24/12/2023
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત
બગોદરા તારાપુર ને જોડતો નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો ફુલ સ્પીડના કારણે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો એક વ્યક્તિનું મોત અને સાત ઘાયલ એવી માહિતી સૂત્રોના હવાલે થી મળેલ છે બ્યુરો ચીફ રિપોર્ટર હનીફ મનસુરી
https://shuru.page.link/mRdhE5AJm8f75Zqu5