ગીર સોમનાથમાં વરસાદનું આગમન
*ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ પર તંત્ર ની ઘોસ.
*જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અપીલ થી લોકોએ પણ ધાર્મિક દબાણો સ્વેચ્છાએ દૂર કર્યા*
*વેરાવળ તાલાલા ધોરીમાર્ગ ઉપર અંદાજિત 8000 ચો ફૂટની અનઅધિકૃત ધાર્મિક સરકારી જગ્યામાં થયેલ દબાણ દૂર કરાયા*
TV9 Gujarati Zee 24 Kalak Vimal Chudasama Mahendra Pithiya BJP Gir Somnath
વેરાવળ શહેર મા આવેલી શ્યામ હોટેલ મા પોલીસ ના દરોડા
હોટેલ અંદર રૂમ માંથી અને પાર્કિંગ માંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાયો
પોલીસે ઉના અને કોડીનાર ના બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા..
જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર સહિતના મહાનુભાવોએ શિવજીની વિધિવત પૂજા કરી અભિષેક કર્યો.
TV9 Gujarati Zee 24 Kalak Vimal Chudasama Bhagvanbhai Barad
વેરાવળમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર આકરા પાણીએનોટિસ બાદ પણ ગંભીરતા ના લેતા આસમીઓ સામે કડક કાર્યવાહી.
સુત્રાપાડા વેરાવળ રોડ પર લાટી ગામના પાટીયા નજીક અકસ્માત
બ્રેકિંગ ગીર સોમનાથ
ગીર સોમનાથ અને સાસણ ગીરની હોટલોમાં GST વિભાગના દરોડા..
GST વિભાગને 16.29 કરોડથી વધુ રકમના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા..
વેરાવળ ના ભાલપરા ગામના સેવા ભાવી યુવાને પાણીની અસત સમયે વિનામૂલ્યે પાણી આપવા કરી તાકીદ વેરાવળ શહેર તેમજ આસપાસના ગામોને મીના મૂલ્ય પાણી પૂરું પાડવા નગરપાલિકા,કલેકટર,પાણી પુરવઠા સહિતને લેખિતમાં જણાવ્યું
બ્રેકિંગ : ગીર સોમનાથ
વેરાવળ માં ગેરકાયદે ચાલતી શાળા પર શિક્ષણ વિભાગ ની ઘોસ...
શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાળાને સીલ માર્યું...
પ્રભાસ પાટણ ના ગુલાબ નગર માં કાર્યવાહી...
સનરાઈઝ પ્રાથમિક શાળા નામની શાળા ને લગાવ્યું સીલ...
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હડિયા સહિત ની ટિમ દ્વારા કાર્યવાહી...
શિક્ષણ વિભાગ ની ટિમ પહોંચી ત્યારે શિક્ષણ કાર્ય ચાલુ હતું...
શાળા માં 250 થી વધુ બાળકો ને સરકારી શાળા માં પ્રવેશ માટે કાર્યવાહી...
સુત્રાપાડા કોડીનાર રોડ પર અકસ્માત ગામ લોકોએ રોડ કર્યા સક્કા જામ
રાજકોટ અગ્નિકાંડમાં વેરાવળના દંપતી નો મૃતદેહ પરિવારને સોંપાતા પરિવારજનો શોકમાં...
દર ઉનાળે ગીર સોમનાથના અનેક ગામોમાં સર્જાય છે પાણીની પારાયણ હાલ પૂરતી તો તંત્રએ ગામ લોકોને પાણી મળી રહે તે માટે ટેન્કર શરૂ કર્યા છે પરંતુ ગામ લોકોનું કહેવું છે કે આનો કાયમી ઉકેલ ક્યારે આવશે
Bhagvanbhai Barad
ગીર સોમનાથમાં સરકારી અનાજ ભરેલ ટ્રક ઝડપાયો ટ્રકમાંથી મળી આવ્યો મોટા પ્રમાણમાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો Collector Gir Somnath