Indian merchant ship stranded in China || ચીનમાં ફસાયું ભારતીય મર્ચન્ટ શિપ || #todaynewsgujarati
Follow for daily news like this....
Today News about :- ભારતીય મર્ચન્ટ શિપ જગ- આનંદ જૂન મહિનાથી ચીનના જિંગટેક બંદર પર ઊભું છે. જહાજમાં 23 ક્રુ- મેમ્બર્સ પણ ફસાયા છે અને આમાંથી ઘણાની તબિયત લથડી છે. જહાજમાં પૂરતી દવાઓ પણ નથી અને ખાવા-પીવાનો સામાન પણ સમાપ્ત થવાના આરે છે. તાજેતરમાં જ ક્રૂએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરીને ભારત સરકારને મદદની અપીલ કરી છે.
જગ આનંદ મુંબઈની કંપની ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ લિમિટેડનું જહાજ છે અને એમાં ઓસ્ટ્રેલિયાનો 1.70 લાખ ટન કોલસો ભરેલો છે. પોર્ટના અધિકારીઓએ અત્યારસુધી જહાજ અનલોડ કરવાની મંજૂરી નથી આપી. એક ક્રૂ-મેમ્બરે જણાવ્યું હતું કે અમે મે મહિનામાં ઓસ્ટ્રેલિયાથી કોલસો લઈને નીકળ્યા હતા અને 13 જૂને જિંગટેક પહોચી ગયા, પણ ચીની અધિકારી જહાજમાંથી માલ ઉતારવાની મંજૂરી નથી આપી રહ્યા.
Like
Share
Subscribe
Follow us on Instagram :- https://www.instagram.com/todaynewsgujarati/
Follow us on Facebook :- https://www.facebook.com/todaynewsingujarati/home
#todaynewsgujarati #todaynews #news #2020 #corona #uselection
#follow #share #like