SURAT E-News

SURAT E-News Live in Surat , Live in today.Stay upgraded with the everyday evolving city,Surat.surat news updates Read Latest News on Sports, Business, Entertainment, Blogs

શિવશક્તિ માર્કેટમાં ₹100 કરોડના માલના ગાયબ થવાનો આક્ષેપ, દુકાનદારોમાં રોષસુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્...
06/03/2025

શિવશક્તિ માર્કેટમાં ₹100 કરોડના માલના ગાયબ થવાનો આક્ષેપ, દુકાનદારોમાં રોષ

સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 અને 26 ફેબ્રુઆરીએ લાગેલી આગના કારણે 700થી વધુ વેપારીઓ રસ્તા પર આવી ગયા છે.

આગ કાબૂમાં આવ્યાને સાત દિવસ વીતી ચૂક્યા છે પણ વેપારીઓની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. ચોથા અને પાંચમા માળે દુકાને ધરાવતા વેપારીઓને બુધવારે દુકાન જોવા માટે જવા દેવાયા હતા. દુકાન જોઈને પરત ફરેલા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દુકાનમાં રહેલો પોતાનો કરોડો રૂપિયાનો માલ ગાયબ થઈ ગયાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

મોટાભાગના વેપારીઓએ કહ્યું- 'અમારો માલ ચોરાઈ ગયો'
માર્કેટના ચોથા અને પાંચમા માળે આવેલી દુકાનોની મુલાકાત લીધા બાદ મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનમાં રહેલા માલની ચોરી થયાનો દાવો કર્યો હતો.

વેપારીઓએ સમગ્ર મામલે CBI તપાસની માગ કરી હતી અને PM મોદી મદદ કરે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

06/03/2025
હેલ્મેટનો અમલઃ સુરત માં પહેલા દિવસે 23,645 સુરતીઓપાસે રૂા. 1.18 કરોડ દંડ વસુલાયો
16/02/2025

હેલ્મેટનો અમલઃ સુરત માં પહેલા દિવસે 23,645 સુરતીઓપાસે રૂા. 1.18 કરોડ દંડ વસુલાયો

😭🫡😢
14/02/2025

😭🫡😢

12/02/2025

જ્યારે છોકરીએ કહ્યું, “તમે બહુ બોલો છો”, ત્યારે આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મોટેથી હસી પડ્યા.

09/02/2025

આપ*ઘાત કરવા જઇ રહેલ એક યુવક નો જી-વ બચાવતી સિંણગણપોર પોલીસ

08/02/2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની
તેમની ભત્રીજીની વિદાયમાં શામેલ થયા.

06/02/2025

પત્રકાર એ પૂછ્યો સવાલ

04/02/2025

ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ભયંકર મંદિ માહોલ

મંદિના કારણે અસંખ્યા રત્ન કલાકારો બેરોજગાર

બેરોજગારી ના કારણે આર્થિક સ્થિતિ નબળી પડતાં 50 કરતાં વધારે કારીગરો એ એક વર્ષની અંદર સુસાઇડ કર્યા છે..ભાવેશ ટાંક ..

2025 નું કેન્દ્ર બજેટ નિરાશા જનક... ડાયમંડ વર્કર યુનિયન..

સરકારે રત્ન કલાકારોની અવગણના કરી

જેના પરિણામો આવનારા દિવસોમાં સરકારે જોવા ના રહેશે

ચૂંટણી નજીક છે રત્નકલાકારોને જાગૃત કરવાના પ્રયત્નો કરશું

સરકાર મોંઘી અને બેરી બેઠી હતી

જેથી આ સરકાર ને વોટ નહિ કરીશું

03/02/2025

03/02/2025

સેવા એ માનવ નો પરમ ધર્મ છે. સેવાનો નાનો પ્રયાસ, કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.

સેવાદૂત ફાઉન્ડેશનનો આ પ્રારંભ છે જે અંત સુધી માનવતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે

નિરાધાર અને નિસ્વાર્થ वृद्धों ને સેવા આપતી સંસ્થા aetle sevadoot foundation

જેનું કોઈ નથી aemna માટે sevadoot foundation છે

Sevadoot foundation સાથે જોડાવા માટે હમણાં જ પેજ ને follow કરો

30/01/2025

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓ સાથે વડાપાવ ની લિજ્જત માણી

સુરત ના અંબાજી મંદિર પાસે આવેલ અનિલ વડાપાવ ની લિજ્જત માણી

ગૃહમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા

ગૃહમંત્રી ની સાદગી ની ક્ષણો કેદ કરતા લોકો જોવા મળ્યા

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when SURAT E-News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share