Save the g & g news

Save the g & g news Media/News Company
(1)

https://amzn.in/d/3MTECVQ તમારા શરીરમાંથી ઝેર મુક્ત કરો ઝેર મુકતો શરીર એટલે નિરોગી તમે કોઈપણ હઠીલા રોગથી પરેશાન છો તો એક...
14/01/2025

https://amzn.in/d/3MTECVQ
તમારા શરીરમાંથી ઝેર મુક્ત કરો ઝેર મુકતો શરીર એટલે નિરોગી તમે કોઈપણ હઠીલા રોગથી પરેશાન છો તો એક વખત અજમાવી જુઓ ઘર બેઠા ઓનલાઈન મગાવો

Detoxifies the body naturally, Supports liver and kidney health, Aids in weight management, Improves digestion, and Promotes healthy bowel movements and relieves constipation.

24/12/2024

રાજકોટ સંદેશ સાંધ્ય દૈનિકમાં આપના બિઝનેસ ની જાહેરાત માટે સંપર્ક આજે જ કરો
77 77 95 53 76

*આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન અને દર્શન યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક મોટા રાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન કરેલ છે ...
16/12/2024

*આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન અને દર્શન યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક મોટા રાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન કરેલ છે .*

*યોગ નિસર્ગોપચાર સંભાષા ૨૦૨૪*

*વિષય* : સ્વયં તેમજ સમાજ માટે યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા.

જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર તેમજ વિશેષ સહયોગ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ દિલ્હી,લકુલીશ યોગ યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, તેમજ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી નો સહયોગ રહેશે.

ઉપરોક્ત કોન્ફરન્સ માં, પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ યોગ અને નેચરોપેથીના વિવિધ પાસાઓ પર તેમના મંતવ્યો અને અનુભવો શેર કરશે.

સાથોસાથ ૫૦ જેટલા યોગ અને નિસર્ગોપચારના શોધપત્રો તથા તેટલા જ પોસ્ટર પ્રેઝન્ટ થશે.

*તારીખ* :21 તેમજ 22 ડિસેમ્બર 2024 ,શનિવાર તેમજ રવિવાર બે દિવસ તેમજ *સ્થળ* : દર્શન યુનિવર્સિટી, મોરબી રાજકોટ રોડ, રાજકોટ.

*કોન્ફરન્સના ઉદ્દેશ્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે:*
યોગાભ્યાસીઓ, પ્રશિક્ષકો અને ઉત્સાહીઓને તેમના જ્ઞાન અને કૌશલ્યોને વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું.

વૈજ્ઞાનિક અભ્યાસો અને નવી યોગ તકનીકો સહિત યોગના ક્ષેત્રમાં નવીનતમ સંશોધન અને નવીનતાઓનું પ્રદર્શન.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર ભાર મૂકવો.

પ્રતિભાગીઓમાં સમુદાય અને સમર્થનની ભાવના ઉભી કરવી અને યોગ વ્યાવસાયિકો માટે સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણને પ્રોત્સાહન આપવું.

પ્રતિષ્ઠિત યોગ શિક્ષકો અને ગુરુઓને દર્શાવીને, યોગની તેમની સમજણ અને અભ્યાસને વધુ ઊંડો બનાવીને ઉપસ્થિતોને પ્રેરણા અને પ્રોત્સાહિત કરશે.

ઉપરોક્ત કાર્યક્રમ ના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેમાં પ્રતિભાગીઓને મળશે:

(1)અલ્પાહાર સાથે ભોજન વ્યવસ્થા.
(2)ઉપયોગી તેમજ કિંમતી કાર્યક્રમ ની કીટ / ગિફ્ટ.
(3) દર્શન યુનિવર્સિટી, આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી, લકુલીશ યોગ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા એક નેશનલ કોન્ફરન્સ નું સર્ટિફિકેટ.
(4)રાજકોટ થી સ્થળ સુધી ની આવવા જવા ની બસ ની વ્યવસ્થા.
(5)આખા દેશ ના પ્રખ્યાત વક્તા(યોગ નિસર્ગોપચાર તજજ્ઞો) દ્વારા સાચું જ્ઞાન.


*રજીસ્ટ્રેશન લિંક*
https://conference.darshan.ac.in

આ કાર્યક્રમ માં જોડાવવા તેમજ વધુ માહિતી માટે તમે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો.
વિજયભાઈ શેઠ:
8160760215
ડૉ ગૌરાંગ વ્યાસ
9426385864

Darshan University and International Naturopathy Organization (INO) jointly organize two days 2nd National Conference on Yoga & Nisargopachara on Date 21 & 22, December, 2024 with Title YOGA NISARGOPACHARA SAMBHASHA – 2024 with theme of Relevance of Yoga & Nisargopachara for Self & Society. The co...

11/12/2024

પ્રોફાઈલ

એરે પ્લેજીયા ચેતાતંત્ર
11/12/2024

એરે પ્લેજીયા ચેતાતંત્ર

રામકથા મોરારીબાપુ
25/11/2024

રામકથા મોરારીબાપુ

જોબ વર્ક
18/11/2024

જોબ વર્ક

સર્વ રોગ નિદાન કેમ
13/11/2024

સર્વ રોગ નિદાન કેમ

05/11/2024

5,303 Followers, 1,853 Following, 336 Posts

04/11/2024

ગોળ મટોળ પેટમાં જબરજસ્ત રીઝલ્ટ 77 77 95 53 76 આ વીડિયોને વધુમાં વધુ શેર કરો કદાચ કોઈને કામ આવી જાય

31/10/2024

ખાતા ખાતા અને સુતા સુતા વજન ઘટાડો 7777 95 53 76

અમારું પેજ રાજકોટ સંદેશ દૈનિક લાઈક શેર અને ફોલો કરો
31/10/2024

અમારું પેજ રાજકોટ સંદેશ દૈનિક લાઈક શેર અને ફોલો કરો

31/10/2024

નાની ઉંમરમાં સફેદ વાળ થવા 7777 95 53 76

22/10/2024

રાજકોટ સંદેશ
સાંધ્ય દૈનિક પત્રકારોની
નિમણૂક કરવાની છે
77 77 95 53 75

Address

Kothariya
Rajkot
360022

Website

Alerts

Be the first to know and let us send you an email when Save the g & g news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Save the g & g news:

Videos

Share