Priyanshi Sondagar

Priyanshi Sondagar પ્રિયાંશી સોંડાગર સુરત, ગુજરાત માં રહે છે અને એ લોકો ને સારા સામાજિક સંદેશ આપે છે.

Happy Birthday
23/11/2024

Happy Birthday

05/09/2024

સજા સજા સજા કે પછી મજા મજા મજા?



#બાળવાર્તા

16/06/2024

જય ગૌ માતા , જય શ્રી કૃષ્ણ

07/04/2024

અંધેરી નગરી ને ગડું રાજા ની વાર્તા

14/03/2024

મારી શાળા માં મારા નવા પ્રિન્સિપલ મેડમે વાર્તા કહેલી હતી, જે મને ખૂબ જ ગમી કેમ કે એ ભણવા વિશે હતી, ચાલો આજે તમને એજ વાર્તા સંભળાવું.

શાળા માં હમણાં પરીક્ષા આવે છે કોમ્પ્યુટર ની, પ્રેક્ટિસ માટે આ ચિત્ર બનાવ્યું, કેવું લાગે છે બાળમિત્રો?
23/02/2024

શાળા માં હમણાં પરીક્ષા આવે છે કોમ્પ્યુટર ની, પ્રેક્ટિસ માટે આ ચિત્ર બનાવ્યું, કેવું લાગે છે બાળમિત્રો?

આજે શાળા માં સીતાજી બનવાનું હતું.જય શ્રી રામ ! #રામ  #સીતાજી
19/01/2024

આજે શાળા માં સીતાજી બનવાનું હતું.

જય શ્રી રામ !

#રામ #સીતાજી

10/12/2023

આવી ગંદકી મંદિર માં સારી લાગે?

09/12/2023

તમે ઊંટ નું નાનું બચ્ચું જોયું છે? ચાલો આજે કઈ નવું શીખીએ

ફ્લેટ માં રેહતા હોય તો પણ પક્ષીઓ માટે આવું કંઈ કરી શકાય.આજે અમારે ત્યાં પોપટ આવ્યા હતા, સવાર નો નાસ્તો કરવા. મારા ધ્યાન ...
27/11/2023

ફ્લેટ માં રેહતા હોય તો પણ પક્ષીઓ માટે આવું કંઈ કરી શકાય.

આજે અમારે ત્યાં પોપટ આવ્યા હતા, સવાર નો નાસ્તો કરવા. મારા ધ્યાન માં આવ્યું એટલે બારી પાસે થી પડદો હટાવી લીધો અને મકાઈ અને ચણ મૂક્યા.

(મકાઈ નો ડોડો શેમાં લટકાવ્યો ખબર છે? દિવાળી માં ફૂલજડી કરી હતી એનો સળિયો હતો, એવા ૩ સળિયા ભેગા કરી ને :) )

તમારું શું કહેવું છે આ બાબતે?

12/11/2023
આજે પપ્પાની ઓફિસ પર કમ્પ્યુટર શીખવા આવી
13/10/2023

આજે પપ્પાની ઓફિસ પર કમ્પ્યુટર શીખવા આવી

15/07/2023

ચાલો બાળમિત્રો આજે આપણે ચોટીલા ચામુંડા માતાજી ના દર્શન કરવા જઈએ.

જય માતાજી

જય જલારામ બાપા, ચોટીલા મંદિર ના દર્શને
30/06/2023

જય જલારામ બાપા, ચોટીલા મંદિર ના દર્શને

જય હો સારંગપુર વાળા દાદા ની .જય શ્રી રામ.
28/04/2023

જય હો સારંગપુર વાળા દાદા ની .

જય શ્રી રામ.

11/03/2023

સાચી શાંતિ ક્યાં મળે? #મંદિર

આજે શાળા માં Fun Fest હતો અને મે ત્યાં ખૂબ આનંદ કર્યો, તમે આવ્યા હતા કે?     #હરેકૃષ્ણ
05/03/2023

આજે શાળા માં Fun Fest હતો અને મે ત્યાં ખૂબ આનંદ કર્યો, તમે આવ્યા હતા કે?

#હરેકૃષ્ણ

26/02/2023

દોસ્તો આજ હું મારા મમ્મી પપ્પા અને મારા નાનકડા પરીવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલેકે લોખન્ડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ જોવા ગઈ હતી. મેં ત્યાં સરદાર સરોવર ડેમ પણ જોયો.મને તો ખુબજ મજા આવી નવું નવું જાણવાની અને નવું નવું જોવાની પણ.

શુ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો? જો તમે ગયા હોય તો તમારો અનુભવ મારી સાથે જરૂર થી શેર કરજો.

'sTallestStatue

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Priyanshi Sondagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Video Creators in Surat

Show All