Javiya.DC-Sharing the Best.

Javiya.DC-Sharing the Best. An Attempt is made to share the best.

His Highness Param Pujya Yogiji Maharaj23rd May 1892 (Dhari Dist Amreli Gujarat)to 23rd January 1971 (Mumbai)Jinabhai wa...
16/05/2023

His Highness Param Pujya Yogiji Maharaj
23rd May 1892 (Dhari Dist Amreli Gujarat)
to 23rd January 1971 (Mumbai)

Jinabhai was the Childhood name of His highness Yogiji Maharaj. Since Childhood, He had natural inclination towards religious activities with courage and truth.Since his teen age, He offered his service to Junagadh Swaminarayan Temple and in 1911 was ordained as Sadhu Gyanjivandasji.

With his love spreading hard working nature service without expectation he gained the nickname of Yogiji Maharaj. Yogi means someone who lives a detached life, just like lotus stay in water.

His Highness Shastriji Maharaj wanted to build Axar Purushottam Temples, which was against the then established system and therefore Shastriji Maharaj seperated out and founded new religious organisation - BAPS. P.P. Yogiji Maharaj stood firmly with P.P. Shastriji Maharaj.
There are many incidents where Yogiji Maharaj has demonstrated deep faith and love to H.H. Shastriji Maharaj and Swaminarayn Bhagvan. On many occasions he show his unique conviction in the power of "Swaminarayan Mahamantra"

Shastriji Maharaj appointed him as his spiritual head at BAPS in 1951. Till then he served as the mahant of Gondal Swaminarayan Temple.

His selfless and unconditional love captured the hearts of youths. He was a visionary, inspirer, and initiator of the organisation’s weekly children and youth activities. His positive attitude and engaging smile captured the hearts of thousands of people.

Yogiji Maharaj emphasised the importance of regular satsang for every age group. He initiated weekly Sunday sabha and He also began the bal, kishore, and yuvak mandals that offered special assemblies for youths.

He carried the philosophy of Akshar Purushottam out of India and built temples in Africa and London. He inspired many talented youth who studied Engineering, Medicine, Law to become Sadhus.

Many young disciples of His highness Yogiji Maharaj established their own organisation to spread religious activities and serve the society. Notable among them are (1) "GUNATIT JYOT" established by P.P. KAKAJI and Pappaji. (2) Yogi Divine Society, Atmiya, Haridham, Sokhda established by P.P. Hariprasad Maharaj.

Chinmayananda Swami of the Chinmaya Mission used to say, “His face carried the anand, or the divine joy, expressed in the Upanishads.”

Many Many Bows and salute to Brahm Swaroop P.P. His Highness Yogiji Maharaj on his birthday

Jay Swaminarayn to all devotees
Dilip C. Javiya, Nadiad
16 th May 2023 Vaishakh Vad baras.

World is united in celebrating 8th March as Women's Daybut divided in celebrating of Mother's Day - honour to motherhood...
14/05/2023

World is united in celebrating 8th March as Women's Day
but divided in celebrating of Mother's Day - honour to motherhood.

The date of celebration of
"Mother's Day" differs across the Globe.

India and other Ninety plus countries including the US celebrate the second Sunday of May as "Mother's Day".

Nepal is the only country in the world which celebrates
Vaishakha Amavasya (Mata Tirtha Aunsi) as Mother's day.

Some countries celebrate first Sunday of May as "Mother's Day". France is the only country in the world which celebrates last sunday of May { first Sunday of June if last Sunday of May is Pentecost }

Mothering Sunday is often referred to as "Mother's Day". Even though it is an unrelated celebration, the UK and five other countries celebrates "Mothering Sunday" as Mother's Day.

Russia and some other countries, 8 March the international women's day is celebrated as "Mother's Day"

Many countries in the world celebrates the "Mother's Day" as per their religious calender.

8 मार्च को महिला दिवस के रूप में मनाने के लिए विश्व एकजुट है,
लेकिन मातृत्व का सम्मान देनेवाला
"मधर्स डे" मनाने में विश्व बंटा हुआ है।

"मधर्स डे" मनाने की तिथि दुनियाभर में अलग है।

भारत और अमेरिका सहित अन्य नब्बे से अधिक देश मई महीने के दूसरे रविवार को "मधर्स डे" के रूप में मनाते हैं।

नेपाल दुनिया का इकलौता ऐसा देश है जहॉ हिन्दू पंचांग के हिसाब से वैशाख माह की अमावस्या को "माता तीर्थ औंसी" (मधर्स डे) के रूप में मनाया जाता है।

कुछ देश मई के पहले रविवार को "मदर्स डे" के रूप में मनाते हैं।

फ्रांस दुनिया का एकमात्र देश है जो मई के आखिरी रविवार {जून का पहला रविवार अगर मई का आखिरी रविवार पेंटेकोस्ट है} के दिन "मधर्स डे" मनाता है।


"मधरिंग संडे" को अक्सर "मदर्स डे" के रूप में जाना जाता है।
भले ही यह असंबंधित है, फिर भी यूके और पांच अन्य देश "मधरिंग संडे" को "मधर्स डे" के रूप में मनाते हैं।

रूस और कुछ अन्य देशों में 8 मार्च - जो अंतरराष्ट्रीय महिला दिवस है, के दिन "मधर्स डे" मनाया जाता है।

दुनिया के कई देश अपने धार्मिक कैलेंडर के अनुसार "मधर्स डे" मनाते हैं।

8મી માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવવામાં વિશ્વ એકમત છે,
પરંતુ માતૃત્વનું સન્માન કરવા માટે ઉજવાતા "મધર્સ ડે" ની ઉજવણીમાં વિશ્વ વિભાજિત છે.

