નવસારી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ તીગરા જકાતનાકા પાસે ઉબાડિયા વાળાની પાછળ ખૂબ મોટા પ્રમાણમાં આગની જ્વાળાઓ જોવા મળી!
હવે આ અગ્નિ જ્વાળાઓ ખરેખર ઉબાડિયા ને રાંધતી વખતે કદાચ મોટી થઈ હોય તેવું લાગી શકે અને કદાચ તેમાં ઉગાડ્યું પણ બનાવવામાં આવતું હોઈ શકે પરંતુ આજુબાજુની જે પરિસ્થિતિ છે આજુબાજુ વૃક્ષો આવેલા છે અને કાચા ઝુંપડાઓ છે..
જો આગ વિકરાળ સ્વરૂપ માં પરિવર્તિત થાય તો કેવી હોનારત થઈ શકે તેનો અંદાજો લગાવો મુશ્કેલ છે?
જાહેર હિતમાં આ બાબત લોક સુધી પહોંચાડવી મને હિત ગાયક લાગી જેથી આ વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત થાય છે.!
#navsari
નવસારી માં ફરી આખલા યુદ્ધ!
ગણદેવી ઇતળવા રોડ, નવસારી.
Fire at Tighra Navi Vasahat, Navsari .
ચાલો નવસારી મહાનગર પાલિકા ને આપણો મહોલ્લો બતાવીએ
વાસ્તવિકતા આવશે તમારા વિસ્તાર માં!
ચાલો નવસારી મહાનગરપાલિકા ને આપણો મહોલ્લો બતાવીએ, સાથે મળી પ્રશ્નો મહાનગરપાલકાઓમાં બેઠેલા ભગવાનો સુધી મોકલીએ!
અમારો સંપર્ક કરો : whatsapp : 9173279317
રખડતા પશુઓને નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી...
ખરેખર ગોચરના દબાણો જો નવસારી મહાનગરપાલિકા હટાવે તો આ મોંઘા પશુઓને પોતાનું સુરક્ષિત આશ્રય સ્થાન મળી શકે છે! #navsari
નવસારી મહાનગપાલિકા માં આપનું સ્વાગત છે !
આંખલા ના યુદ્ધે ચાલુ રસ્તાઓ ઉપર મચાવ્યો તાંડવ, ગરીબોના ધંધા રોજગાર ને થયું નુકશાન!
#navsari
નવસારી મહાનગપાલિકા ના કમિશ્નર શ્રીના સ્વાગતમાં તંત્ર એ રસ્તાઓ ઉપર ધૂળ પાથરી કે શું? #NavsariMunsipalCorporation
નવસારી મહાનગપાલિકા ના કમિશ્નર શ્રીના સ્વાગતમાં તંત્ર એ રસ્તાઓ ઉપર ધૂળ પાથરી કે શું? #NavsariMunsipalCorporation
Thank you shri Adv. Pratapsihn Mahida Ji for your kind words 👏🏻
LIFE OF AN ADVOCATE - Adv. P K MAHIDA | Rajnish Bagle - VASTAVIKTA PODCAST
LIFE OF AN ADVOCATE - Adv. P K MAHIDA | Rajnish Bagle - VASTAVIKTA PODCAST
All About VASTU - BHAVESH MODI | RAJNISH BAGLE
કોન્વેન્ટ સ્કુલ ટ્રાફિક નિયમન બાબતે કદાચ નવસારી ની સૌથી અભણ શાળા છે!
#Navsari #Traffic
આ અધિકારીઓ અનાજ ખાઈ છે કે કાઈ બીજું? આવી અક્કલ નું પ્રદર્શન અને આવી ટેકનોલોજી ક્યાંથી વિકસાવી?
#Navsari #Gujarat