Meet Hirpara

Meet Hirpara જય હિન્દ
વંદે માતરમ્

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા એવાં Jagdish Kathiriya ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ,ખુબ પ્રગતિ કરો અને લોકોની   ખ...
25/12/2024

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા એવાં Jagdish Kathiriya ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ,

ખુબ પ્રગતિ કરો અને લોકોની ખૂબ સારી સેવાઓ કરો તેવી પ્રભુ ને પ્રાર્થના.Happy birthday 🎂

ક્રિકેટરો ને તો બહુ ફેમસ કરો છો કોઈ દિવસ આવા ખેલાડી ને તો ફેમસ કરો          આ છે આપડા ભારત નો ડી ગુકેશ બિરાદર          જ...
19/12/2024

ક્રિકેટરો ને તો બહુ ફેમસ કરો છો કોઈ દિવસ આવા ખેલાડી ને તો ફેમસ કરો
આ છે આપડા ભારત નો ડી ગુકેશ બિરાદર
જે ચેન્નઈ નો રહવા વાળો છે ,તેનો જન્મ 2006 માં થયેલો ,તેને માત્ર 7 વર્ષ ની ઉમર થી જ ચેસ રમવા નું ચાલુ કરેલું અને આજે એ અઢાર વર્ષ ની ઉંમરે વિશ્વ નો ગ્રાન્ડ માસ્ટર ખેલાડી બની ગયો અને આપડા દેશ માટે ગોલ્ડ મેડલ પણ જીતી લાવ્યો ....
હમણાં સિંગાપુર માં વિશ્વ ચેસ ટુર્નામેન્ટ હતી એમાં એને ચાઈના ના ખેલાડી ને હરાવી ને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો અને ભારત ને સૌ પ્રથમ ગોલ્ડ મેડલ જીતવનાર ભારતીય બની ગયો ...
ચેસ નું નામ આવે તો વિશ્વનાથ આનદ નું નામ મગજ માં આવતું પણ હવે એક બીજું નામ પડ ડી ગુકેસ નું જોડાઈ ગયું છે ...
આપડા ભારત ના દરેક વ્યક્તિ ને ખબર પડવી જોઈએ એટલે એને શેયર કરો..

આમ આદમી પાર્ટી ના કુશળ, નિષ્ઠાવાન ,સંનિષ્ઠ મજબૂત કાર્યકર એવા મારા પરમ સ્નેહી મિત્ર શ્રી ધર્મેશભાઈ બલરને જન્મદિવસની ખુબ ખ...
18/12/2024

આમ આદમી પાર્ટી ના કુશળ, નિષ્ઠાવાન ,સંનિષ્ઠ મજબૂત કાર્યકર એવા મારા પરમ સ્નેહી મિત્ર શ્રી ધર્મેશભાઈ બલરને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ
Balar
Happy birthday 🥳

ગરીબોના મસીહા એવા ખજૂરભાઈએ પોતાની શીંગતેલની બ્રાન્ડ "અન્નપૂર્ણા" કરી લોન્ચ 😍👌 ખુબ ખુબ શુભેચ્છાઓ ખજૂરભાઈને...            ...
09/11/2024

ગરીબોના મસીહા એવા ખજૂરભાઈએ પોતાની શીંગતેલની બ્રાન્ડ "અન્નપૂર્ણા" કરી લોન્ચ 😍👌 ખુબ ખુબ શુભેચ્છાઓ ખજૂરભાઈને...







🙏🦁 rat

Happy Birthday Dost 🥳Adv Nikunj Mulani જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ🎂🎂🎂💐💐*માં ઉમા-ખોડલ આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે અને ખૂ...
06/11/2024

Happy Birthday Dost 🥳

Adv Nikunj Mulani જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ
🎂🎂🎂💐💐
*માં ઉમા-ખોડલ આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે અને ખૂબ પ્રગતિ કરો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.*

बुराई बड़ी हो या छोटी हमेशा विनाश का कारण बनती है |
05/11/2024

बुराई बड़ी हो या छोटी हमेशा विनाश का कारण बनती है |

બાપા સીતારામ 🙏🏻
25/10/2024

બાપા સીતારામ 🙏🏻

25/10/2024

આમ આદમી પાર્ટી સુરત ના કોર્પોરેટર Kundan Kothiya ને જન્મદિવસ ની શુભકામનાઓ.Haresh Kothiya Haresh Kothiya
25/09/2024

આમ આદમી પાર્ટી સુરત ના કોર્પોરેટર Kundan Kothiya ને જન્મદિવસ ની શુભકામનાઓ.

