ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે
સુરતમાં રેસીડેન્ટ તબીબોની હડતાલ યથાવત..
સતત પાંચ દિવસ થી સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ પર..
સિવિલ હોસ્પિટલ ના રેસીડેન્ટ તબીબો આજે રેલી કાઢી કલેક્ટર કચેરી આવેદન પત્ર આપ્યું...
300 થી વધુ તબીબો રેલી માં જોડાયા...
સિવિલ હોસ્પિટલમાંથી રેલી કાઢી કલેક્ટર કચેરી લઇ જવામાં આવી...
કલકતા ની ઘટના ને પગલે યોગ્ય ન્યાય ની તબીબો કરી માંગણી...
સાથે તબીબો ની સુરક્ષા ને લઇ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી...
લાજપોર જેલમાં કેદી મોત મામલો
લાજપોર જેલના પોલીસકર્મીઓ દ્વારા માર મારતા કેદીનું મોત થયા નો આરોપ..
૨૫ વર્ષીય મહેશ ભાઈ વાળા નું મોત લાજપોર જેલમાં થયું
ઉલટી થતાં મોત થયું હોવાનું જેલ સત્તાધીશોએ આપ્યું હતું નિવેદન.
તપાસ માટે લઇ ગયેલા લાજપોર જેલના પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા પરિવારજનો ની માંગ
ન્યાય નહિ મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર
હાલ પણ પરિવારજનોનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો
પરિવારજનો પોતાની માંગ પર અડગ.
સુરત રેલવે સ્ટેશન આવકમાં બન્યુ નંબર વન
કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં પ્રથમ આવ્યું સુરત
સુરત શહેરે કમાણીમાં મુંબઈ, બાંદ્રા અને બોરીવલી સ્ટેશનને પાછળ છોડ્યું
સુરત રેલવે સ્ટેશને વાર્ષિક 8,35,45,23,613ની કમાણી કરી
દરરોજ 1 લાખથી વધુ મુસાફરો કરે છે અવરજવર
૨૦૦ થી ટ્રેનો સુરત થી પસાર થાય છે
સુરત થી સ્પેશ્યલ ટ્રેનો દોડાવાઈ હતી
ત્યોહારો માં મોટી સંખ્યામાં ટ્રેનો સુરત થી દોડાવાઈ હતી
સુરત ના પુણાગામ માં સ્થાનિકો નો વિરોધ
મારુતિ નગર માં ગટરીયા પાણી ન કારણે સ્થાનિકો નો વિરોધ
સોસાયટીમાં રીતસર ગટરીયા પાણી ની રેલમછેલ
વગર વરસાદે સોસાયટી માં ગટરીયા દુર્ગંધ મારતા પાણી
સત્તા પક્ષ અને વિપક્ષ ના ઝંડા તેમજ પોસ્ટરો સાથે વિરોધ
મહિલા અને પુરૂષો વિરોધ માં જોડાયા
સોસાયટીમાં અનેક જગ્યા એ પાણી જન્ય અને મચ્છરજન્ય રોગ
કોલેરા , ઝાડા ,ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગ
તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં
સુરત ના અમરોલી વિસ્તાર ની ઘટના
કોસાડ આવાસ H3 પાસે એક અજાણ્યા ઈસમ ની લાશ મળી
મૃતક ના માથા ના ભાગે ગંભીર ઇજા હતી
ઘટના ને પગલે અમરોલી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
હત્યા કે અકસ્માત બાબતે પોલીસે તપાસ શરૂ કરી
લાશ નો કબજો મેળવી લાશ ને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ.
ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈ આજે ઓલિમ્પિક મેચ રમશે.
પાલ ખાતે પાદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાતે ચોરીનો બનાવ સામે આવ્યો.
બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ ISKCON મંદિર ફૂંકી માર્યું,હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો.
ઝાંપા બજારમાં ગંદકીના કારણે ઘરઘર માં બીમારી.
આખલાના આતંકના ધ્રુજાવી દેનારા CCTV
ભારતીય હૉકી ટીમને મોટો ઝટકો, આ ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ
ઓલિમ્પિકમાં 'જેન્ડર' વિવાદ વકર્યો, વધુ એક મહિલા બૉક્સરની ફાઇટ બાદ થયો જોરદાર હંગામો
શ્રાવણમાં કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ. #VoiceIndiaTV
કતારગામ ખાતે આવેલા અતિ પૌરાણિક એવા કાંતારેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો નું ઘોડાપુર ઉમટયુ. #surat