શાસ્ત્રી ધ્રુવકુમાર જાની

શાસ્ત્રી ધ્રુવકુમાર જાની Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શાસ્ત્રી ધ્રુવકુમાર જાની, Digital creator, Surendranagar district.

તહેવાર વિશે
21/08/2024

તહેવાર વિશે

આજ રોજ શિવાજી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી માર્ગદર્શન હેઠળ, શિવાજી સેના  માલધારી સેના અધ્યક્ષ પુનાભાઈ વકાતર  સ...
13/07/2024

આજ રોજ શિવાજી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી માર્ગદર્શન હેઠળ, શિવાજી સેના માલધારી સેના અધ્યક્ષ પુનાભાઈ વકાતર સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અક્ષયભાઈ ધાડવી અને જિલ્લા પ્રમુખ દીપકભાઈ ચિહલા ની હાજરી માં, આજરોજ મને શિવાજી સેના જિલ્લા પ્રવકતા તરીકે વરણી કરતા હું તમામ વ્યક્તિનો ખુબ ખુબ આભાર માનું છું આગામી સમયમાં મારી જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેની હું તમામ વ્યક્તિને ખાતરી આપું છું. ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું

લી - ધ્રુવકુમાર જાની
જિલ્લા પ્રવકતા
સુરેન્દ્રનગર શિવાજી સેના

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
06/05/2024

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

જય શ્રી કૃષ્ણ
31/01/2024

જય શ્રી કૃષ્ણ

મારા 100 ફૉલોઅર થઈ ગયા છે! તમારા નિરંતર સપોર્ટ બદલ તમારા બધાનો આભાર. તમારા દરેક જણ વિના મારાથી આ ક્યારેય હાંસલ કરી શકાયુ...
22/09/2023

મારા 100 ફૉલોઅર થઈ ગયા છે! તમારા નિરંતર સપોર્ટ બદલ તમારા બધાનો આભાર. તમારા દરેક જણ વિના મારાથી આ ક્યારેય હાંસલ કરી શકાયું ન હોત. 🙏🤗🎉

17/07/2023

બાલેશ્વર મહાદેવ અભિષેક હર હર મહાદેવ

28/03/2023

બસ સમજણનો તફાવત હોય છે,
બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા નહીં
પણ મજબુત કરવા માટે આવતી હોય છે..!!
🙏🏻🌹જય મહાદેવ
🙏🏻🌹શુભ સવાર🌹🙏🏻

Make India  no.1
13/02/2023

Make India no.1

વઢવાણ ની જનતા આપનો કિંમતી અને બહુમૂલ્ય મત આમ આદમી પાર્ટી ના ઉમેદવાર શ્રી હિતેશ ભાઈ બજરંગ ને આપી વિજયી બનાવો # aap
16/11/2022

વઢવાણ ની જનતા આપનો કિંમતી અને બહુમૂલ્ય મત આમ આદમી પાર્ટી ના ઉમેદવાર શ્રી હિતેશ ભાઈ બજરંગ ને આપી વિજયી બનાવો # aap

*मित्रे निवेदिते दुःखे दुःखिनो जायते लघु ।**भारं भारवहस्येव स्कन्धयोः परिवर्तते ।।*       मित्र को दुःख सुनाने पर दुःखी ...
05/10/2022

*मित्रे निवेदिते दुःखे दुःखिनो जायते लघु ।*
*भारं भारवहस्येव स्कन्धयोः परिवर्तते ।।*
मित्र को दुःख सुनाने पर दुःखी व्यक्ति का मन हल्का होता हैं । जिस प्रकार बोझा ढोने वाले का भार एक कन्धे से दूसरे कन्धे पर बदलता हैं ।। *🚩📿सुप्रभातम् 📿🚩*

શ્રી અરવિંદ કેજરીવાલનો યુવાનો સાથે સંવાદ માટે રજીસ્ટ્રેશન કરોhttps://forms.gle/fUXy7wusX3XZavMs5
22/09/2022

શ્રી અરવિંદ કેજરીવાલનો યુવાનો સાથે સંવાદ માટે રજીસ્ટ્રેશન કરો

https://forms.gle/fUXy7wusX3XZavMs5

23/07/2022

વોર્ડ નં12 ના દેપાળાવાડ ના નાકા પાસે એકઠો થયેલ ઉકરડાને દુર કરવાની ધારદાર રજુઆત ધ્રુવકુમાર જાની યુવામોરચા સચીવ સુરેન્દ્રનગર જિલ્લો આમ આદમી પાર્ટી

13/07/2022
13/07/2022

Address

Surendranagar District

Alerts

Be the first to know and let us send you an email when શાસ્ત્રી ધ્રુવકુમાર જાની posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share