Tanmay Timir Films

  • Home
  • Tanmay Timir Films

Tanmay Timir Films Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tanmay Timir Films, Film/Television studio, .

મૂંઝવણ ફિલ્મ તો આપે જોઈ જ લીધી હશે, તો બસ હવે રિવ્યૂ લખવામાં રાહ શાની? Marrkat Bros  Ghanubadhu  https://revionz.page.li...
04/09/2022

મૂંઝવણ ફિલ્મ તો આપે જોઈ જ લીધી હશે, તો બસ હવે રિવ્યૂ લખવામાં રાહ શાની?
Marrkat Bros Ghanubadhu

https://revionz.page.link/hqYcy9y8Y2j1zAUSA

Shopizen App Revionz

આ કોઈ રોમેન્ટિક ગુજરાતી શોર્ટ ફિલ્મ નથી. આ ગુજરાતી શોર્ટ ફિલ્મ તમને સંબંધોની બનાવટી પરીકથાઓ આપતી નથી. આ સમાજનું અર...

26/08/2022
મિત્રો પહેલી વાર મર્કટબ્રોસ ની નવી શોર્ટ ફિલ્મ *મૂંઝવણ* નું પ્રીમિયર  *તારીખ 26/08/2022*, *શુક્રવાર*, *સવારે 10:00 કલાકે...
21/08/2022

મિત્રો પહેલી વાર મર્કટબ્રોસ ની નવી શોર્ટ ફિલ્મ *મૂંઝવણ* નું પ્રીમિયર *તારીખ 26/08/2022*, *શુક્રવાર*, *સવારે 10:00 કલાકે* થવા જઈ રહ્યું છે, અમારા માટે આ ખૂબ મોટો પ્રસંગ છે અને *મારી એવી ખાસ ઈચ્છા છે કે આપ પણ આ કાર્યક્રમ માં જોડાવ*, શુક્રવાર છે(working day) પણ ફિલ્મ તો ત્યારેજ રીલીઝ થાય ને.😉
ચોક્કસ થી આવજો મજ્જા આવશે. 😇🙏🏻

પાર્થ મધુકૃષ્ણ
(ટીમ મર્કટબ્રોસ )

મર્કટ બ્રોસ પ્રસ્તુત કરે છે , *મનના સઘળાં ખેલ* - મૂંઝવણ ફિલ્મ નું ઓરિજનલ ગુજરાતી ગીત,સ્વર - ઋષભ થાનકીશબ્દો - બંસી મધુકૃષ...
16/08/2022

મર્કટ બ્રોસ પ્રસ્તુત કરે છે ,
*મનના સઘળાં ખેલ* - મૂંઝવણ ફિલ્મ નું ઓરિજનલ ગુજરાતી ગીત,

સ્વર - ઋષભ થાનકી
શબ્દો - બંસી મધુકૃષ્ણ
સંગીત- નિષીથ ધીનોરા

Link 👇🏻

https://youtu.be/bZWntOkoOok

ગીત સાંભળી ને તમારો ફિડબેક અચૂક થી યૂટ્યૂબ માં લખજો.

Marrkat Bros presents Man Na Saghala Khel. A suitable song for the upcoming short film "Munjhvan", this is Marrkat Bros second official song, feel the soulfu...

13/08/2022

કોઈ પણ ફિલ્મનું સ્પેશિયલ એલિમેંટ હોય છે એ ફિલ્મ નું સંગીત, લાગણી ઑ પછી ફરી એક વાર (મર્કટ bros) આપ સૌવ માટે લઈ ને આવી રહ્યા છીએ એક નવું ગુજરાતી ગીત,
અમને આશા છે કે આ ગીત સાંભળ્યા પછી આપના મન ની સઘળી મૂંઝવણ દૂર થઈ જ જશે. તો બસ થોડી જ રાહ છે...

https://www.facebook.com/100064918507796/posts/429568192550461/
10/08/2022

https://www.facebook.com/100064918507796/posts/429568192550461/

Marrkat bros presenting
"મૂંઝવણ"

Directed by Advaita Dave
Story, screenplay & Dailogues by Parth Madhukrushna

Cinematography by Jitendra Tulsyani

Edited by Poojan Parikh

Music by dhindhora

Cast
Nidhi Desai
Charmy Kelaiya
shah

Team
desai
Rushabh Thanki
DV
pathak


https://youtu.be/VXRRu_iGnag
23/04/2021

https://youtu.be/VXRRu_iGnag

અમદાવાદ વાર્તા વર્તુળ શરૂ કરવાનો વિચાર ‘દીવાન ઠાકોર’ અને ‘મનહર ઓઝા’ને આવ્યો હતો. આ વર્તુળમાં જોડાયેલા લેખકો નવા-.....

