.be/Km283LGF4l8
17/02/2023

https://youtu.be/Km283LGF4l8

ઝઘડિયામાં સેફટી વગર કામદારો કરી રહ્યા છે કામઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સિગાચી ઇન્ડસટ્રીસ ની ઘટના કંપનીના કામદારોન...

16/02/2023

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-૪૮ પર અમરતૃપતિ હોટલની સામે ભંગાર ના ગોડાઉનમાં આગ ફાટી નીકળી.

આગની જ્વાળાઓ વચ્ચે ધુમાડાના ના ગોટે-ગોટા દુર-દુર સુધી નજરે પડ્યા..

#ભરૂચ

13/02/2023

ઉમલ્લા ગામે આયુષ મેળો યોજાયો
મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ
દર્દીઓને પંચકર્મથી આપવામાં આવી સારવાર..

#

13/02/2023

પોલીસ એથ્લેટીક્સ મીટ 2023નું થયું હતું આયોજન
ત્રિદિવસીય ખેલ મહાકુંભનાનો સમાપન સમારોહ યોજાયો
વિજેતા રમતવીરોને મેડલ અને ટ્રોફીથી કર્યા સન્માનિત ....

#ગુજરાત

07/02/2023

બ્રેકિંગ ન્યુઝ.....

અંકલેશ્વર GIDC પોલીસને મળી મોટી સફળતા...



Like karo follow karo subscribe karo

24/01/2023

Breaking news..

અંકલેશ્વર

અંકલેશ્વર ભરૂચ ને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે ફોરવીલ ગાડી બળીને ખાખ...

Like karo subscribe karo follow karo

15/01/2023

વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીક પતંગની દોરી આવી જતા બાળકનું ગળુ કપાય જતા મોત..

અંગારેશ્વર ગામ નજીક એકટીવા ચાલક યુવતીનું ગળુ કપાયું ગંભીર રીતે ઘવાય..

ધરતીબેન કિરણસિંહ રાઠોડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ..

ભરૂચના ધારાસભ્ય  રમેશભાઈ મિસ્ત્રીએ વડાપ્રધાન શ્રીના માતૃશ્રીના નિધન થી શોક વ્યક્ત કર્યો ......
31/12/2022

ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વડાપ્રધાન શ્રીના માતૃશ્રીના નિધન થી શોક વ્યક્ત કર્યો ......

BHARUCH : વડાપ્રધાન મોદીની માતાનુ કાલે નિધનભરૂચના ધારાસભ્યએ વ્યક્ત કર્યો શોકહીરાબાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થ....

ભરૂચમાં શ્રી રંગ અવધૂત બાપાની ૧૨૫મી જન્મજ્યંતિ મહોત્સ્વ  નિમિતે શ્રી ગુરુલીલામૃત સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું ...
31/12/2022

ભરૂચમાં શ્રી રંગ અવધૂત બાપાની ૧૨૫મી જન્મજ્યંતિ મહોત્સ્વ નિમિતે શ્રી ગુરુલીલામૃત સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું ...

BHARUCH : બાપાની 125મી જન્મજ્યંતિ ઉજવણીભરૂચમાં શ્રી રંગ અવધૂત બાપાની જન્મજ્યંતિની ઉજવણી5 દિવસ સુધી કથાનું પણ આયોજન ...

27/12/2022

ભરૂચ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો:ડ્રગ્સ, કાર અને મોટર સાયકલ મળી 10.15 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને દબોચ્યા...

26/11/2022

ચુંટણી માં રોડ શો...

પછી પેટ્રોલ ના દોઢ સો......

20/11/2022

ભરૂચ....

શ્રમયોગીઓ પોતાના મતાધિકાર કરી શકે તે માટે નું આયોજન કરવા શ્રમ અધિકારીશ્રી નું સૂચન.....

11/11/2022

બ્રેકિંગ

અંકલેશ્વર......

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર સુરત થી વડોદરા જવાના ના માર્ગ

ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે
અક્સ્માત સર્જાયો

માર્ગ પર બે બાઇક સવાર ડીવાઈડર પર બાઇક ચડી જતાં બાઇક સ્લીપ થઇ હતી

બંને બાઇક સવારના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત.........

10/11/2022

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ રાજપીપલા ચોકડી નજીક સિલ્વર હોટેલ પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ......

10/11/2022

અંકલેશ્વર

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ સી.એન. જી પંપ ની સામે
આવેલ પ્લાસ્ટિક ના ભંગાર નાં ગોડાવુંન માં આગ લાગતાં
અંકલેશ્વર ડી.પી.એમ.સી ના 4 જેટલા અને અંકલેશ્વર નગપાલિકા નાં 1 ફાયરટેન્ડર દ્વારાં આગ પર કાબુ
મેળવવા આવ્યો જોકે આગ કયા સંજોગો માં લાગી એ બહાર ના આવ્યું..........

Address


Telephone

+919724440448

Website

Alerts

Be the first to know and let us send you an email when Niraj A Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Niraj A Pandya:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share