Kuchh Hatake

29/10/2023
सहमत हो तो follow जरुर करे।Share करना न भूले।
31/08/2023

सहमत हो तो follow जरुर करे।
Share करना न भूले।

30/08/2023

સાતમ આઠમ પુરતુ જ હો પછી નઇ રમવાનું.

बात सही लगी हो तो  follow जरूर करे।
30/08/2023

बात सही लगी हो तो follow जरूर करे।

25/08/2023

Live lending of chandrayan 3 no moon

Boss is always BOSS. 🤪😜😜
23/08/2023

Boss is always BOSS. 🤪😜😜

23/08/2023

Proud moment for all Indians
Successful lending of chandrayan 3

21/08/2023

बात सही लगे तो follow जरूर करे।

17/08/2023

જો આ વાત થોડીક પણ સાચી લાગે ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ને વિડિયો સેર કરવાનું ભૂલતા નઇ..

14/08/2023

14/08/2023

Brothers have two hearts,
But one pair of legs for two.

09/08/2023

चंद्रयान 3

भारत में सेवा करने वाले ब्रिटिश अधिकारियों को इंग्लैंड लौटने पर सार्वजनिक पद/जिम्मेदारी नहीं दी जाती थी। तर्क यह था कि उ...
05/08/2023

भारत में सेवा करने वाले ब्रिटिश अधिकारियों को इंग्लैंड लौटने पर सार्वजनिक पद/जिम्मेदारी नहीं दी जाती थी। तर्क यह था कि उन्होंने एक गुलाम राष्ट्र पर शासन किया है जिसकी वजह से उनके दृष्टिकोण और व्यवहार में फर्क आ गया होगा। अगर उनको यहां ऐसी जिम्मेदारी दी जाए, तो वह आजाद ब्रिटिश नागरिकों के साथ भी उसी तरह से ही व्यवहार करेंगे। इस बात को समझने के लिए नीचे दिया गया वाकया जरूर पढ़ें...

एक ब्रिटिश महिला जिसका पति ब्रिटिश शासन के दौरान पाकिस्तान और भारत में एक सिविल सेवा अधिकारी था। महिला ने अपने जीवन के कई साल भारत के विभिन्न हिस्सों में बिताए, अपनी वापसी पर उन्होंने अपने संस्मरणों पर आधारित एक सुंदर पुस्तक लिखी।

महिला ने लिखा कि जब मेरे पति एक जिले के डिप्टी कमिश्नर थे तो मेरा बेटा करीब चार साल का था और मेरी बेटी एक साल की थी। डिप्टी कलेक्टर को मिलने वाली कई एकड़ में बनी एक हवेली में रहते थे। सैकड़ों लोग डीसी के घर और परिवार की सेवा में लगे रहते थे। हर दिन पार्टियां होती थीं, जिले के बड़े जमींदार हमें अपने शिकार कार्यक्रमों में आमंत्रित करने में गर्व महसूस करते थे और हम जिसके पास जाते थे, वह इसे सम्मान मानता था। हमारी शान और शौकत ऐसी थी कि ब्रिटेन में महारानी और शाही परिवार भी मुश्किल से मिलती होगी।

ट्रेन यात्रा के दौरान डिप्टी कमिश्नर के परिवार के लिए नवाबी ठाट से लैस एक आलीशान कंपार्टमेंट आरक्षित किया जाता था। जब हम ट्रेन में चढ़ते तो सफेद कपड़े वाला ड्राइवर दोनों हाथ बांधकर हमारे सामने खड़ा हो जाता और यात्रा शुरू करने की अनुमति मांगता। अनुमति मिलने के बाद ही ट्रेन चलने लगती।

एक बार जब हम यात्रा के लिए ट्रेन में सवार हुए, तो परंपरा के अनुसार, ड्राइवर आया और अनुमति मांगी। इससे पहले कि मैं कुछ बोल पाती, मेरे बेटे का किसी कारण से मूड खराब था। उसने ड्राइवर को गाड़ी न चलाने को कहा। ड्राइवर ने हुक्म बजा लाते हुए कहा, जो हुक्म छोटे सरकार। कुछ देर बाद स्टेशन मास्टर समेत पूरा स्टाफ इकट्ठा हो गया और मेरे चार साल के बेटे से भीख मांगने लगा, लेकिन उसने ट्रेन को चलाने से मना कर दिया। आखिरकार, बड़ी मुश्किल से, मैंने अपने बेटे को कई चॉकलेट के वादे पर ट्रेन चलाने के लिए राजी किया और यात्रा शुरू हुई।

कुछ महीने बाद, वह महिला अपने दोस्तों और रिश्तेदारों से मिलने यूके लौट आई। वह जहाज से लंदन पहुंचे, उनकी रिहाइश वेल्स में एक काउंटी में थी जिसके लिए उन्हें ट्रेन से यात्रा करनी थी। वह महिला स्टेशन पर एक बेंच पर अपनी बेटी और बेटे को बैठाकर टिकट लेने चली गई। लंबी कतार के कारण बहुत देर हो चुकी थी, जिससे उस महिला का बेटा बहुत परेशान हो गया था। जब वह ट्रेन में चढ़े तो आलीशान कंपाउंड की जगह फर्स्ट क्लास की सीटें देखकर उस बच्चे को फिर गुस्सा आ गया।

