14/03/2022
શું તમે જાણો છો નામાંકીત કંપની ના હેર ઓઇલ પણ ૧૦૦% શુદ્ધ નથી હોતા, પડતર ને નીચી લાવવા માટે કોઈ ને કોઈ પ્રકાર ની ભેળસેળ તથા હાનિકારક કેમિકલ નો ઉપયોગ થતો હોય છે જે તમે ઇન્ગ્રેડીએન્ટ્સ ના લિસ્ટ માં પણ જોઈ શકો છો.
ગણેશ ગૃહ ઉદ્યોગ લાવે છે *તલ ના તેલ માંથી બનેલ સ્વપ્નકેશા ગોલ્ડ હેર ઓઈલ* જે અનેક આયુર્વેદિક ઔષધિઓ થી સજ્જ છે અને જેનો ઉપયોગ છે તમારા વાળ ની તમામ સમસ્યા નું એક માત્ર સમાધાન.
*૧૦ વર્ષનો અનુભવ* અને લગભગ *૧૦૦% ગ્રાહક જાળવણી* અમને ૧૦૦% મની બેક ગેરેંટી આપવા માટે સક્ષમ બનાવે છે. જો તમે ઉપયોગના ૧૫ દિવસ પછી પરિણામ થી સંતુષ્ટ ન હોવ તો અમે અડધી વપરાયેલી બોટલ સામે *સંપૂર્ણ રિફંડ આપીશું* .
*વિશેષતાઓ*
• શુદ્ધ તલ ના તેલ માંથી બનાવેલ
• ૧૦૦% આયુર્વેદિક
• કોઈ પણ જાત ના કેમિકલ થી મુક્ત
• બ્રામ્હી, વાળો, ભૃંગરાજ, જટામાંસી, કપૂર કાચલી, જાયફળ જેવી આયુર્વેદિક ઔષધિઓ થી સજ્જ
*ફાયદાઓ*
• ખરતાં વાળ અટકાવે
• વાળ ની લંબાઈ માં ૧૫ દિવસ માં વધારો દેખાઈ
• અનિંદ્રા ની સમસ્યા માં ઉપયોગી
• ડેન્ડ્રફ દૂર કરે
• જૂનો માથા નો દુખાવો દૂર કરે
• વાળ ને નરમ અને ચળકતા બનાવે
*મુખ્ય ઘટકો ના ફાયદા -*
• *બ્રામ્હી* : વાળના એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે જેનાથી તેઓ લાંબા, જાડા, ચમકદાર અને વિશાળ બને છે.
• *ભૃંગરાજ* : ડેન્ડ્રફની સારવાર કરે છે, વાળને અકાળે સફેદ થતા અટકાવે છે, વાળ ખરતા અટકાવે છે, ફ્રિઝ સામે લડે છે
• *વાળો* : વાળના ફોલિકલ્સને ફરીથી બનાવવામાં મદદ કરે છે, ક્ષતિગ્રસ્ત વાળને સાજા કરે છે
• *કપૂરકાચલી* : વાળને કંડીશન કરે છે, તેમાં બળતરા વિરોધી, એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે
• *જટામાસી* : એન્ટી-ઓક્સિડન્ટ્સ ધરાવે છે, મગજને શાંત કરવામાં મદદ કરે છે અને ચિંતા અને અનિંદ્રા ને નિયંત્રિત કરે છે
હોલસેલ માટે સંપર્ક કરો
સંપર્ક કરો - 9737399973 (ગણેશ ગૃહ ઉદ્યોગ, રાજકોટ)
રિટેલ ઓનલાઇન ખરીદવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો
*એમેઝોન*
https://www.amazon.in/gp/product/B09Q25WG53/ref=cx_skuctr_share?smid=A3750TJDCNZIQY
*ફ્લિપકાર્ટ*
https://dl.flipkart.com/dl/product/p/itme?pid=HOLG6FW8CXYUTSZA&lid=LSTHOLG6FW8CXYUTSZAOTLCRI