ગીરનું એક ફળ બતાવું છું... ઓળખી દેજો કયું છે? | 92
દુદાણાથી રાહુલભાઈ ખાસ મળવા આવ્યા | અમારા ગામની રામનવમીની શોભાયાત્રા | મેં અને મમ્મીએ ટીપણું પાડ્યું.
#ramnavami
૨૨૫ ફૂટ બોર કરાવ્યો પણ ફેલ ગયો | 91
વિલાસબા અને જેન્તીદાદા હરિદ્વારની જાત્રાએ જશે.. | જાત્રાની ખરીદી.
#srinidhisworld
ગામડાનો કિચન ગાર્ડન જુઓ.. |90
રીનાભાભીએ બહુ મહેનત કરી, અમારા કાકીને મસ્ત ગોદડા બનાવતા આવડે હો..!
#gujjupoonam
#recipes
માંડવીના બીજની સફાઈ | Vlog-289
દેરાણી - જેઠાણીની વાતોની વચ્ચે માંડવીનું કામ | ગામડાનું ફેમસ ગુંદા-કેરીનું શાક.
#srinidhisworld
#patapur
અમે પહોંચી ગયા પતાપુર | 88
નવા લોકોએ નહીં ખાધું હોય એવું ગીરનું એક અલગ અથાણું બતાવું...! | વાહિંદૂ કરાય ખરું??
#gujjupoonam
Dharmik nu Twitter account delete | Mini vlog
Mini vlog / Post pregnancy weight loss meal
દેશી પાલક પનીર | 87
રોટલી ગોળ તો થાય પણ ફુલે નહીં!!
#gujjupoonam
કોઈના મેસેજ, કે કોલ નય પણ રીલ ક્યારે વાયરલ થશે, એ જોવ છું...
#trendingreels #reels #trendingnow #gujjupoonam #viral #gandhinagar #comedy #couplegoals #couple #gujju
હોળી તો આવી...પણ કપડાની મગજમારી😬😀
શ્રીનિધીને વિબા બન્ને રડ્યા! | 87
શ્રીનિધીને વળાવવા આખું ઘર આવ્યુ પણ ગાંધીનગર જાવું નથી ગમતું...। અમારી મોરલી અને ગોપીને મળાવું..
ચાલો સરૂપાનું પિયર બતાવું । #86
ચાલો મોટા ડેલા જોઈએ । ગામડાની મજા । મોટા બા એ પરાણે ચા પીવડાવી.
#gujjupoonam
મેંં ખપાળી લીધી અને સરૂપાએ તગારુ | 85
ઉંદર પકડવાની વિબાની દેશી તકનીક । લારી ભરીને ધાણા અને વાલ આણ્યા.
#GujjuPoonam
Gujarati Couple Vlog
જૂના ગીતો સાથે કાઠિયાવાડી પરણેતર(લગ્ન) | 84
છાબમાં શું મૂક્યુંં? જુઓ | ધ્રુવ❤️નીકીતા || પહેરામણી || કન્યા વિદાય ||
#gujjupoonam
Gujarati Wedding
ધ્રુવભાઇનું ફુલેકુ | 83
ફુલેકાની સાથે અમારું ગામ જુઑ | ધ્રુવભાઈ પર રૂપિયાનો વરસાદ થઈ ગયો.
#gujjupoonam
Gujarati Wedding
મેં અને સરૂપાએ ડાંસ કર્યો.. કેવો છે કહેજો? 82
ભાભીઓનો ડાંસ | ધ્રુવભાઈનું મંડપ રોપણ | સંગીત સંધ્યા |
#gujjupoonam
Gujarati Wedding
લાટ બધા હતા છતા પાઘડી ન બની! | 81
લગનના મોતીયા લાડુ- મોહનથાળ । ગરબામાં બધા ભાઈઓએ ડ્રેસ કોડ કર્યો.
#gujjupoonam
Gujarati Marriage
અમારે ગણેશ નોતરામાં આટલી આઈટમ ફિક્સ જ હોય | Vlog-281
ઉના મંદિરથી સંતો વરરાજાને આશીર્વાદ આપવા પધાર્યા | સેવ ટામેટાંનું શાક અને પરોઠા.
#srinidhisworld
Gujarati Shaadi
ડાંસ કરતાં કરતાં નાગ ડંખ મારી ગયો! | 80
પાતાપુરનો યુનિક શિવા ડાંસ | ભલે હું જાડી છું પણ નાચી તો લઉં.. કહેજો કેવો ડાંસ છે.
ધ્રુવભાઈ પણ ગરબામાં થાકે નહીં.
#gujjupoonam
મારે મામેરામાં ખાસ વસ્તુ આવી | 79
મેહુલભાઈએ બધાને સરળ ગરબા શિખવ્યા | ફળિયું સપાટ કરવા લોડર લાવવું પડ્યું!
#gujjupoonam