ट्रेन ने समय पर यात्रा शुरू की तो वह बच्चा लगातार चीखने-चिल्लाने लगा। वह ज़ोर से कह रहा था, "यह कैसा उल्लू का पट्ठा ड्राइवर है। उसने हमारी अनुमति के बिना ट्रेन चलाना शुरू कर दी है। मैं पापा को बोल कर इसे जूते लगवा लूंगा।" महिला को बच्चे को यह समझाना मुश्किल हो रहा था कि यह उसके पिता का जिला नहीं है, यह एक स्वतंत्र देश है। यहां डिप्टी कमिश्नर जैसा तीसरे दर्जे का सरकारी अफसर तो क्या प्रधानमंत्री और राजा को भी यह अख्तियार नहीं है कि वह लोगों को अपने अहंकार को संतुष्ट करने के लिए अपमानित कर सके।

आज भले ही हमने अंग्रेजों को खदेड़ दिया है लेकिन हमने गुलामी को अभी तक देश बदर नहीं किया। आज भी कई अधिकारी, एसपी, मंत्री, सलाहकार और राजनेता अपने अहंकार को संतुष्ट करने के लिए आम लोगों को घंटों सड़कों पर परेशान करते हैं।

प्रोटोकॉल आम जनता की सुविधा के लिए होना चाहिए, ना कि उनके लिए परेशानी का कारण।

29/07/2023

गजब कि आवाज़

29/07/2023

DID super moms 3

29/07/2023

गजब की आवाज

27/07/2023

"SHARPNER" From the Timeline

27/07/2023

આપણી પરંપરા. અચૂક વાંચજો
બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે.

આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ. મુખ્ય વાત એમ છે કે, જુનાં જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને સપ્તપદી બોલાવીને મંગળનાં ચાર ફેરા ફેરવાતા. જેમાં...

૧લો ધર્મ નો,
૨જો અર્થ નો,
૩જો કામ નો
૪થો મોક્ષ નો.
મોક્ષનાં ચોથા ફેરામાં સ્ત્રી પોતાનાં પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે, તે અગ્નિ બુજાવા નો'તો દેવાતો. જાન પરણીને વિદાય થાય, ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીનાં દોણામાં ભરીને અાપીએ છીએ. વખત જતાં પતરાનાં ચોરસ ફાનસ આવ્યા, અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો, જેને રમણ દીવો કહેવાય છે.
જ્યારે જાન પરણીને ઘરે પહોંચે, ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેતવા જીવીત રહેતા. તે દેતવા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો. તે અગ્નિમાં રસોઇ પકાવી ને ખવાતી, પછી અગ્નિને ચુલામાં રાખથી ભંડારી દેતા. સવારે પાછો એ જ અગ્નિ જીવીત કરાતો, આ ક્રમ જીવનપર્યંત ચાલતો.

જ્યારે માણસ મૃત્યુ પામે, ત્યારે એ જ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે, અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ આપાય છે.
મુત્યુ પછીનાં ચાર વિસામાઓ કહેવાય છે.

૧લો વિસામો ઘર આંગણે,
૨જો વિસામો ઝાંપા બહાર,
૩જો વિસામો ગાયનાં ગોંદરે,
૪થો વિસામો સ્મશાનમાં.

ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં આ ચાર વિસામા છે. એ જ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા છે, પગેથી પાછા વળવાની. માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો, તે શિવ-મય બની ગયો. શિવનાં ચરણ કદાપી ઓળંગી ન શકાય.
અગ્નિદાહથી જલ, થલ, અગન, આકાશ, અને પવન, આ પાંચ તત્વ પોત-પોતાનાંમાં ભળી જાય છે, તેને ભગવાનમાં મલીન થયા કહેવાય છે. હવે તેનાં દર્શન કરવા હોય, તો શિવાલયે જવાનું. દીવાનાં દર્શને એટલા માટે જ જવામાં આવે છે.
આત્મા અમર છે, જીવ મરતો નથી. જલ, થલ, અગન, આકાશ, પવન પોત-પોતાનામાં ભળી જાય છે, તે જ્યાંથી આવ્યો હતો ત્યાં.
અર્થ : માણસ મરતો જ નથી, ફરક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપ હવે નથી.

ભગવાન એટલે શું ?
ભ - ભૂમિ
ગ - ગગન
વા - વાયુ
ન - નીર
મુખ્ય સાર : પ્રકૃતિ, એ જ ભગવાન છે.

: *40 કીલો લાકડા ઉપર,* *અઢી કલાક બળવા માટે,*
*માણસ આખી જીંદગી સળગતો રહે છે,*
*ક્યારેક પોતાના સપનાઓ માટે,*
*ક્યારેક સબંધીઓ માટે,*
*ક્યારેક લાગણીઓ માટે,*
*તો ક્યારેક જવાબદારીઓ માટે,*

*જ્યારે કોઈ સાથ ના આપેને ત્યારે અરીસા સામે ઉભું રેવાનું અને કેવાનું તું ચિંતા ના કર આપણે એકલા લડી લેશું*

આભાર

15/07/2023

Seem Haider Pakistan se India aate vakt



Address

Limbdi Road
Surendranagar District
363030

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuchh Hatake posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share