EAT & DRIVE

EAT & DRIVE We bring new food recipe & review of food from different restaurants as well as from street food. Kindly like our page to stay updated.
(1)

03/02/2025

વઘારેલી રોટલી કાઠિયાવાડી સ્ટાઇલ માં

01/02/2025

અમૃતસર નો સૌથી જૂનો અને ફેમસ ધાબો એટલે કે કેસર દા ધાબા ત્યાંની થાળી ખુબજ પ્રખ્યાત છે Kesar Da Dhaba
Address - Kesar Da Dhaba
Chowk Passian, Gali Rajpura, Near Telephone Exchange,
Amritsar,Punjab

31/01/2025

સુરેન્દ્રનગર માં નાયલોન ગાંઠિયા અને કઢી પીવા માટે બેસ્ટ જગ્યા | Surendranagar Food
Address - Vardhman Sweets
Near Old S.P. Highschool,80 Ft Road,Surendranagar

30/01/2025

આંગળા ચાટતા રહી જશો જો આ રીતે ભાવનગરની ફેમસ દાળ પૂરી શાક બનાવશો તો | Dal Puri Recipe

30/01/2025

250₹ માં 7 પ્રકારના પિઝા ટોટલ 70 થી વધુ આઈટમ અને સિઝલર મોમોઝ તો ખરાજ

29/01/2025

સુરેન્દ્રનગર માં રાત્રે આ જગ્યા એ ગાંઠિયા ને ભજીયા જમવા માટે લોકો ના ટોળે ટોળા વળીયા હોય છે
Address - Shree Ram Gathiya House
Near Handloom Chowk & Anghatnath Mahadev Mandir,
Tower Road,Surendranagar

28/01/2025

કેળા ના પાન ઉપર પીરસાતી આંધ્રથાળી અને ઓથેન્ટિક સાઉથ ઈન્ડયન ફૂડ માટે બેસ્ટ જગ્યા
Address - Vadakkam - The South Kitchen
1st Floor,Mangal Bhavan Appartment,Nirmala Road,Rajkot
M.98253 15315

25/01/2025

100 જણા હોય કે 1000 હોય પ્રસંગ માં જમાવટ લાવી દયે એવું જમાડે | Subham caterers
Address - Subham Caterers
Opp.Kedar No Gate,Near Nanda Hall,Kothariya Main Road,Rajkot
M.97378 30157,96381 38257

24/01/2025

સવારે 7 થી રાત ના 12 સુધી ચા ગાંઠિયા થી લઇ ને પંજાબી,ગુજરાતી,ચાઈનીઝ,ઢોસા જે માંગો તે મળી જાય
Address -Bombay Restaurant & Party Plot
Opp.Parin Furniture,Before Kothariya Solvent Fatak,
Gondal Highway,Rajkot
M.81601 04230,79840 07946

21/01/2025

અમૃતસર ના ફેમસ ન્યુટ્રી કુલચા જે સોયાબીનની વડી સાથે ખાવામાં આવે છે અને આ ટેસ્ટ બીજે ક્યાંય નહિ મળે
Address - Ashok Kumar Nutri Kulche
Near Brother’s Dhaba,Opp.Raymond Showroom,
Katra Jaimal Singh,Amritsar,Punjab

20/01/2025

સોફ્ટવેર એન્જિનિયરએ લોકોને સારું ને શુદ્ધ ઘી ખવડાવવા માટે ગૌશાળા શરૂ કરી | Nyal Gir Gaushala
Address - Nyal Gir Gaushala
Pachhegam,Gariyadhar
M.87800 46848
Website - www.nyalnaturals.com

18/01/2025

ફાફડા અને વણેલા ગાંઠિયા ખાવા માટે ટોકન લઇને વારો આવે એ પણ સ્પેશ્યિલ ફરસાણ ના ફૂડમોલ માં
Address - New Kailash Farshan & Sweet Mart
Near Payal Medical,Opp.JK Designer Studio,Amin Marg,Rajkot
M.90161 00004

17/01/2025

વરદાન સ્વરૂપ કોઈ પણ આડઅસર વિના આ દવા કમર,ગોઠણ કે ફરતો વા ના દુખાવા માં મદદરૂપ થાય છે
Address - Amrut Medical Agency
1st Floor,Kamdhenu Complex,Subhash Road,
Opp.Reliance Petrol Pump,Moti Tanki Chowk,Rajkot
M.98795 40793

11/01/2025

માસી ના રસાવાળા ખમણ | Famous Stree Food Surat | Rasawala Khaman Surat
Address - Shree Sairam Rasawala Khaman
Beside Neelam Petrol Pump,Near Shyam Marble,Katargam,Surat

10/01/2025

પૂરા ગુજરાતમાં આ એકજ જગ્યા છે જ્યાં 30 પ્રકારના શાકભાજી ઉમેરી ને આ શાક નો રાજા બનાવવામાં આવે છે
Address - Ganesh Ghuto
Opp.The Garden City,Shilpan Tower,Sadhu Vaswani Road,Rajkot
M.96878 59798

09/01/2025

રાજકોટ માં ચુલ્હા પર બનતી કાઠિયાવાડી રસોઈ જેમા કોઈ પણ કલર કે ગરમ મસાલો નાખ્યા વિના દેશી મોજ કરાવે છે
Address - Kathiyawadi Chulo
Near Sanman Party Plot,2nd 150 ft Ring Road,
Katariya Chokdi,Rajkot
M.96649 48644,81413 07358

06/01/2025

અમૃતસર ના પ્રખ્યાત છોલે કુલ્ચા જ્યાં દિલજીત દોષંજ પણ સ્વાદ માણી ચુક્યા છે | Arshi Kulcha Amritsar
Address - Arshi Kulcha Corner
Near Ghee Mandi Chowk,Niwi Gali,Katra Ahluwalia,Amritsar,Punjab

03/01/2025

સ્ટ્રીટ ફૂડ,100 થી વધુ મીઠાઈ અને પંજાબી,મેક્સિકન,ચાઈનીઝ આ બધુજ રાજકોટ ના એક માત્ર ગ્વાલિયા મા
Address - Gwalia
Saptapadi Party Plot,Mota Mava,Kalawad Road,Rajkot
M.90333 30944,63555 56355

Address

Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when EAT & DRIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category