દાનવીર કર્ણનો અંતિમ સંસ્કાર જે કુંવારી ભુમી પર થયો હતો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ભુમીને વરદાન આપેલું તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક સમાન ત્રણ પાન નો વડ.
મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો ત્યારે તેની અંતિમ વિધિ અશ્વિની કુમાર ખાતે કરવામાં આવી હતી. તેની યાદગીરીની પ્રતિકરૂપે ત્રણ પાનનો વડ ભગવાન શ્રી ક્રિષ્ણાની ઇચ્છાથી ઉગ્યું હતું. વડને ચોથું પાન આવે એટલે એક પાન ખરી જાય છે.
સુર્યપુત્રી તાપી નદીનાં કિનારે 5 હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આજ સ્થળ પર માત્ર દોઢ ફૂટનું ત્રણ પાનનું વડ ઉગવું તાપી નદીનું મહાત્મ્ય દર્શાવે છે. ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે.
#prakashubhuvavlog #tran_pan_no_vad #ત્રણપાનનોવડ #tranpannovadsurat #surat #suratcity #karn #suryaputrakarn #tapi #danveerkarna #surties #varachha #mahabharat #danveerkarna #krishna #ashwinikumar #tapiriver
એક એવાં સિદ્ધયોગી સંતશ્રી નેમિનાથ બાપુનો આશ્રમ જ્યાં કુતરીની સમાધી પણ પૂજાય છે - ઠવી, વિરડી
પુજ્ય સંતશ્રી નેમિનાથ બાપુની જગ્યા કે જ્યાં અનેક ચમત્કારિક સમાધીઓ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર સ્થાન તેમજ મંગલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર તેમજ વિશાળ ગૌશાળાની મુલાકાત આ વિડિયોના માધ્યમથી આપનાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે
--------------------------------------------------------------------------
#prakashubhuvavlog #neminath #neminath_ashram #jaiveernathbapu #dhansukhnathbapu #thavi
શ્રી કમળાઈ શક્તિપીઠ - કોળાંબા, કદમગીરી - સાક્ષાત કમળાઈ માં બિરાજમાન છે
શ્રી કમળાઈ શક્તિપીઠ - કદંબગીરી કોળાંબા ડુંગર જ્યાં કમળાઈ માં સાક્ષાત બિરાજમાન છે. જ્યાં સંત શિરોમણી પ. પૂ. બજરંગદાસ બાપા પણ અવાર નવાર દર્શને આવતાં. માતાજીના અનેક પરચાઓ આ ડુંગર પર જોવાં મળે છે. કમળાઈ માતાજી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. જેમનાં દર્શન માત્રથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. કોળાબા ડુંગર પર કમળા ઉતાસણીનો પણ અનેરો મહિમા છે. આ વિડીયોના માધ્યમથી આપ કમળાઈ માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ અને કોળાંબા ડુંગરના નયનરમ્ય દ્રશ્યો નિહાળી શકો છો.
-------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : http://www.youtube.com/@prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?id=100063699250508...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuvaofficial?igsh=MTlsanZwajVpNGR3dQ==
-------------------------------------------------------------------------
#Prakashbhuvavlog #Prakashbhuva #Kadamgiri #KamlaiMaa #Kamlaima #jaykamalaimaa #kolabadham #kamaliyawad #palitana #kadamgiri #kolamba
શ્રી ચુલીયા હનુમાનદાદા - અહીંયા ત્રણ શિવલિંગ છે જેનો બારેમાસ નર્મદામૈયા જળાભિષેક કરે છે
ડેડિયાપાડા તાલુકાનું કોકમ ગામ સ્થિત આવેલું ચુલીયા હનુમાનદાદા નું મંદિર અને ત્રણ મહાદેવ ના મંદિર, જે આશરે પાંચ હજાર વર્ષ નો ઇતિહાસ ધરાવે છે. અહીંયા શિવલિંગ ને બારેમાસ નર્મદામૈયા અવિરતપણે જળાભિષેક કરે છે.
એવું કહેવામાં આવે છે કે પાંડવોએ વનવાસ દરમિયાન ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અહીંયા પૂજા આરાધના કરી હતી.