15/11/2020

https://youtu.be/hOpp42Y9sJw

Tanmay Timir Films

We welcome you to a unique Film Company Tanmay Timir Films LLP. Entertainment is the cornerstone of films obviously. For us, Entertainment is the main ingredient, but not the cornerstone. Cornerstone is Education. Yet, we are not for producing Dry Educational videos. We wish to entertain the people in such a manner that they get educated; we wish to educate people in such a manner that they feel entertained. We wish to enrich knowledge of the people; we wish to bring proper history to the people; we wish to bring about dynamicity of subjects like Science, Society, Culture, Romance, Fiction, Information, News, etc. We wish to put the stark realities of the society as it is. We wish to put forward speech of the speechless; bring in Focus those who are neglected. And yet, we do not want to promote pedagogy. Be it lockdown, holidays, sickness or anything, you neither miss Education nor Entertainment. This is our motto.

Products

• Animation Films
• Television Commercial with Social Message
• Children Films
• Documentaries
• Social Films
• Web Series
• Telefilms
• Art Films

Mission

For the people, Of the people, By the people.

તન્મય તિમિર ફિલ્મ્સ

તન્મય તિમિર ફિલ્મ્સની અનન્ય દુનિયામાં તમારું સ્વાગત છે. ફિલ્મી દુનિયામાં મનોરંજન એ પાયાનો પથ્થર છે. અમારા માટે જોકે મનોરંજન એ મુખ્ય વ્યંજન હોવા છતાં પાયાનો પથ્થર તો શિક્ષણ જ છે. અલબત્ત, ચિલાચાલુ શૈક્ષણિક વીડિયો બનાવવાનો પણ અમારો કોઈ ઈરાદો નથી. લોકોને જ્ઞાન મળે તે રીતે મનોરંજન અને મનોરંજન મળે તે રીતે જ્ઞાન પીરસવાનો અમારો હેતુ છે. અમે લોકોના જ્ઞાનમાં વૃદ્ધિ, ઈતિહાસબોધ, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃતિ, રોમાન્સ, સાહિત્ય, માહિતી, સમાચાર, વગેરેમાં ગતિશીલતા લાવવા માંગીએ છીએ. અમે સમાજનું નગ્ન સત્ય ઉજાગર કરવા માંગીએ છીએ. અમે વાચાહીન લોકોને વાચા આપવા માંગીએ છીએ. અમે તરછોડાયેલા લોકોને કેન્દ્રમાં લાવવા માંગીએ છીએ. આમ છતાં પાઠ ભણાવતા પંતુજી બનવાથી અમે દૂર રહેવા માંગીએ છીએ. લોકડાઉન હોય, રજાઓ હોય કે બીજું કંઈ, તમે ના શિક્ષણથી વંચિત રહેશો, ના મનોરંજનથી. એ જ અમારો મુખ્ય ધ્યેય છે.

પ્રોડક્ટ્સ

• એનિમેશન ફિલ્મો
• સામાજિક સંદેશવાળા ટીવી વિજ્ઞાપનો
• બાળ ફિલ્મો
• દસ્તાવેજી ફિલ્મો
• સામાજિક ફિલ્મો
• વેબ સીરીઝ
• ટેલિફિલ્મો
• આર્ટ ફિલ્મો

અમારો મુદ્રાલેખ:

લોકો માટે, લોકોનું, લોકો વડે.

Facebook: https://www.facebook.com/Tanmay-Timir-Films

Instagram: https://www.instagram.com/tanmaytimirfilms

YouTube: https://youtu.be/hOpp42Y9sJw

Phone: +918866195323

Address


Telephone

+917600195323

Website

Alerts

Be the first to know and let us send you an email when Tanmay Timir Films posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tanmay Timir Films:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share