Youth World

Youth World Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Youth World, Magazine, Surat.

-એક નવુ સોપાન શરુ કરવા જઇ રહયા છીએ. 'ઇ-મેગેઝીન' તો બહુ આવે છે પણ અહીં આપણે "એફ-મેગેઝીન" શરુ કરીએ છીએ.
-જયારે અત્યારે લાઇબ્રેરી આખી જ ફોનમાં વસાવી શકાય ત્યારે એક મેગેઝીન ફેસબુક પર પણ ચલાવવાનો વિચાર આવ્યો અને કદાચ બીજા પણ આવા મેગેઝીન ચાલતા જ હશે પણ અહીં ધારદાર અને તીક્ષ્ણ કલમ ધરાવતા....
~ પ્રવિણભાઇ પીઠડીયા પોતાના સસ્પેન્સ અને ક્રાઇમ સ્ટોરીથી બઘાને મોહિત કરી દેશે..
~ અર્ચનાબેન પટેલ અને ભાવિશાબેનગોકાણ

ી, મેહુલભાઇ સોની પણ પોતાના શબ્દો આગળ લકીર બનાવી દે એવા શબ્દો વડે કવિતાઓ અને પ્રકૃતિ, પ્રવાસના સ્થળો નું અવનવું વર્ણન કરશે જેમાં બઘા ડુબી જશે.
~ પૂજન જાની જે પોતાના મોટીવેશનલ વિચારો થી બઘાને ખુબ જ મોટીવેટ કરશે.
~સુલતાન બારોટ અને જીજ્ઞા પટેલ પણ લવસ્ટોરી અને નાની નવલકથાઓથી ખુબ જ મનોરંજન પુરુ પાડશે.
~પિયુષભાઇ કાજાવદરા નાની વાર્તા, કવિતાઓ અને યુથ જનરેશન વિશે લખી વિચારતા કરી દેશે.
~ ભાવિકભાઇ મેરજા પણ પોતાની કલમ વડે આજનો જળહળતો મુદ્દો બેટી બચાવો અને થોડી અલગ અલગ પ્રકારની નાની વાર્તાઓ તથા યુવાની ની લાજ રાખો જેવા મુદ્દાઓ વડે બધાને બહુ બધી શીખ આપશે.જે વાર્તા ખરેખર અમુલ્ય છે.
~ રવિભાઇ રાજ્યગુરૂ આજની જનરેશન માટે મુવીના જબરદસ્ત રીવ્યુ આપશે જે ખરેખર ખુબ જ ઉપયોગી થશે .
~ જીતેન્દ્રભાઇ પટેલ પોતાની અલગ જ વિચારસણીથી ફિલાસોફીના માધ્યમથી બઘાને મંત્રમુગ્ધ કરી દેશે.
->આ આપણા બઘાના લેખકમિત્રો છે અને દરરોજ એક એક લેખક પોતાના લેખ ના માધ્યમથી બઘાનું પુરુ મનોરંજન કરશે અને જયારે આપણુ ગુજરાતી સાહિત્ય લુપ્ત થવાની અણી પર છે ત્યારે આ બઘા લેખકો પોતાના હુનર, મહેનત અને પોતાનાે કિંમતી સમય ફાળવી જયારે આ મંચ પર ભેગા થઇ રહયા છે ત્યારે તમારા બઘાના સહકારની ખુબ જરુર છે....
-> તો યુવાન લેખકોને બિરદાવવા અને તેમના નાનકડાં આ કાર્યને આગળ ધપાવવા નીચેનું "ફેસબુક પેજ" લાઇક કરો...

https://brgokani.blogspot.com/2022/01/blog-post_23.htmlવર્ષોથી બંધ પડેલા આ રૂમનું રહસ્ય શું છે? શું વૈદ્ય એ જાણી શકશે?કે...
19/08/2022

https://brgokani.blogspot.com/2022/01/blog-post_23.html

વર્ષોથી બંધ પડેલા આ રૂમનું રહસ્ય શું છે? શું વૈદ્ય એ જાણી શકશે?
કે કોઈ અગોચર શકિત તેના જીવનમાં તોફાન ઉભુ કરી દેશે?
એક રોમાંચક વાર્તા "બંધ રૂમ" વાંચવા માટે લિંક પર ક્લિક કરો.
તમારા કિંમતી પ્રતિભાવ આપવાનું ન ચૂકતા.

વરસાદ પુરજોશમાં વરસી રહ્યો હતો. વારંવાર લાઇટ આવન જાવન કરી રહી હતી. વાતાવરણ ખુબ જ બિહામણુ બની ગયુ હતુ.

Address

Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Youth World posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Youth World:

Share

Category