--------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : prakash bhuva vlog
► ⓕ Facebook : prakash-bhuva-page
► ◉ Instagram : prakash_bhuva_official
For Business Enquiry ⤵️
✉︎ : [email protected]
📞 : +91 83204 25950
--------------------------------------------------------------------------
#kokam #forest #shiv #hanuman #hanumanji #chuliya_hanuman #bholenath #wildlife #dediapada #narmada #gujarat #travel #nature #naturelover #sanatandharma #religion #prakashbhuvavlog #vlog #ચુલીયાહનુમાન #વ્લોગ #નર્મદામૈયા #નર્મદા #ગુજરાતીવ્લોગ #ઐતિહાસિક #ઇતિહાસ #સંસ્કૃતિ #સનાતનધર્મ #સારાવિચાર #કોકમ #ડેડિયાપાડા #શિવલિંગ #હરહરમહાદેવ #મહાદેવ #મહાદેવના_શરણે #જળાભિષેક #પ્રકાશભુવાવ્લોગ
ચાલો મિત્રો માં રાંદલ માતાજીના દર્શને (દડવા ધામ)
#મા
#રાંદલ
#temple
ત્રણ મંદિર એક જ ગામ માં - કાલભૈરવનાથ મહાદેવ ના પ્રભાવે કોઈનું અકાળ મૃત્યુ થતું નથી - ભૈરવગામ - સુરત
ભૈરવગામ, જ્યાં કાલભૈરવનાથ મહાદેવ મંદિરના પ્રભાવે કોઈનું અકાળ મૃત્યુ થતું નથી - કામરેજ, સુરત.
એક એવું ગામ કે જ્યાં ભૂતનાથ મહાદેવ, મોક્ષેશ્વર મહાદેવ અને ભૈરવી માતા નું એમ ત્રણ-ત્રણ ઐતિહાસિક મંદિર અને પૌરાણિક પીપળો એક જ ગામ માં આવેલા છે.
--------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : http://www.youtube.com/@prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?id=100063699250508...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuvaofficial?igsh=MTlsanZwajVpNGR3dQ==
--------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક
વિશ્વવિખ્યાત સ્વયંભૂ પ્રગટેલા શ્રી ભુરખિયા હનુમાન દાદા - દામનગર, લાઠી - અમરેલી
વિશ્વવિખ્યાત સ્વયંભૂ પ્રગટેલા શ્રી ભુરખિયા હનુમાન દાદા - દામનગર, લાઠી - અમરેલી.
હનુમાન દાદા નું ભુરખિયા નામ કેવી રીતે પડયું? જાણો સમગ્ર ઇતિહાસ પૂજારી શ્રી વિપુલબાપુ ના મુખે.
--------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : http://www.youtube.com/@prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?id=100063699250508&mibextid=ZbWKwL
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuvaofficial?igsh=MTlsanZwajVpNGR3dQ==
--------------------------------------------------------------------------
#ઇતિહાસ #ઐતિહાસિક #ગુજરાતીવ્લોગ #સનાતનધર્મ #સંસ્કૃતિ #સારાવિચાર #હનુમાનજીમંદિર #પ્રકાશભુવાવ્લોગ #હનુમાનજયંતીઉત્સવ #વ્લોગ #દામનગર #લાઠી #અમરેલી #prakashbhuvavlog #વાઇરલવિડિઓ #સારાવિચાર #સંતદર્શન #religion #sanatandharma #satsang #hanuman #ram #lathi #amreli #damnagar
શાસ્ત્રોના જ્ઞાની સંત શ્રી હંસગીરી બાપુ, જેમની સાથેનો સનાતન સંસ્કૃતિનો ખાસ સંવાદ
સુરત સ્થિત પ્રખ્યાત શ્રી પંચદેવ કષ્ટભંજન હનુમાનજી મંદિર ઘલુડીધામ
(દાદા ની સામે માત્ર બે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનવાંછિત ફળ ની પ્રાપ્તિ થાઈ છે)
શા. સ્વામી શ્રી અક્ષય પ્રસાદદાસજી સાથે સંવાદ તથા ઘલુડી મંદિર ના સમગ્ર ઇતિહાસ ની ચર્ચા
--------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : http://www.youtube.com/@prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?id=100063699250508...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuvaofficial?igsh=MTlsanZwajVpNGR3dQ==
--------------------------------------------------------------------------
#ઘલુડીમંદિર #હનુમાનજીમંદિર #પ્રકાશભુવાવ્લોગ #કષ્ટભંજનઘલૂડી #હનુમાનજયંતીઉત્સવ #સુરતહનુમાનજીમંદિરઘલૂડી #ઘલૂડીધામ #સત્સંગ
#ઘલુડી #હનુમાનજયંતી #સુરત #કષ્ટભંજન #કષ્ટભંજનદાદા #સ્વામિનારાયણ
#પંચદેવ #ભોલેનાથ #પ્રકાશભુવા #વ્લોગ #મંદિર #સનાતન #સનાતનધર્મ #બજરંગબલી