ડેડીયાપાડાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે સંગઠન ચિન્હ બાબતે વિવાદ સર્જાયો
ગત 15 મી નવેમ્બર ના રોજ ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરી હતી જે બાબતે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ સંગઠનના ચિન્હ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને જે બાબતે કાયદેસરની નોટિસ પાઠવવાની વાત કરી છે.
શશીકાંત વસાવા
શુકલતીર્થના નદી પટમાં બે અલગ અલગ ડુબી જવાની ઘટનામાં નિર્દોષ લોકોના મોતના જવાબદાર રેતી માફિયા અને ભુમાફિયાઓ સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા તથા ભોગ બનનાર પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય કરવા બાબતે સાંસદ મનસુખ વસાવા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી.
*શશીકાંત વસાવા*
*રિપોર્ટર- ઝઘડિયા*
*મો.8320279514*
૧૫ મી બિરસા મુંડા જન્મજયંતી જનતાને શું સંદેશો પાઠવ્યો છોટુભાઈ વસાવાએ
બિરસા દાદાના બલિદાનનેે લઈ છોટુભાઈ વસાવા એ શું કહ્યું જુઓ આ અહેવાલ
ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના પૂર્વ ચેરમેન પરેશ વસાવા દ્વારા ચૈતર વસાવા નેત્રંગ ખાતે લોક ડાયરામાં ગાયિકા ઉર્વશી રાઠવા પર કરેલ રૂપિયાનો વરસાદ બાબતે પ્રતિક્રિયા આપતા શું કહ્યું
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે જો વધારે જ રૂપિયા હોય તો સમાજના યુવાનો ના ઉચ્ચ શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરવાની આપી સલાહ
ચૈતર વસાવા કઈ પાઠશાળામાં રાજનીતિ ભણીને આવ્યા છે ભારત આદિવાસી સંવિધાન સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી- બહાદુર વસાવા
નર્મદા નદીના પટમાં પર્યાવરણની મંજૂરી વિના બેફામ ચાલતી રેતીની લીઝો અને રેતી ખનન બાબતે છોટુભાઈ વસાવાએ શું આપી પ્રતિક્રિયા
નર્મદા નદીના તટે રેતી માફિયાઓ દ્વારા પર્યાવરણની (ec) મંજૂરી વગર ચાલતી રેતી ની લીઝો બાબતે છોટુભાઈ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી