DIU Mirror News

DIU Mirror News News Channel ||Entertainment || Viral Video || Short Video || Gujarat || india ||
(1)

26/10/2023

આભાર....

26/10/2023

જય શ્રી અંબે મિત્ર મંડળ કુંભાર પરા || ધાંગધ્રા || Dhrangdra || Navaratri || Live || Surendranagar ||

  WELCOME.. CMO Gujarat Vikram thakor Hiten Kumaar Jitu J Pandya
26/10/2023

WELCOME.. CMO Gujarat Vikram thakor Hiten Kumaar Jitu J Pandya

25/10/2023

જોરદાર સે હો || રાવણ ની સાથે મોદી સાહેબ ભાવનગર જિલ્લામાં 😂😂😂 || BJP ||

25/10/2023

ખેડબ્રહ્મા ની અંદર સરદાર ચોકમાં અરવિંદભાઈ ભજીયાવાળા તેમની દુકાનની અંદર સરસ રીતનું આયોજન કરવામાં આવ્યું

25/10/2023

મોટીરેલ.પૂર્વ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાયસીંગભાઈ ધીરાભાઈ ડામોર વયમર્યાદાને કારણે નિવૃત

25/10/2023

રાવણ ની સાથે મોદી સાહેબ | આમ આદમી પાર્ટી દ્વારા દશેરાની મહારેલી નીકળી | BJP | AAP | BHAVANGAR |

25/10/2023

રાવણ ની સાથે મોદી સાહેબ ભાવનગર જિલ્લામાં 😂😂😂 Isudan Gadhvi Isudan Gadhvi Aam Aadmi Party Gujarat

25/10/2023

સાબરકાંઠા ખેડબ્રહ્મા ની અંદર RSS ની રેલી સવારે 10.00 કલાકે નીકળી સાબરકાંઠા લાલો પંચાલ...

25/10/2023

ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમીના અવશરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ

25/10/2023

ઉના ના સંજવાપુર ગામમાં નવરાત્રી મહોત્સવ પ્રસંગે નાના બાળકો ને અનેક પ્રકારના ઇનામો આપવા માં આવ્યા.

25/10/2023

થરાદ માં આવેલ દેવ વિધામંદિર થરાદ એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યુ || THARAD || BANASKANTHA ||

25/10/2023

ઉના શહેર માં નવરાત્રી મહોત્સવ પ્રસંગે ખેલૈયાઓ ને સોના ચાંદી ના ઇનામો આપવા માં આવ્યા...

Kc ગ્રુપ આયોજીત શ્રી બહુચરાજી ગરબી મંડળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભવ્ય થી ભવ્ય નવરાત્રી મહોત્સવ નુ Dj ના તાલ સાથે વાજતે ગાજતે માતાજીના ગરબા સાથે ઉના પંથક ના હજારો ભાવિ ભક્તો એ નવરાત્રી ના નવ દિવસ સુધી દર્શન નો લાભ લીધો હતો. Una
K.C.Rathod Una Gujarat Chauhan Jenti Kumar Diu Mirror Gujarat

25/10/2023

ઉના માં Ac ગ્રુપ દ્વારા ભૂતડા દાદા ગરબી મંડળ ની અંદર ફિલ્મી કલાકારો એ ખેલૈયાઓ ને મૌજ કરાવી
Deepa Mahek Bambhaniya CMO Gujarat Narendra Modi Diu Mirror Gujarat Chauhan Jenti Kumar Una, Gujarat Una Gujarat Diu Parivar UK

25/10/2023

જય શ્રીરામના નારા સાથે ઉના શહેરમાં ફટાકડાની આતસબાજી સર્જાઈ || Ravan Dahan || Vijayadashami || UNA ||

25/10/2023

ઉમીયા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી તથા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ || SURAT || MANDIR || UMIYA ||

25/10/2023

#જ્ઞાન_સહાયક_ભરતી

25/10/2023

લાખણી મુકામે જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતી કરવા માટે || Knowledge Assistant || Recruitment ||

24/10/2023

જય શ્રી સ્મશાનવાળા મેલડીમાં મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે || NEWS || LIVE ||

24/10/2023

રાજુલા શહેરમાં એગ્રો એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ || RAJULA ||

24/10/2023

Live.. ઉના રાવણ દહન...

24/10/2023

शुभ  विजयदशमी मेरे प्यारे दोस्तों... खुश रहिए और अपने अंदर बुराई के सभी प्रतीकों से आप मुक्ति पायें..
24/10/2023

शुभ विजयदशमी मेरे प्यारे दोस्तों... खुश रहिए और अपने अंदर बुराई के सभी प्रतीकों से आप मुक्ति पायें..

માતાજીના ગરબામાં આવો પહેરવેશ કેટલો યોગ્ય?
24/10/2023

માતાજીના ગરબામાં આવો પહેરવેશ કેટલો યોગ્ય?

23/10/2023

હરિદ્વાર Haridwar માં ગંગા મૈયા ની લાઈવ આરતી..... Nitin Jani

23/10/2023

રાતે સગા બે ભાઈની હત્યા સુરતમાં ગરબા રમતા હતા ને ગાડી | SURAT | MURDER | NEWS | LIVE |

સનાતન ધર્મ ની નવરાત્રી... વિશે આપ શુ કહેશો...
23/10/2023

સનાતન ધર્મ ની નવરાત્રી... વિશે આપ શુ કહેશો...

Welcome...
23/10/2023

Welcome...

Mahipatsinh chauhan Nitin Jani Nitin jani & khajur mahipatsinh_chauhan_fan_club Khajurbhai
22/10/2023

Mahipatsinh chauhan Nitin Jani Nitin jani & khajur mahipatsinh_chauhan_fan_club Khajurbhai

22/10/2023

વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ બનાસકાંઠા | Vibrant Gujarat | BJP | Narendra Modi | PM MODI |

22/10/2023

સંજેલી નગરના પ્રજાપતિ ફળિયા તેમજ મહાકાળી મંદિર કોટા | | Navratri Festival | NAVRATRI | LIVE | 2023

22/10/2023

શ્રી બી.જે કટારા કોલેજ માં આજ રોજ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે | Navratri Festival | NAVRATRI |

22/10/2023

દાહોદ જિલ્લાના લીમડી નગરમાં આદિવાસી સમાજની બે સગીર બાળાઓને બે ઈસમોએ મજુરીના બહાને લઈ જઈ સગીરાઓને કેફી પીણુ પીવડાવી બંન્ને બાળાઓ ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાના તેમજ પોલીસ દ્વારા આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજના લોકો ન્યાયની માંગણી સાથે દાહોદ જિલ્લા પોલીસવડાની કચેરીએ આવી પહોંચ્યાં હતાં અને આ મામલે આદિવાસી સમાજની દિકરીઓ અને તેમના પરિવારજનોને ન્યાય અપાવવા જિલ્લા પોલીસ સમક્ષ આવેદનપત્ર આપ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

22/10/2023

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સીમર ગામ માં સ્વયં સેવકો દ્વારા | Una | ઉના | Diu | Simar | RSS |

22/10/2023

CMO Gujarat Nitin Jani Narendra Modi

Address

Una
362560

Alerts

Be the first to know and let us send you an email when DIU Mirror News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DIU Mirror News:

Videos

Share


Other Media/News Companies in Una

Show All