તથ્યનું વધુ એક કાંડ..!ઇસ્કોન બ્રિજ પર 9 પરિવારના માળા વીખનાર નબીરા તથ્ય પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ31 ડિસેમ્બરની રાત્રે ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને સાણંદ રોડ પર આવેલ બળિયાદેવ મંદીરના પિલર તોડી અકસ્માત સર્જ્યો હતો, વાસજડા (ઢે) ગામના સરપંચે નોંધાવી ફરિયાદ
ઇસ્કોન બ્રિજ બેફામ ડ્રાઇવિંગ કરી પર 9 પરિવારના માળા વિખેરનાર તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ્દ
રાતનો રાજા તથ્ય દિવસે કોલેજ માંથી મારતો ગુલ્લી..!ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડનાર આરોપી તથ્ય પટેલ પર વધુ એક ખુલાસો, તથ્ય પટેલ અમદાવાદની સાબરમતી યુનિવર્સીટીમાં કરતો હતો અભ્યાસ સાબરમતી યુનિવર્સીટીમાં BBA SEM-2 માં અભ્યાસ કરતો હતો, તથ્ય પટેલને લઇ યુનિવર્સીટીના રજીસ્ટાર જ્યોતિ શ્રીવાસ્તવનું નિવેદન તથ્ય પટેલ ક્યારેક કોલેજે જ નથી આવ્યો, તથ્ય સેમ-1 માં રેગ્યુલર આવ્યો હતો, તથ્યએ BBA SEM-2 ની પરીક્ષા પણ આપી ન હતી, તથ્ય કોલેજે નથી આવતો તેની તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વારંવાર કરાઈ હતી જાણ : રજીસ્ટાર તથ્યને કોલેજે ન આવવા બદલ યુનિવર્સીટીએ અનેક વાર આપી નોટિસ, તથ્ય યુનિવર્સીટીની નોટિસને પણ ઘોળીને પી ગયો તથ્ય કાંડ બાદ તથ્યની કોલેજ નિયમો કડક કર્યા, સાબરમતી યુનિવર્સીટીમાં હેલ્મેટ, લાયસન્સ વગર કરી પ્રવેશ બંદી
તથ્ય 140 કરતા વધારે સ્પીડે ગાડી ચલાવતો હતો..!
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલા અંગે મહત્વ સમાચાર
ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સમય
કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું, FSLના રિપોર્ટમાં થયો ખુલાસો
કળિયુગના આ દીકરાએ ન તો દૂધનું ઋણ ચૂકવ્યુ કે ન તો લોહીની સગાઈ નિભાવી, વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા
જે દીકરાને વૃદ્ધાવસ્થાની લાકડી સમજ્યો હતો તેણે નોંધારા છોડી દીધાં. કાનપુરમાં પોતાના માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકનાર પુત્રને ત્યાંના પોલીસ કમિશનરે પાઠ ભણાવ્યો, પોલીસ કમિશનર અસીમ અરૂણને જ્યારે આ અંગે ફરિયાદ મળી ત્યારે તેઓ વૃદ્ધ દંપતિ સાથે તેમના ઘરે પહોંચ્યા અને તેમની સુરક્ષા માટે ઘર બહાર પોલીસ પણ ગોઠવી
#LUCKNOW #police #lucknowpolice #uttarpradesh
Breaking News મતલબ VTV ન્યુઝ
VTV Gujarati News and Beyond
અમદાવાદમાં મનોજ ભાવસારે હોસ્પિટલની બહાર અનોખો સેવા યજ્ઞ શરુ કર્યો
#positive_News
"મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે
મેવા મળે કહે ના મળે મારે સેવા તમારી કરવી છે"
એક બાજુ લોકો કોવિડ હોસ્પિટલમાં જતા ડરે છે. ત્યારે અમદાવાદમાં મનોજ ભાવસારે હોસ્પિટલની બહાર અનોખો સેવા યજ્ઞ શરુ કર્યો
VTV Gujarati News and Beyond
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
મૂળ પોરબંદર અને હાલ કેરલાના કોલ્લમમાં રહેતા ગુજરાતી પરિવાર કોરોના સંક્રમિત, સયુંકત રીતે એકજ પરિવારના 4 માસના બાળકથી 72 વર્ષ સુધીના 28 લોકો સંક્રમણમાં, જુઓ પરિવાર મજબૂતાઈથી ગરબા ગાય કોરોનાનો સામનો કરે છે
#ભાઈભાઈ
VTV Gujarati News and Beyond Arvind Vegda
જિલ્લા-તાલુકા પંચાયત, અને નગરપાલિકાની ચૂંટણી પેહલા જુઓ Dixit Thakrar સાથે Jignesh Mevani સાયકલયાત્રા માં આજે બપોરે 3:30 કલાકે માત્ર VTV Gujarati News and Beyond પર