Nelson parmar

Nelson parmar Nelson Parmar

21/12/2022
30/11/2022

रवीश कुमार ने पहले ही बता दिया था मीडिया खरीदा जा चुका है । रवीश कुमार ने आज NDTV से इस्तीफा दे दिया।

Ravish Kumar| The Speech which made Ravish Kumar cry | Prime Time |

11/11/2022

Video Courtesy : Bolta Hindustan

04/11/2022

મોરબી ઘટનામાં મદદ કરનાર હુસેન પઠાણ નો ઈન્ટરવ્યુ જોવા જેવો છે, પોતે કામની ક્રેડીટ પણ નથી લેતો, મોરબી રડી રહ્યું હોય ત્યારે સન્માન ન હોય.......

બેશર્મીની હદ તો જુઓ......હજી મોરબી દુઘટર્ના ના ઘા તાજા છે, મોદી ને  સારું લગાડવા રાતોરાત સિવિલનું રીપેરીંગ અને કલરકામ કર...
01/11/2022

બેશર્મીની હદ તો જુઓ......

હજી મોરબી દુઘટર્ના ના ઘા તાજા છે, મોદી ને સારું લગાડવા રાતોરાત સિવિલનું રીપેરીંગ અને કલરકામ કરવા લાગી ગયું છે તંત્ર....

આપણે આપણી આસપાસ રહેલાં રોડ, રસ્તા, ગટરો, સરકારી હોસ્પિટલો રીપેર કરાવવા માટે છ-છ વર્ષથી અનેક અરજીઓ કરી ચુક્યા હોઈએ, અનેક કચેરીઓના ધક્કા ખાઈ ચુક્યા હોઈએ, અનેક નેતાઓને ભલામણ કરી ચુક્યા હોઈએ, કામ મંજુર પણ થઈ ગયું હોય ને છે મહિનાથી વર્ષ થઈ ગયું હોય તોય તંત્ર પાસેથી જવાબ મળે, હજી ટેન્ડર નાખવાનું છે, પરમીશન લેવાની બાકી છે, ફલાણું ઠેકાણું બાકી છે એમ કરી બીજું એક વર્ષ કાઢી નાખે તોય કામ ન થાય, અને જ્યારે વડાપ્રધાન બે દિવસ પહેલા જાહેરાત કરે કે, આ જગ્યા પર આવવાના છે તો અચાનક બધા ટેન્ડર ભરાઈ જાય, બધી પરમીશનો મળી જાય ને રોતોરાત એ કામ પુર્ણ થઈ જાય, આ શું દર્શાવે છે? વડાપ્રધાનને ખાલી સારી સારી બતાવવા માટે જ તંત્ર કામ કરે છે, વડાપ્રધાન થી પણ આગળ, એમના પર કરતાંય વધારે જનતા છે એના માટે ધક્કા? ને તકલીફો?

આજે આ વાત નથી કરવી હ, ના તો રાજકારણ કરવું છે પણ જે હકીકત આંખો સામે છે એને કેવી રીતે નકારી શકાય, વડાપ્રધાનને ખબર છે કે હવે ચુંટણીની તારીખો એકાદ બે દિવસમાં જાહેર કરવી જ પડશે, એટલે પોતાનો કાર્યકમ ફીક્સ કર્યો હતો, એમને ખબર હતી કે તારીખ જાહેર થઈ ગયા પછી સભાઓ નહીં કરી શકાય એટલે મોરબી દુઘટર્ના બની છતાંય પોતાના કાર્યકમ સ્થગિત ન કર્યા, તાત્કાલિક મોરબી જવું જોઇએ પણ એમને ચૂંટણીની વધારે ચિંતા હતી એટલે એમણે‌ સભાઓને વધારે મહત્વ આપ્યું, શું કહેવું આવા વોટ ભૂખ્યા વડાપ્રધાનને....

