Ashapura studio kadachh

Ashapura studio kadachh gujrati bhajan songs maniyaro raa Ashapura studio kadachh

Cinematic Wedding highlight
22/07/2023

Cinematic Wedding highlight

Presenting beautiful Kharva Gujarati Wedding Cinematic Highlight of very beautiful couple bharti & ranjit Film by: ashapura studio kadachh mo.9737254975Thank...

Wedding Highlights
12/07/2023

Wedding Highlights

Presenting beautiful Kharva Gujarati Wedding Cinematic Highlight of very beautiful couple Bhumi & Rohit.Film by: ashapura studio kadachh mo.9737254975Thank y...

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ રાજપરા થી લાઈવ પ્રસારણ દિવસ 4આશાપુરા સ્ટુડિયો કડછAnirudhh V. Jadeja9737254975
17/04/2023

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ રાજપરા થી લાઈવ પ્રસારણ દિવસ 4
આશાપુરા સ્ટુડિયો કડછ
Anirudhh V. Jadeja
9737254975

STUDIO KADACHH L I K E S H R E & S U B S C R I B E ...

08/07/2021

vachara dada _ temple kadachh ghed _ vachhra munja madi jaya veera bhajn

18/06/2021

Sire se Lobadi Charan Chu gadh Junala Ni nagbai Chu 2021

16/06/2021

Kathiyawadi Bhasha ni mojj __ Hitesh Antala

07/05/2021

girl traditional raas garbamaher raas garbaGirls In Maher Traditional Dress, Rass Garbaashapura studio kadachhThank's For Visiting My Ch...

23/03/2021

Mulu Barot Dhal Talwar Ras Ranabhai Cida Group Porbandar Chayaashapura studio kadachhOFFICIAL CHANNEL- Do subscribe our channel to watch & listen all Gujarat...

26/09/2020

ફૂલ કોમેડી ¦ Hitesh antala 2020 ¦ Ghanshyam lakhani ¦ New Jokes ¦ Full Comedy

25/09/2020
13/09/2020

ો_મહારાણા_પ્રતાપજી

વિયેટનામ એ વિશ્વનો નાનો દેશ છે.
જેણે અમેરિકા જેવા મોટા દેશને જુકાવી દીધો હતો.
લગભગ વીસ વર્ષ ચાલેલા યુદ્ધમાં અમેરિકા પરાજિત થયું.
અમેરિકા પર ના વિજય પછી વિયેટનામના વડા(રાષ્ટ્રીય અધ્યક્ષ) ને એક પત્રકાર દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો ...

તે સ્પષ્ટ છે કે સવાલ એ થશે કે તમે યુદ્ધ કેવી રીતે જીત્યું અથવા અમેરિકા ને કેવી રીતે ઝુકાવ્યું? ... ???

પરંતુ તમને આ સવાલનો જવાબ સાંભળીને આશ્ચર્ય થશે અને તમારી છાતી પણ ગર્વથી ભરાઈ જશે.
આપેલ જવાબ વાંચો ...

બધા દેશોના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને હરાવવા માટે મેં એક મહાન અને શ્રેષ્ઠ ભારતીય રાજાનું પાત્ર વાંચ્યું.
અને તે જીવનચરિત્રમાંથી પ્રેરણા અને યુધ્ધ નીતિ ની યુક્તિઓનો ઉપયોગ કરીને, અમે સરળતાથી જીતી લીધું ...

પત્રકારે આગળ પૂછ્યું…
"તે મહાન રાજા કોણ હતા ???"

વિયેટનામના વડાએ ઊભા થઈ ને જવાબ માટે ની પ્રતિક્રિયા આપી ...
"તેઓ ભારતના રાજસ્થાનના મેવાડના મહારાજા #મહારાણા_પ્રતાપસિંહ હતા ..."

મહારાણા પ્રતાપનું નામ લેતી વખતે, તેની આંખોમાં શૌર્યની ચમક જોવા મળતી હતી.

