SURAT express NESW channel

SURAT express NESW channel Get a viral and hit news on page

20/11/2024

હદ તો ત્યારે થાય છે કે યુવક-યુવતી ચાલુ મોટર સાયકલ પર પ્રેમાલાપ કરતા જોવા મળે છે જેથી આ વાયરલ વીડિયોને લઈ ભારે ચર્ચા ઉભી થઇ છે. બ્લુ કલરની બાઈક પર સ્ટંટ કરતા વીડિયોમાં બંને યુવક યુવતી કેદ થઇ ગયા છે

18/11/2024

ઝોલા છાપ તબીબોનું કારસ્તાન

પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી

પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યા બાદ તબીબી અસલમ વ્યથિત

17/11/2024

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી.

ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટી માં હત્યા ની ઘટના

શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરવામાં આવી

17/11/2024

સુરત પાલ વિસ્તારની ઘટના

ડમ્પર ચાલક બેફામ

પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો

ઘટનાના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા

સીસીટીવી માં ઘટના જોઈ રુવાટા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો

સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈ પસાર થાય છે

16/11/2024

એક અજાણ્યો ઈસમ સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજવિવાંતા એપાર્ટમેન્ટ પાસે ઓરેવા ઈ- રીક્ષા ના સોરૂમ સામે જાહેરમાં હાથમાં આત્તાસબાજી રાખી આજુબાજુના લોકો ની પ્રોપર્ટી ને નુકસાન થાય રાહદારીઓ ને નુકસાન થાય તેવી રીતે તારીખ :- ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૨:૩૦ કલાકે ફટાકડા ફોડી રહ્યો હતો જે દારૂના નસામાં હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું હતું

15/11/2024

પોલીસ વાન ઉપર હુમલો કરનાર ઇસમ યુનુસખાન ઉર્ફે ટેની મુઝફ્ફરખાન પઠાણ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ ..........

15/11/2024

સુરત સિટીલાઈટના મામલામાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા
નામદાર કોર્ટે આરોપીઓના 2 બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા

14/11/2024

વેસુ પો.સ્ટે.ના ચીંટીંગના ગુનામા છેલ્લા એક મહિનાથી નાસતા
-ફરતા આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરતી વેસુ પોલીસ ટીમ”

14/11/2024

રાંદેરપોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ

14/11/2024

સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો
કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી

Address

254 Kailash Nagar
Surat
394210

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when SURAT express NESW channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies