12/12/2024
ડાઈએક્સ પેજ વિશ્વ્ ભરના અને ખાસ કરીને સુરત ના રત્ન કલાકાર ભાઈઓ કે જેઓ ખરા અર્થ માં દુનિયા ના સૌથી મોટા એન્જીનીઅર, આર્ટિસ્ટ કે આર્કિટેક્ટ છે. તેઓને સમર્પિત છે. અમે ટૂંક સમય માં રત્ન કલાકાર ભાઈઓ માટે એક ખુબજ ઉપયોગી વસ્તુ લાવી રહ્યા છીએ. આપ રત્ન કલાકાર છો તો અન્ય રત્ન કલાકાર ભાઈઓને આ પેજ લાઈક અને ફોલો કરવા પ્રેરિત કરો.
The DIX page is dedicated to the gemstone artists (Ratn Kalakar) from all over the world and especially from Surat who are truly the greatest engineers, artists and architects in the world. We are bringing something very useful for gemstone artists soon. If you are a gemstone artist, then please encourage other gemstone artists to like and follow this page.