N.K Gujju

N.K Gujju We are here to Entertain you

03/04/2023

Hi

શાપર માં સરકારી ખરાબાની જમીનમાં તંત્ર દ્વારા બુલડોઝર ફર્યુ

કોટડા સાંગાણી તાલુકા નું શાપર ઇન્ડસ્ટ્રીમાં, રેસીડેન્ટ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

આજરોજ કોટડા સાંગાણી તાલુકાના શાપર માં ગંગા ઇન્ડસ્ટ્રીઝ વાળી શેરીમાં વિમલ બેરિંગની સામે capatin mecast ઇન્ડસ્ટ્રીઝ ની દિવાલ અને રેસીડન્ટ ઉપર આજરોજ કોટડા સાંગાણી તાલુકાના મામલતદાર શાપર વેરાવળ ના 2 પી.એસ.આઇ, 40 સ્ટાફની પોલીસ ટીમ સાથે રાખી ડિમોલેશનની કામગીરી યોજાઈ હતી

આશરે 10,000 ચોરસ મીટરથી પણ વધારે દબાણ દૂર કરી અને અંદાજિત જમીનની કિંમત 12 કરોડ જેવી ગણાય છે વઘુ માં કોટડા સાંગાણી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારના સમયમાં જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કે રેસીડેન્ટ જગ્યાએ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે

30/03/2023

5 करोड़ रूपए से अधिक रूपयों का साइबर फ्रॉड
.............. और वो भी बड़ी बड़ी कंपनियों के नाम पर

कंपनियों नाम

KFC, McDonald's, Domino's Pizza, MG, KIA, APOLLO TYRES, JK TYRE, INDIAN OIL PETROL, BAJAJ FINSERV, JOCKEY...............

29/03/2023

Please Help This Woman
બેટી બચાવો બેટી પઢાવો

20/03/2023

CM Yogi Adityanath

सीएम योगी आदित्यनाथ सरकारी कर्मचारी को कड़क कार्यवाही और तत्काल सूचना पर पालन करे

नेशनल हाईवे पर कोई भी गाड़ी खड़ी नहीं रखने का और किसी को भी स्टंट करने का इजाजत नहीं है इसके ऊपर तत्काल कार्यवाही करें

19/03/2023

એવો રસીયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી

Uttar Gujarat Vidhyut Company (UGVCL) (GEB) નાં સનિષ્ઠ કર્મયોગી દ્વારા લોકો ને લાઈટ બિલ ભરવાની કાવ્યમય અપીલ....🤓🤓🤓

18/03/2023

गली नंबर 2, मास्टर ब्लॉक, शकरपुर, दिल्ली -92। आकाश जैन के दुकान से 4 छोटे बचे 2 दरवाजे से 65000 रुपए चोरी करके ले गए

Gali No. 2, Master Block, Shakarpur, Delhi -92. Aakash jain ke dukan se 4 chhote bache 2 daraj se Rs 65000 chori karke le gaye,.

ગલી નંબર 2, માસ્ટર બ્લોક, શકરપુર, દિલ્હી-92. આકાશ જૈન કે દુકન સે 4 છોટે બચે 2 દરાજ સે રૂ 65000 ચોરી કરકે લે ગયે,.

Address

SHAPAR VERAVAL
Rajkot
360024

Alerts

Be the first to know and let us send you an email when N.K Gujju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other TV Channels in Rajkot

Show All