Haresh Kothiya Haresh Kothiya

આમ આદમી પાર્ટી સુરત વોર્ડ નં 14 પ્રમુખ સંનિષ્ઠ સાથી મિત્ર શ્રી યોગેશભાઈ વાઘેલાને Yogesh Vaghela Parjapati  જન્મદિવસની ખુ...
22/07/2024

આમ આદમી પાર્ટી સુરત વોર્ડ નં 14 પ્રમુખ સંનિષ્ઠ સાથી મિત્ર શ્રી યોગેશભાઈ વાઘેલાને Yogesh Vaghela Parjapati જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 🧁🎉

મિત્રોનો હંમેશા સાથ અને સહકાર આપનાર હંમેશા ખડે પગે રહેનાર એવા ભાઈ સમાન મિત્ર K.P. Pansuriya  ને જન્મદિવસની ઢેર સારી શુભક...
01/07/2024

મિત્રોનો હંમેશા સાથ અને સહકાર આપનાર હંમેશા ખડે પગે રહેનાર એવા ભાઈ સમાન મિત્ર K.P. Pansuriya ને જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ ભગવાન તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે અને જીવન સુખમય રીતે વીતે પ્રભુને પ્રાર્થના...

Happy Birthday Dost 🎂🥳

સંજયભાઇ સુહાગિયા Sanjay Suhagiya ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 🥳🧁
01/07/2024

સંજયભાઇ સુહાગિયા Sanjay Suhagiya ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 🥳🧁

આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખશ્રી મહેન્દ્ર ભાઈ નાવડીયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐🎉🎂Mahendra Navadiya
26/06/2024

આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખશ્રી મહેન્દ્ર ભાઈ નાવડીયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐🎉🎂

Mahendra Navadiya

આમ આદમી પાર્ટી સુરતના સોશીયલ મીડીયાના ધુરંધર યોધ્ધા અને પરમ મિત્ર એવા શ્રી સાગરભાઇ ઢોલરીયા ને જન્મદિવસની હાદિઁક શુભકામના...
16/06/2024

આમ આદમી પાર્ટી સુરતના સોશીયલ મીડીયાના ધુરંધર યોધ્ધા અને પરમ મિત્ર એવા શ્રી સાગરભાઇ ઢોલરીયા ને જન્મદિવસની હાદિઁક શુભકામનાઓ…🎂🎉
Sagar Dholariya Happy Birthday Dost.....

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Praful Rasadiya
01/06/2024

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Praful Rasadiya

આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા અને સુરત શહેર સોશિયલ મીડિયા પ્રમુખ એવા Sagar Moradiya  જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
25/05/2024

આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા અને સુરત શહેર સોશિયલ મીડિયા પ્રમુખ એવા Sagar Moradiya જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
💐💐💐💐💐💐💐

10/04/2024

“RTO अधिकारी पर IPC के तहत 307 का मुक़दमा दर्ज हो”
धारा 307 आज से 20 दिन पहले यह ड्राइवर भाई को बाड़मेर,राजस्थान के रहने वाले है इन्हें देवरी चेक़ पोस्ट पर RTO के गुंडो द्वारा किल लगे हुए के लकड़े से पीटा गया।
ज़ख़्म देखकर आप बेचैन हो जाएँगे आपकी रूह तक काँप जाएगी, जो RTO इस वारदात के दिन देवरी चेक पोस्ट पर कार्यरत था ऐसे RTO क़ो निलंबित किए जाने के साथ साथ हाफ़ मर्डर IPC धारा 307 के तहत मुक़दमा RTO पर दाखिल होना चाहिए क्या ?
अवैध पैसे लिए क्या RTO ने नहि..! नहि..!! नहि…!
सुन कर जो राहत मिली लगता है कही न कही पिछले 3 दिनो से चल रहा आमरण अनशन और संघर्ष व्यर्थ नहीं जा रहा है।
Day 3

े_लड़ेंगे

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Meet Hirpara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Meet Hirpara:

Videos

Share