આ તો ઠીક પણ જુઓ ને

જે સિવિલ ગંદકીથી ખદબદતી હતી અત્યાર સુધી ત્યાં મોરબી દુઘટર્નાના પિડીતો દાખલ છે એટલે કાલે વડાપ્રધાન સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરશે એટલે એજ કારણથી એક બાજું પિડીતો હોસ્પિટલમાં છે અને બીજી બાજુ બેશર્મ તંત્ર સિવિલ હોસ્પિટલમાં રાતોરાત સફાઈ, રીપેરીંગ, કલરકામ સહિતની કામગીરી હાથ ધરી છે, મોત નો મલાજો તો જાળવવો હતો, વર્ષોથી જ્યાં ગંદકી હતી ત્યાં ટાઇલ્સ નખાવી, પેવર બ્લોક સહિતની કામગીરી કરવા લાગી છે, તો‌ અત્યાર સુધી ક્યાં મરી ગયું તંત્ર? મીડિયા રીપોર્ટ અનુસાર નવા બિલ્ડિંગમાં જાળી ન હતી ત્યાં જાળી નખવામામાં આવી રહી છે. સફાઈનો અભાવ હતો અને સફાઈ કર્મચારીઓ જે 2થી 3 હોય છે. તેના બદલે 10 જેટલી ફોજને કામે લગાડાઈ છે અને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવા બેડ નાખવામાં આવી રહ્યા છે. ગાદલા અને ઓછાળ નાખવામાં આવી રહ્યા છે. આમ એક તરફ દુર્ઘટના સંબધી સર્ચ ઓપરેશન, અને બીજી તરફ વડાપ્રધાન સામે સારી છબી ઉભી કરવાનું ઓપરેશન.......

PS - આને ભષ્ટ્રચાર અને બેશર્મી કહેવાય કે નહીં એ તમે‌‌ જ નક્કી કરો.

© નેલ્સન પરમાર

“ये है गुजरात मॉडल की असली वास्तविकता, एक तरफ मोरबी दुगर्तना की लाशें पड़ी हैं और दूसरी तरफ प्रधानमंत्री को खुश कर.....

❤️
26/10/2022

❤️

"સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે", ને પ્રતિલિપિ પર વાંચો :,
22/10/2022

"સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે", ને પ્રતિલિપિ પર વાંચો :,

સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે, અને હજી આ તો શરૂઆત જ છે. સ્વ.....

20/10/2022

Home Minister Making india a safe Home 😒

Video Courtesy - Brut india / Instagram

09/10/2022

'થેલેસેમિયા મેજર હોવાથી લાંબો સમય કામ ના થાય માટે નોકરી મળી નહીં, પછી અમે ઘૂઘરાનો ધંધો શરૂ કર્યો'

થેલેસેમિયા હોવા છતાં કેવી રીતે પ્રેરણારૂપ બન્યું રાજકોટનું આ દંપતી?

વીડિયો : બિપિન ટંકારિયા અને સુમિત વૈદ

Video Courtesy - BBC News Gujarati

28/09/2022

આ વખતે ત્રિપાખિયો જંગ ખેલાશે !!🤪🤣

તમારી આતુરતા નો અંતઅત્યારે સૌથી વધારે લોકપ્રિય અને બહુ ચર્ચિત ગુજરાતી પોલીસ ફિલ્મ  માધવ. નું ટ્રેલર આપની સમક્ષ આવતી કાલે...
27/09/2022

તમારી આતુરતા નો અંત

અત્યારે સૌથી વધારે લોકપ્રિય અને બહુ ચર્ચિત ગુજરાતી પોલીસ ફિલ્મ માધવ. નું ટ્રેલર આપની સમક્ષ આવતી કાલે મૂકી રહ્યા છે. આશા છે કે આપ વધાવી લેશો

22/09/2022

તું પણ થાંભલે લટકતા GEBના વાયર જેવી છો,
સામે દેખાસ તો ખરી પણ હું અડી નથી શકતો
😒😑😜

21/09/2022

चीते देने के लिए नामीबिया का धन्यवाद.
अगर किसी देश को गिरगिट चाहिए तो हमसे ले लें । 🤣🤣🤣🙄

https://youtu.be/OEP9huqMmt8
19/09/2022

https://youtu.be/OEP9huqMmt8

Alya Tun Natkhat (Garbo)Singers: Mitali Samova & Sahil TamancheMusic: Anish GarangeLyrics: Umesh SolankiAudio & Video: Jayendra MachharekarCamera: Sahil Kode...

06/09/2022

आप व्हाट्सएप चलाते हैं इस वीडियो को जरूर देखें....

Address


Alerts

Be the first to know and let us send you an email when Nelson parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nelson parmar:

Videos

Share