"મધર્સ ડે" ની ઉજવણીની તારીખ
સમગ્ર વિશ્વમાં અલગ અલગ છે.

ભારત અને યુએસ સહિત અન્ય નેવુથી વધારે દેશોમાં મે મહિનાની બીજો રવિવાર "મધર્સ ડે" તરીકે ઉજવાય છે.

નેપાળ વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં હિન્દૂ કેલેન્ડર મુજબ
વૈશાખ મહિનાની અમાસને "માતા તીર્થ આંસી" (મધર્સ ડે) તરીકે ઉજવાય છે.

વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાનો પહેલો રવિવાર "મધર્સ ડે" તરીકે ઉજવાય છે.

ફ્રાન્સ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં મે મહિનાના છેલ્લા રવિવાર { જો મે મહિનાનો છેલ્લો રવિવાર પેન્ટેકોસ્ટ હોય તો જૂનનો પહેલો રવિવાર } "મધર્સ ડે" તરીકે ઉજવાય કરે છે.

'મધરિંગ રવિવાર' ને ઘણીવાર "મધર્સ ડે" તરીકે ઓળખવામાં આવે છે, જે અસંબંધિત હોવા છતાં, યુકે અને અન્ય પાંચ દેશો "મધરિંગ સન્ડે" ને મધર્સ ડે તરીકે ઉજવે છે.

રશિયા અને કેટલાક અન્ય દેશોમાં, 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને "મધર્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વના ઘણા દેશો તેમના ધાર્મિક કેલેન્ડર મુજબ "મધર્સ ડે" ઉજવે છે.

તમામ માતાઓ સાથે પોતાની માતા (જેઓ એક સામાજિક કાર્યકર હતા), ની યાદમાં ૧૯૦૭ માં અન્ના જાર્વિસે યુ.એસ. ના એક સ્થાનિક ચર્ચમાં, પ્રથમ "મધર્સ ડે" ની ઉજવણીનું આયોજન કર્યું.

અન્ના જાર્વિસે અને તેમના જેવા સમાન વિચારધારાવાળી મહિલાઓના સતત પ્રયત્નોના પરિણામેં. ઘણા ઉતાર-ચઢાવ અને ચર્ચાઓ પછી, આખરે ૧૯૧૪માં તત્કાલીન યુ.એસ. પ્રમુખે "પ્રથમ મધર્સ ડે" ની ઘોષણા કરી. ત્યાર પછી વિશ્વભરના દેશો "મધર્સ ડે" ની ઉજવણીમાં જોડાયા.

ભારત અને અન્ય નેવુંથી વધુ દેશોમાં, મેના બીજા રવિવારને "મધર્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે.

#वायरल #मातृत्व

આપના અને આપના સ્નેહીજનો, મિત્રો, પરિવારજની ઉપર મહાલક્ષ્મી મા ની કૃપા સદાય વરસતી રહે.
12/05/2023

આપના અને આપના સ્નેહીજનો, મિત્રો, પરિવારજની ઉપર મહાલક્ષ્મી મા ની કૃપા સદાય વરસતી રહે.

जय बजरंगबली।Jay Bajrangbali.જય બજરંગબલી.     #वायरल    #बजरंग  #बजरंगबली  #हनुमान  #हनुमानजी
09/05/2023

जय बजरंगबली।
Jay Bajrangbali.
જય બજરંગબલી.



#वायरल

#बजरंग
#बजरंगबली
#हनुमान
#हनुमानजी



The Mahamrityunjaya Mantra also known as the "Rudra Mantra" or Tryambakam Mantra, is a verse (ṛc) of the Rigveda. The ve...
08/05/2023

The Mahamrityunjaya Mantra also known as the "Rudra Mantra" or Tryambakam Mantra, is a verse (ṛc) of the Rigveda. The verse also recurs in the Yajurveda.

The ṛc is addressed to Tryambaka, "The Three-eyed One", an epithet of Rudra who is worshiped as Shiva in Shaivism.

महामृत्युंजय मंत्र को "रुद्र मंत्र" या त्र्यंबकम मंत्र के रूप में भी जाना जाता है, यह ऋग्वेद का एक श्लोक (वैदिक ऋचा) है। यजुर्वेद में भी इस श्लोक की पुनरावृत्ति हुई है।

वैदिक ऋचा में त्र्यंबक, यानी कि "जो तीन नेत्रोंवाले है - (रुद्र/शिव)" को संबोधित किया गया है, इस तरह "त्र्यंबक" रुद्र का ही एक विशेष नाम है, जिनको शैव धर्म में शिव से पूजा जाता है।

મહામૃત્યુંજય મંત્ર જેને "રુદ્ર મંત્ર" અથવા "ત્ર્યમ્બકમ મંત્ર" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઋગ્વેદનો એક શ્લોક (વૈદિક રુચા) છે. યજુર્વેદમાં પણ આ શ્લોકનું પુનરાવર્તન થાય છે.

