Rajkot Mirror News

Rajkot Mirror News Associated in providing the latest, most authentic and fearless News of Gujarat State especially Rajk
(15)

દાહોદ પંચમહાલમાં ચોરી કરનારી આખી ટોળકી ઝડપાઈ છે. દાહોદ પંચમહાલમાં 13 ઘરફોડ ચોરી કરનારી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી છે અને ...
23/11/2024

દાહોદ પંચમહાલમાં ચોરી કરનારી આખી ટોળકી ઝડપાઈ છે. દાહોદ પંચમહાલમાં 13 ઘરફોડ ચોરી કરનારી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી છે અને ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ LCBએ ટોળકી પાસેથી દાગીના અને રોકડ મળીને રૂપિયા 7.03 લાખ જપ્ત કર્યા છે.


સી આર પાટીલે પોતાના પ્રમુખ પદના લઈ કેટલીક મહત્વની વાત કરી. તેમણે કહ્યું કે મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે. “મેં...
23/11/2024

સી આર પાટીલે પોતાના પ્રમુખ પદના લઈ કેટલીક મહત્વની વાત કરી. તેમણે કહ્યું કે મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે. “મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોપો”. “મને સંકેત મળ્યો કે બે દિવસ માં સંગઠન બાબતે જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું ”

PM મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું- એક થઈને આપણે વધુ ઊંચાઈ મેળ...
23/11/2024

PM મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું- એક થઈને આપણે વધુ ઊંચાઈ મેળવીશું! NDA ને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ પ્રેમ અને હૂંફ અનન્ય છે. હું લોકોને ખાતરી આપું છું કે અમારું જોડાણ મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતુ રહેશે.

23/11/2024

Aadhar Card - Aadhar Card કરતા લોકો હવે કંટાળ્યા ત્યાં તો ફરી એક નવું ઉડતું આવ્યું છે.. E-KYC!!

શું આપના માટે આપની વાતના આ મુદ્દાથી તમે સહમત છો?

23/11/2024


વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે બનેલા બહુચર્ચિત અગોરા સિટી સેન્ટર મોલ નાણાંકીય ભીંસમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે....
23/11/2024

વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે બનેલા બહુચર્ચિત અગોરા સિટી સેન્ટર મોલ નાણાંકીય ભીંસમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના બાકી રૂ. 711 કરોડનું લેણું બાકી હોવાથી રિકવરી માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આ મોલની ઇ-ઓક્શન દ્વારા હરાજી કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મોલ બનવાનું શરુ થયું ત્યારથી જ તે વિવાદમાં રહ્યો છે. અને હવે એક રીતે મોલ નાદાર જાહેર થયો છે. અગોરા સિટી સેન્ટરની આ ખબરના પગલે રોકાણકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી હતી. વડોદરા ક...
23/11/2024

સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં તમામ આરોપીઓને ગણતરીના સમયમાં દબોચી લીધી હતા. કુલ આરોપીઓ પૈકી ગેંગ રેપની ઘટના પહેલા જ સ્થળ પરથી જતા રહેલા બે આરોપીઓ દ્વારા તાજેતરમાં વડોદરાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જેને કોર્ટે નામંજુર કરી છે. અગાઉ પોલીસ દ્વારા આરોપીઓની જામીન અરજી મંજુર નહીં કરવા માટે અરજી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હોવાનું કોર્ટ સુત્રો જણાવી રહ્યા છે.

23/11/2024

23/11/2024

Ekoching બન્યું CAT,IPMAT,CUET,CLAT,CMAT એક્ઝામના પ્લેસમેન્ટનો આધાર

રાજકોટ એજ્યુકેશનનું હબ બન્યું છે.વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવા ઇકોચીન ઇન્સ્ટિટ્યૂટનો રાજકોટમાં શુભારંભ થયો છે.CAT, IPMAT,CUET,CLAT એક્ઝામની વિદ્યાર્થીઓને ઇકોચીંગ ઇન્સ્ટિટયૂટમાં સર્વોત્તમ તૈયારીઓ કરાવવામાં આવી રહી છે.રાજકોટમાં ઘર આંગણે વિદ્યાર્થીઓને આ તમામ પરીક્ષામાં સચોટ માર્ગદર્શન પૂરું પાડવા તેમજ ફોર્મ ભરવાથી લઇ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ કરાવવા સુધીની ઇકોચિંગ સંસ્થાના સેન્ટર હેડ અને ફેકલ્ટી વિદ્યાર્થીની સફરમાં સાથે રહેશે.ઇકોચીંગ ઇન્સ્ટિટયૂટની વિશેષતાઓ અને વિદ્યાર્થીઓલક્ષી કાર્યો જાણીએ રાજકોટના સેન્ટર હેડ વરૂણ સાંગાણી

23/11/2024

23/11/2024

Tharad: વાવ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં કાર્યકરો દ્વારા ઉજવણી

#2024

23/11/2024

Rajkotના રાજમાર્ગો પર વૈશ્વિક રામકથા પ્રારંભે ભવ્ય પોથીયાત્રા નીકળી

23/11/2024

23/11/2024

🚨 We’re Hiring - Sr. HR Executive📌 Open Positions : 1💼 Experience Required : Minimum 3 years in HR or a similar role💰 Sa...
23/11/2024

🚨 We’re Hiring - Sr. HR Executive

📌 Open Positions : 1
💼 Experience Required : Minimum 3 years in HR or a similar role
💰 Salary Offered : ₹25,000/month
👩 Eligibility : Female candidates preferred

✨ If you’re an HR professional with strong communication, people management skills, and a passion for building great teams, we want to hear from you!

➡️Apply now and grow your career with us! 🚀
📞 +91 74860 20827 | 📍Job Location: 150ft Road, Nr. Balaji Hall, Rajkot

મહિને માત્ર 2500 થી 5000ની SIP કરો 20% થી પણ વધારે રિટર્ન🥇50 લાખનો કુદરતી મૃત્યુ🥈45 લાખનો અકસ્માત વીમો 🥉45 લાખનું કાયમી ...
23/11/2024

મહિને માત્ર 2500 થી 5000ની SIP કરો 20% થી પણ વધારે રિટર્ન

🥇50 લાખનો કુદરતી મૃત્યુ
🥈45 લાખનો અકસ્માત વીમો
🥉45 લાખનું કાયમી અપંગતાનું કવર

ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ💯%

બાળકનાં શિક્ષણનું પ્લાનિંગ🤔
બાળકનાં મેરેજનું પ્લાનિંગ🤔
પ્રોટેકશન કવચ પેન્શન પ્લાનિંગ🤔
ગેરંટેડ બચત યોજના🤔

ટાટાનો ભારતમાં નંબર-૧ ટર્મ પ્લાન (TATA ટ્રસ્ટેડ )
⭐⭐⭐⭐⭐

23/11/2024

Rajkot નાગરિક Bankના ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકે પદભાર સંભાળ્યો

રાજકોટ નાગરિક બેંકના ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકની વરણી
વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલની વરણી
નવી બોડી પૂર્વજો દ્વારા કેડી કંડારેલી છે તેના પર આગળ વધશે
બેંકના વિકાસ અને પ્રગતિ પાછળ કાર્યરત રહેશે
સભાસદો અને થાપણદારોનો વિશ્વાસ ટકાવી રાખવા સમર્થ રહેશું : ચેરમેન

Address


Alerts

Be the first to know and let us send you an email when Rajkot Mirror News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajkot Mirror News:

Videos

Share