પાટણ:હારીજના સરવાલ ગામે શિક્ષકો અને આચાર્ય વચ્ચે થઈ બોલાચાલી
પાટણ:હારીજના સરવાલ ગામે શિક્ષકો અને આચાર્ય વચ્ચે થઈ બોલાચાલી: ગ્રામજનોએ તાળાબંધીની ચિમકી ઉચ્ચારી
હારિજના સરવાલ પ્રાથમિક શાળાની વાલીઓએ કરી તાળાબંધી: શિક્ષકોની બદલીની માંગ સાથે તાળાબંધી
પાટણ જિલ્લાના હારીજ ના સરવાલ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય વચ્ચે બોલાચાલી થતાં શાળા માં વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. હોબાળો કરતા ગ્રામજનો સાથે વાલીઓએ કહ્યું કે જો શાળા માં સુમેળ ભર્યું વાતાવરણ નહિ ઉભુ થાય તો ગ્રામજનો એ તાળાબંધી ની ચીમકી ઉચ્ચારી હતી.પાટણ જિલ્લામાં ફરી એક વખત શિક્ષક જગત ચર્ચા માં આવ્યું છે છેલ્લા એક અઠવાડિયા થી સિદ્ધપુર નર્સિંગ કોલેજ બાદ હારિજની મોડર્ન સ્કૂલ ના કસ્તુરબા ગાંધી વિદ્યાલય ના રહેવાસી વિદ્યાર્થીનીઓ અને ગૃહમાતા નો મામલો ચર્ચા ના ચગડોળે ચઢ્યા બાદ આજે હારીજ ની સરવાલ પ્રાથમિક શાળા માં શિક્ષિકા બહેન અને આચાર્ય નો
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા યોજાઈ
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા યોજાઈ
પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીને લઈને પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ નિરીક્ષકોએ સેન્સ લીધા હતા.જેમાં નિરીક્ષક તરીકે ગુમાનસિંહ ચૌહાણ પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ
રાજુભાઇ શુકલ પ્રભારી અરવલ્લી જિલ્લો પૂર્વ પ્રમુખ કડી નગરપાલિકા તેમજ
રમીલાબેન દેસાઈ પૂવ ધારાસભ્ય ખેરાલુ ઉપસ્થિત રહી સેન્સ લીધા હતા.આ સમગ્ર પ્રક્રિયામાં અપેક્ષિતમાં તમામ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો,સંગઠન મોરચા પ્રમુખ મહામંત્રી,તાલૂકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ સિનિયર આગવવાનોને સાંભળવામાં આવ્યા હતા.અને વહેલી સવાર થી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર
વિધાનસભા નજીક આવતી હોય ત્યારે નેતાઓ ની લાઈનો લાગતી હોય