
19/04/2025
𝐉𝐄𝐄 𝐌𝐀𝐈𝐍 𝙠𝙚 𝙧𝙚𝙨𝙪𝙡𝙩 𝙢𝙚 𝙖𝙨𝙝𝙖𝙙𝙚𝙚𝙥 𝙠𝙖 𝙝𝙖𝙡𝙡𝙖 𝙗𝙤𝙡𝙡...
🟥𝐒𝐔𝐂𝐂𝐄𝐒𝐒 𝐊𝐀 𝐀𝐂𝐂𝐄𝐒𝐒🟥
𝐒𝐔𝐏𝐄𝐑 𝐒𝐏𝐄𝐂𝐈𝐀𝐋𝐈𝐒𝐓 𝐎𝐅 𝐈𝐈𝐓- 𝐉𝐄𝐄 & 𝐍𝐄𝐄𝐓
આશાદીપ ગૃપ ઓફ સ્કુલ્સનું 𝐉𝐄𝐄 𝐌𝐀𝐈𝐍-𝟐𝟎𝟐𝟓 નું ઐતિહાસિક પરિણામ...
🟥𝐒𝐔𝐑𝐀𝐓 𝐂𝐈𝐓𝐘 𝐓𝐎𝐏𝐏𝐄𝐑
✅ 𝐉𝐄𝐄 𝐌𝐀𝐈𝐍 𝑷𝑯𝑨𝑺𝑬 – 𝟐 ની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર થયુ. આ પરિણામમાં આશાદીપ સ્કુલના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ભલાણી ઊર્વિને 𝟗𝟗.𝟗𝟑 𝐏𝐑 મેળવી સમગ્ર સુરતમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ અને ગજેરા પ્રીતેશે 𝟗𝟗.𝟗𝟐 𝐏𝐑 મેળવી દ્રિતીય સ્થાન મેળવી સુરતને સન્માન અપાવ્યું છે.
✅આ ઉપરાંત 𝟗𝟗 𝐏𝐑 કે તેથી વધુ માર્ક્સ મેળવનાર 𝟑𝟔 વિદ્યાર્થીઓ,
🟥 𝐀𝐋𝐋 𝐈𝐍𝐃𝐈𝐀 𝐑𝐀𝐍𝐊
𝐀𝐈𝐑 : 𝟗𝟏 𝐁𝐡𝐚𝐥𝐚𝐧𝐢 𝐔𝐫𝐯𝐢𝐧 (GEN-EWS)
𝐀𝐈𝐑 : 𝟗𝟗 𝐆𝐚𝐣𝐞𝐫𝐚 𝐏𝐫𝐢𝐭𝐞𝐬𝐡 (GEN-EWS)
𝐀𝐈𝐑 : 𝟏𝟏𝟗 𝐓𝐡𝐮𝐦𝐦𝐞𝐫 𝐃𝐞𝐞𝐩 (GEN-EWS)
𝐀𝐈𝐑 : 𝟏𝟒𝟗 𝐁𝐞𝐥𝐚𝐝𝐢𝐲𝐚 𝐀𝐫𝐲𝐚𝐧 (GEN-EWS)
🟥𝟏𝟎𝟎 𝐏𝐑 𝐂𝐔𝐋𝐁
𝟏. 𝐕𝐚𝐫𝐬𝐚𝐧𝐢 𝐑𝐮𝐬𝐡𝐢𝐥 - (𝟏𝟎𝟎𝐏𝐑 in Physics)
𝟐. 𝐒𝐚𝐩𝐚𝐫𝐢𝐲𝐚 𝐀𝐲𝐮𝐬𝐡- (𝟏𝟎𝟎𝐏𝐑 in Physics)
શાળાના વિદ્યાર્થી વરસાણી રુશીલે અને સાપરિયા આયુષે ફીઝીક્સ જેવા અઘરા વિષય માં 𝟏𝟎𝟎 𝐏𝐑 મેળવી શાળાનું નામ રોશન કર્યું.
𝐀𝐬𝐡𝐚𝐝𝐞𝐞𝐩 𝐉𝐄𝐄 | 𝐍𝐄𝐄𝐓 |𝐅𝐎𝐔𝐍𝐃𝐀𝐓𝐈𝐎𝐍
𝐒𝐮𝐫𝐚𝐭- +𝟗𝟏 𝟗𝟔 𝟐𝟒 𝟔𝟔 𝟒𝟒 𝟎𝟎