તેમણે આગળ કહ્યું ...
"જો અમારા દેશમાં આવા રાજાનો જન્મ થયો હોત, તો અમે આખા વિશ્વ પર શાસન કર્યું હોત." કેટલાક વર્ષો પછી જ્યારે તે વડા નું મૃત્યુ થયું, ત્યારે જાણો કે તેમણે તેમની સમાધિ પર શું લખાયું છે?? ...

"આ મહારાણા પ્રતાપના શિષ્યની સમાધિ છે ..."

બાદમાં વિયેટનામના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે ગયા.
પૂર્વનિર્ધારિત કાર્ય મુજબ, તેમને પહેલા લાલ કિલ્લો અને બાદમાં ગાંધીજીની સમાધિ બતાવવામાં આવી ...

આ બધું બતાવીને તેણે પૂછ્યું
"મેવાડ ના મહારાજા મહારાણા પ્રતાપ ની સમાધિ ક્યાં છે ???"

ત્યારે ભારત સરકારના અધિકારીઓ આશ્ચર્યચકિત થયા અને તેઓએ ત્યાં ઉદયપુરનો ઉલ્લેખ કર્યો ...
વિયેટનામના વિદેશ પ્રધાન ઉદયપુર ગયા,
ત્યાં તેમણે મહારાણા પ્રતાપની સમાધિ જોઇ…
સમાધિ જોયા ને દર્શન કર્યા પછી, તેમણે સમાધી નજીક માટી ઉપાડી અને તેની થેલીમાં ભરી દીધી, જેના પર પત્રકારે માટી રાખવાનું કારણ પૂછ્યું ...

તે વિદેશ પ્રધાને જણાવ્યું હતું
"આ માટી શૂરવીરો ની છે,
આ માટી માં એક મહાન રાજાનો જન્મ થયો હતો
હું આ માટીને મારા દેશની ધરતીમાં ઉમેરીશ…

જેથી મારા દેશમાં પણ આવા જ વીર નો જન્મ થાય .
મારા આ રાજાને ખાલી ભારતનો ગર્વ ન હોવો જોઇએ પરંતુ આખી દુનિયા ને ગર્વ હોવો જોઈએ "

07/09/2020

Maniyaro_Raas_Talwar_dav_મહેર_મનિયારા(1080p)

આપણને ઘણાને અનુભવ થયો હશે, નોન સૌરાષ્ટ્રના લોકો મોટેભાગે એવો જ પ્રશ્ન કરે કે ,"આ મહેર કે મેર એટલે તમે કઈ જ્ઞાતિ ?" જો કે...
01/09/2020

આપણને ઘણાને અનુભવ થયો હશે, નોન સૌરાષ્ટ્રના લોકો મોટેભાગે એવો જ પ્રશ્ન કરે કે ,

"આ મહેર કે મેર એટલે તમે કઈ જ્ઞાતિ ?" જો કે આપણા વ્યક્તિત્વ આમ છાના ન રહે એટલે ખમીર તો વર્તાઈ જ આવે. ખુમારી ને ઉદારતા એ આપણી ઓળખાણ સદીઓથી રહી છે.

જૂનો ઇતિહાસ આજે નથી વાગોળવો એ તો અદભુત છે ને રહેશે, સ્વીકાર એ મહેરોની પ્રકૃતિ રહી છે. પછી એ પરિસ્થિતિ હોય કે વિચારો.... આપણે બધું જ બહુ ઝડપથી સ્વીકાર્યું છે. આધુનિક વિચારધારાની તો શું વાત કરવી ! જેની દાદી ને નાનીઓ backless જેવી આધુનિકતા સદીઓ પહેલાથી સ્વીકારી શકતી હોય એની પેઢીઓ બધું સ્વીકારી શકે. વર્ષોથી પાણીમાં આખું વર્ષ વહેતુ જોતો આપણો મહેર દર વર્ષે ફરી નવું જોમ લઈ ઉભો રહે છે, હિજરત કરવી એ આપણી પ્રકૃતિ નથી. બાપ દાદાના વ્યવસાયો લોહીમાં ઉતારી લીધા છે. ને એના જ ભાગ રૂપે કોઈ પ્રાણીને પણ દુઃખી થતું જોઈ આપણો મેર દોડી જ જાય છે.

