Mahesh bastikar

Mahesh bastikar સર્વ જન હિતાય સર્વ જન સુખાય

03/02/2023
આ છે આપણા વલસાડ નવસારી ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલને જોવા માટે ઉમટી પડ્યાપરિવર્તનના ભણકારા વાગી ગયા છે મિત્રો ભાજપ અને...
09/10/2022

આ છે આપણા વલસાડ નવસારી ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલને જોવા માટે ઉમટી પડ્યા
પરિવર્તનના ભણકારા વાગી ગયા છે મિત્રો ભાજપ અને કોંગ્રેસ પોટલા બાંધી લે પોતાના વતનમાં જવા માટે ટિકિટ બુક કરાવી લે

31/03/2022
આજ રોજ ૨૩ માર્ચે  શહીદ દિવસે શહીદે આઝમ ભગતસિંહ રાજગુરુ સુખદેવ ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે નવસારી વિજલપોર શહેર ના ...
24/03/2022

આજ રોજ ૨૩ માર્ચે શહીદ દિવસે શહીદે આઝમ ભગતસિંહ રાજગુરુ સુખદેવ ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે નવસારી વિજલપોર શહેર ના આપ તમામ યોદ્ધા ઓ ની હાજરી સાબિત કરે છે .આજ પણ ભગતસિંહ રાજગુરુ સુખદેવ જીવિત છે .
સ્વયભૂ આટલી મોટી સંખ્યા ઉપસ્થિતિ દરસાવે છે .................. જય હિન્દ..................
શહીદે આઝમ ભગતસિંહ રાજગુરુ સુખદેવ અમર રહો

નવસારી વિધાનાભા ૧૭૪ પ્રભારી ગોપાલભાઈ  જગતાપ અને ૧૭૫ પ્રભારી અનિલસિંહ ભદોરિયા ને ચૂંટણી પ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન ...
21/03/2022

નવસારી વિધાનાભા ૧૭૪ પ્રભારી ગોપાલભાઈ જગતાપ અને ૧૭૫ પ્રભારી અનિલસિંહ ભદોરિયા ને ચૂંટણી પ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન ..
તમારા સાથે આપ ના યોદ્ધા તો છેજ .
પણ સાથે સાથે નવસારી વિજલપોર શહેર ની જનતા પણ છે. મને વિશ્વાશ છે આ વખતે નવસારી વિજલપોર શહેર ની જનતા પોતે એલેક્સન લડશે અને જીતશે

અને હું મહેશ બાસ્ટિકર વિશ્વાસ આપું છુ .નવસારી વિજલપોર શહેર ની જનતા જીતશે અને એકપણ વ્યક્તિ સમસ્યા થી ઘેરાયેલો નહિ રહશે .....................જય હિંદ................

આમ આદમી પાર્ટી નવસારી વિજલપોર શહેર ટિમ દ્વારા આજરોજ શહીદ દિવસ નિમેત્તે શહીદચોક ની સફાઈ કરી શહીદો ને નમન કરી પુષ્પ માલા અ...
30/01/2022

આમ આદમી પાર્ટી નવસારી વિજલપોર શહેર ટિમ દ્વારા
આજરોજ શહીદ દિવસ નિમેત્તે શહીદચોક ની સફાઈ કરી શહીદો ને નમન કરી પુષ્પ માલા અર્પણ કરી શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી ...

29/01/2022
પ્રથમ પૂજનીય ગણેશ ને નમન કોરોના મહામારી માં ગણેશજી ની પૂજા પાર્થના મનથી અને હૃદય થી કરજો પંણ સાથે સાથે કોરોના મહામારી વધ...
08/09/2021

પ્રથમ પૂજનીય ગણેશ ને નમન
કોરોના મહામારી માં ગણેશજી ની પૂજા પાર્થના મનથી અને હૃદય થી કરજો
પંણ સાથે સાથે કોરોના મહામારી વધે નહિ તેનું પણ અવશય ધ્યાન આપજો
ધીરે ધીરે નવસારી માં કેસ નું પણ આગમન થઇ ગયું છે .
આપણે અને આપણા પરિવાર અને સમગ્ર નવસારી ને પણ સુરક્ષિત રાખવાનું છે.
એ આપણું કર્તવ્ય છે.
ગણેશ ભગવાને હૃદય થી પ્રાર્થના અમો ભક્તોનું રક્ષણ કરજો
જય શ્રી ગણેશ

Address

Tamankar
Navsari
396450

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesh bastikar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category