News point channel

  • Home
  • News point channel

News point channel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from News point channel, News & Media Website, .

30/09/2025

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે એ થરાદની લીધી મુલાકાત

30/09/2025

ધાનેરા ના ગ્રાહકે પાટણ થી લીધેલ નવી મારુતિ નેક્ષા ની ગાડી માં સડો નીકળતા

30/09/2025

પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમા મહંત કાર્તિકપૂરીની તારફેણમાં આવ્યો ચુકાદો..

30/09/2025

બનાસકાંઠા જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રીની આઠમ નું વિશેષ મહત્વ

30/09/2025

ભાભર શહેર માં ઠેરઠેર સુંદર મજાનું નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

30/09/2025

આધુનિક યુગમાં લાખો રૂપિયાના ખર્ચે પાર્ટીપ્લોટોમાં માં યોજાતા ગરબાઓ વચ્ચે હજુ પણ ગામડાઓમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા

30/09/2025

દિયોદરમાં નવરાત્રી પર્વની ઉજવણી શહેરની વિવિઘ સોસાયટીઓ માં કરાયું દુર્ગા અષ્ટમી શસ્ત્ર પૂજન

30/09/2025

ધાનેરા ના નેનાવા બોડર પરથી લાખો ની દારૂ ઝડપતી પોલીસ

30/09/2025

એરોમા સર્કલ, પાલનપુર નજીક અર્ટીગા કારમાંથીવિદેશી દારૂ અને બિયરના ૬૮૨ બોટલ/ટીન ઝડપાયા

29/09/2025

બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપએ ફલજી ચૌધરીનું મેન્ડેડ આપતાં અન્ય 5 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત

29/09/2025

બનાસ ડેરી ચૂંટણીમાં ભાજપના પી જે ચૌધરીના મેન્ડેડ સામે હરીફ ઉમેદવાર વિનોદ ભૂતડીયાએ ફોર્મ પરત ખેચ્યું.

29/09/2025

બનાસ ડેરીની ચૂંટણમાં 13 બેઠક બિન હરીફ વધુ એક કાંકરેજ બેઠક બિનહરીફ

Address


Alerts

Be the first to know and let us send you an email when News point channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News point channel:

  • Want your business to be the top-listed Media Company?

Share