સ્ત્રીઓની સ્વતંત્રતા માટે જે feminist(નારીવાદી) લડી રહ્યા છે એ આપણે જરૂર જ નથી પડી. દીકરીઓ અને વહુઓ માટે ઉદારતા વર્ષોથી રાખી છે. ઉદારતા વિચારોમાં હોવી જોઈએ એ આપણે બધાને શીખવ્યું છે. સ્ત્રીઓને હાથમાં તલવાર આપવી એ કઈ બધા ન કરી શકે, જે આપણા પૂર્વજોએ વર્ષો પહેલા કર્યું છે. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલી આપણી બે નાનકડી મિઠુડી મેરાણીઓ હોય કે, નનામીનો પ્રસંગ પણ લગ્ન જેમ ઉજવવાની હિંમત હોય આપણે સમાજને ઘણી રાહ બતાવનાર ઇતિહાસ આપ્યો છે ને આપતા રહીશું...

મહેર ગમે ત્યાં હોય એના દિલમાં એની જ્ઞાતિનું ગૌરવ હંમેશા સ્થાપિત હોય છે, એનું ઉદાહરણ છે આપણો પહેરવેશ. કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેની પાસે એના જ્ઞાતિના પહેરવેશના ફોટા નહિ હોય, આ આપણું જ્ઞાતિ માટેનું ગૌરવ જ તો સૂચવે છે.

આપવું ને સતત આપવું એ આપણી ઓળખ છે. આપણા આંગણેથી કોઈ ભૂખ્યું ગયું નથી... ને આપણે નહીં! આવનારા કહે છે કે તમારી ડેલીએથી પાછો ફરનાર ક્યાંય કશું નથી પામતો... આપણો રોટલો તો આપણી ઓળખ છે જે નવી પેઢીએ પણ કોઈ જાતના વિરોધ વગર સ્વીકારેલી છે.

જ્ઞાતિવાદી હોવું એ અલગ વાત છે ને જ્ઞાતિનું ગૌરવ હોવું એ અલગ વાત છે, ને આપણે જ્ઞાતિગૌરવ સાથે જીવીએ છીએ, જ્ઞાતિવાદ આપણા લોહીમાં જ નથી ને આવશે પણ નહીં કારણ કે આપણે તો આશરો આપનાર નહિ કે કોઈને તરછોડનાર.....

મને મારી જ્ઞાતિ માટે માન છે ને રહેશે, આવનારી પેઢી પણ આ માન સાથે જીવશે એવો દ્રઢ વિશ્વાસ પણ છે, તો આવી જ ખુમારી, સ્વાભિમાન, સ્વીકાર સાથે જીવતા રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આભાર કે મને આ જ્ઞાતિમાં જન્મવાનું ગૌરવ એણે આપ્યું....

સસ્તી પ્રસિદ્ધિની આપણે ક્યારેય કામના કરી નથી,
કારણ કે, સ્વાભિમાન સાથે આપણે ક્યારેય બાંધછોડ કરી નથી....

શૂરવીર, સંત ને સ્વાભિમાની પૂર્વજોના વારસ એવા સૌને, રામરામ....સીતારામ....🙏🙏🙏

વળ ખાતી છબીલી પાઘ,
ને, ખુમારીની અલાબેલ સાખ,
સોના જેવો વટીલો જેનો દામ,
એ મેરનો ચૌદીશ રહેશે દમામ....

હિના એમ.દાસા
જૂનાગઢ

29/08/2020

RAAS lili topi ne mathe mor chhe Halo ne Aapna Makal ma

15/08/2020

Laathi Dav ptabaji raas kadachh mniyaro ashapura studiyo

15/08/2020

આવી રૂડી અજવાળી રાત
Aavi Rudi Ajvadi Raat Song Gujarati

14/08/2020

Address

Porbandar
360575

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashapura studio kadachh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ashapura studio kadachh:

Videos

Share

Category


Other Video Creators in Porbandar

Show All