ઘરમાં ઘૂસીને કિન્નરોએ મચાવ્યો હોબાળો..કિન્નરો હથોડી, પાઇપ અને લાકડીઓ લઈને ઘરમાં ઘૂસ્યા..
ઘરમાં ઘૂસીને કિન્નરોએ મચાવ્યો હોબાળો..કિન્નરો હથોડી, પાઇપ અને લાકડીઓ લઈને ઘરમાં ઘૂસ્યા..કાર, એક્ટીવા અને ઘરવખરીની તોડફોડ કરીને હોબાળો મચાવતા સ્થાનિકોમાં ડરનો માહોલ. અમદાવાદ જૂના વાડજમાં આવેલ ચાંપાનેર સોસાયટીમાં 10થી વધુ કિન્નરો ઘરમાં ઘૂસ્યા સીસીટીવી વિડીયો સામે આવ્યા...ફરિયાદીના કહેવા પ્રમાણે કિન્નરો તેમની મિલકત પચાવી પાડીને તેમના ચેલાઓને રહેવા આપવા માટે ઘણા દિવસોથી હેરાન-પરેશાન કરતાં હતા.
#viralvideoシ #trendingnow #trendingvideo
ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થવાના કારણે લાગી આગ...
ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થવાના કારણે લાગી આગ...સુરત કાપોદ્રા વિસ્તારમાં આગની ઘટના...ફાયરબ્રિગેડ પહોંચી આગ પર કાબુ મેળવ્યો
#viralvideoシ #trendingnow #trendingvideo #reelsviralシfb
ભારે વાહનના ડ્રાઈવરે નશામાં ધૂત થઇ સર્જ્યો અકસ્માત..
ભારે વાહનના ડ્રાઈવરે નશામાં ધૂત થઇ સર્જ્યો અકસ્માત..
ભુજના સુખપર ગામે પવનચક્કી લઇ જતી ટ્રકના ડ્રાઈવરે અકસ્માત સર્જયો..શું કચ્છમાં માર્ગ સલામતિ સપ્તાહના નામે માત્ર તાયફાઓ.?
#viralvideoシ #trendingvideo #trendingnow
Mula Bhaji nu Shak Recipe | કાઠીયાવાડી ચટાકેદાર મુળા ની ભાજીનું શાક #MulabhajiShak #Recipe #Recipes
પાટણ : સિદ્ધપુર GIDCમાંથી પોલીસે નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપી
મિનિબસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...ગોંડલ-રાજકોટ હાઈવે નજીક શક્તિમાન ફેક્ટરી પાસે સર્જાયો અકસ્માત
#viralreelsfb #viralreelsシ #trendingreelsvideo
એક્સપ્રેસ-વે પર આશરે 40 વાહનોની ટક્કર...
એક્સપ્રેસ-વે પર આશરે 40 વાહનોની ટક્કર...દિલ્હી-મેરઠ હાઈવે પર અકસ્માત, આશરે 40 વાહનો અથડાયા, અનેક ઘાયલ.. ભારે ધુમ્મસને કારણે સર્જાયો અકસ્માત
#viralvideo #trendingnow #trendingvideo #reelstrending
રાધનપુરમાં ફાયરિંગ કેસના 5 આરોપી અમદાવાદથી પકડાયા
રાધનપુરમાં ફાયરિંગ કેસના 5 આરોપી અમદાવાદથી પકડાયા
સવારે વહેલા ઉઠીને શાળાએ જવાને લઈ બાળકીએ જુઓ શુ કહ્યું...
સવારે વહેલા ઉઠીને શાળાએ જવાને લઈ બાળકીએ જુઓ શુ કહ્યું...
#viralvideo #trendingnow #trendingvideo
વેપારીએ યુવતીને મેસેજ કરતા યુવતીએ વેપારીને ઝીંક્યા ફડાકા
વેપારીએ યુવતીને મેસેજ કરતા યુવતીએ વેપારીને ઝીંક્યા ફડાકા: એક યુવતીએ દુકાનમાંથી ઘર ઉપયોગી વસ્તુઓ ખરીદ કરી તેનું પેમેન્ટ ઓનલાઇન કરી ત્યાથી નિકળી ગઈ હતી બાદમાં અચાનક મોબાઈલમાં મેસેજ આવતા યુવતી અચંબિત બની હતી અને તપાસ કરતાં મેસેજ કરવાવાળો ઓનલાઇન પેમેન્ટ સ્વીકારનાર દુકાનદાર નિકળતાં યુવતીએ વેપારીની શાન ઠેકાણે લાવી જેનો વિડિયો વાઇરલ થયો હતો...ગોંડલ નાની બજારનો વીડિયો..
રસ્તા પર વહેતી ગટરની વિદેશીઓએ ફોટોગ્રાફી કરી.!
રસ્તા પર વહેતી ગટરની વિદેશીઓએ ફોટોગ્રાફી કરી.! ભુજ રેલ્વે સ્ટેશન પાસે રસ્તા પર વહેતી ગટરના વિદેશીઓએ ફોટો પાડ્યા.! વિદેશીઓ ખરાબ અનૂભૂતિ લઈને જઈ રહ્યા છે તેમ છતાં તંત્ર અને પાલિકાના પેટનું પાણી નથી હાલતુ.!
#viralvideoシ #trendingvideo #trendingnow
પોલીસને બુટલેગર વિશે બાતમી આપતા આ મહિલા સાથે જુઓ શુ થયું...
આ મહિલાએ અમરેલી પોલીસને બુટલેગર વિશે બાતમી આપતા અમરેલી પોલીસે બાતમી આપનાર મહિલાની જાણકારી બુટલેગરોને આપી દીધી છે તેવો આક્ષેપ મહિલાએ લગાવ્યો, હવે અમરેલીના બુટલેગરો આ મહિલાને ધમકી આપી રહ્યા છે તેની ફરિયાદ કરવા આ મહિલા અમરેલી એસપી ઓફિસ પહોંચ્યા છે.