NAZAR NEWS NETWORK

NAZAR NEWS NETWORK સત્ય નીડર નિષ્પક્ષ ન્યૂઝ જોવા માટે અને અમારી સાથે જોડાયા રહેવા માટે હમણાંજ Like,Subscribe કરો

27/12/2024

જંબુસર : નર્મદા નિગમ ની ઘોર બેદરકારી કેનલ મા ગાબડું પડતા પાણી ખેતર મા ભરાયું

27/12/2024

જંબુસર : ફૂટબોલ ફેસ્ટિવલ ની પૂર્ણાહુતિ

BZ ગ્રુપના ભાગેડુ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા ના વિસનગર થી ઝડપાયો ,
27/12/2024

BZ ગ્રુપના ભાગેડુ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા ના વિસનગર થી ઝડપાયો ,

27/12/2024

મનમોહનના રાજકીય સન્માન સાથે કાલે અંતિમ સંસ્કાર;

PM મોદી - અમિત શાહે ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપી; PM મોદીએ કહ્યું, ડોક્ટર સાહેબનું જીવન તેમની પ્રામાણિકતા-સાદગીનું પ્રતિબિંબ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને પરિવારજનોને સાં...
27/12/2024

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને પરિવારજનોને સાંત્વના પાઠવી.

27/12/2024
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા
26/12/2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા

26/12/2024

હાલોલ પાવાગઢ ડુંગર પર છાશિયા તળાવ પ્રાથમિક શાળા નુ લોકાર્પણ કરાયું

26/12/2024

પાદરા : નગર પાલિકા દ્વારાં મોક્ષ રથ અને જેટીગ મશીન નુ લોકાર્પણ ધારાસભ્ય ના હસ્તે કરાયું

26/12/2024

ચાલુ લગ્ને પંડિતજી ને ગુસ્સો
આવી ગયો અને છુટ્ટી થાળી મારી
વીડિયો વાયરલ

25/12/2024

વડોદરા : રોયલ મેળામાં દુર્ઘટના

25/12/2024

હાલોલ :હત્યા નો ભેદ ગણતરી ના દિવસો મા ઉકેલાયો
પૈસા ની લેતીદેતી મા હત્યા કરાય

25/12/2024

ભાજપ દ્વારા પાદરા શહેર અને તાલુકા પ્રમુખની વરણી, પાદરા ભાજપના શહેર પ્રમુખ દીપેશ પંચાલ, તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર

24/12/2024

ભરૂચ :આમોદ મા વધુ એક દુષ્કર્મ ની ઘટના

24/12/2024

પાદરા મા અમિત શાહ ના પુતળા દહન કરાયું, દલિત સમાજ મા ભારે આક્રોશ

24/12/2024

અમિત શાહ માફી માંગો....
ડો, બાબા સાહેબ આંબેડકરજી ના અપમાન ને લઈ બહુજન સમાજ મા ભારે આક્રોશ પાદરા મા આક્રોશ રેલી નીકળી

23/12/2024

અમદાવાદ મા ડો,આંબેડકર સાહેબ ની પ્રતિમા ખંડિત થતાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના આકરાં પ્રહાર

Address

પાદરા , જી/વડોદરા
Padra

Alerts

Be the first to know and let us send you an email when NAZAR NEWS NETWORK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category