વૈદિક રુચામાં ત્ર્યંબકને સંબોધવામાં આવે છે, "જેમને ત્રણ નેત્રો છે એવા - (રુદ્ર/શિવ) ", આમ ત્ર્યંબક એ રુદ્રનું જ એક ઉપનામ છે અને જેઓ શૈવ ધર્મમાં શિવથી પૂજાય છે.

#वायरल




#શિવ

#शिव
#रुद्र

#રુદ્ર

4 th May 2023. Thursdayવૈશાખ સુદ ચૉદશ, ગુરુવારHappy Nrusinh Jayanti.नृसिह जयंती की हार्दिक बधाई।નરસિંહ જ્યંતી ની શુભકામન...
04/05/2023

4 th May 2023. Thursday
વૈશાખ સુદ ચૉદશ, ગુરુવાર

Happy Nrusinh Jayanti.
नृसिह जयंती की हार्दिक बधाई।
નરસિંહ જ્યંતી ની શુભકામનાઓ

।। ૐ श्री अवधुत चिंतन जय गुरुदेव दत्त ।।।। जय महाराज ।।कृपया ...see more पर क्लिक कीजिए।।। दत्तात्रेय स्तोत्र ।।  सँँपूर...
04/05/2023

।। ૐ श्री अवधुत चिंतन जय गुरुदेव दत्त ।।
।। जय महाराज ।।
कृपया ...see more पर क्लिक कीजिए।

।। दत्तात्रेय स्तोत्र ।।

सँँपूर्ण हिन्दीअर्थ
पीले वर्ण की आकृति वाले, जटा धारण किए हुए, हाथ में शूल लिए हुए, कृपा के सागर तथा सभी रोगों का शमन करने वाले देवस्वरूप भगवान दत्तात्रेयजी का मैं आश्रय लेता हूँ.
विनियोग –
इस दत्तात्रेयस्तोत्ररूपी मन्त्र के ऋषि भगवान नारद हैं, छन्द अनुष्टुप है और परमेश्वर-स्वरूप दत्तात्रेय जी इसके देवता हैं. भगवान श्रीदत्तात्रेयजी की प्रसन्नता के लिए पाठ में विनियोग किया जाता है.

संसार के बन्धन से सर्वथा विमुक्त तथा संसार की उत्पत्ति, पालन और संहार के मूल कारण-स्वरूप भगवान दत्तात्रेयजी आपको मेरा नमस्कार है।(१)
जरा और जन्म-मृत्यु के चक्र से मुक्त करने वाले, देह को बाहर-भीतर से शुद्ध करने वाले स्वयं दिगम्बर-स्वरुप, दया के मूर्तिमान विग्रह भगवान दत्तात्रेयजी आपको मेरा नमस्कार है।(२)
कर्पूर की कान्ति के समान गौर शरीर वाले, ब्रह्माजी की मूर्ति को धारण करने वाले और वेद्-शास्त्र का पूर्ण ज्ञान रखने वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है।(३)
कभी ठिगने, कभी लम्बे, कभी स्थूल और कभी दुबले-पतले शरीर धारण करने वाले, नाम-गोत्र से विवर्जित, केवल पंचमहाभूतों से युक्त दीप्तिमान शरीर धारण करने वाले, भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (४)
यज्ञ के भोक्ता, यज्ञ-विग्रह और यज्ञ-स्वरूप को धारण करने वाले, यज्ञ से प्रसन्न होने वाले, सिद्धरूप भगवान दत्तात्रेयजी आपको मेरा नमस्कार है।(५)
सर्वप्रथम ब्रह्मारूप, मध्य में विष्णुरूप और अन्त में सदाशिव स्वरूप – इन तीनों स्वरूपों को धारण करने वाले भगवान दत्तात्रेयजी आपको मेरा नमस्कार है। (६)
समस्त सुख्-भोगों के निधानस्वरूप, सभी योग्य व्यक्तियों में भी उत्कृष्ट योग्यतम रूप धारण करने वाले, जितेन्द्रिय तथा जितेन्द्रियों की ही जानकारी में आने वाले भगवान दत्तात्रेयजी आपको मेरा नमस्कार है।(७)
सदा दिगम्बर वेषधारी, दिव्यमूर्ति और दिव्यस्वरूप धारण करने वाले, जिन्हें सदा ही परब्रह्म परमात्मा का साक्षात्कार होता रहता है, ऎसे आप भगवान दत्तात्रेयजी आपको मेरा नमस्कार है।(८)
जम्बूद्वीप के विशाल क्षेत्र के अन्तर्गत मातापुर नामक स्थान में निवास करने वाले, संतों के बीच में सदा प्रतिष्ठा प्राप्त करने वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (९)
हाथ में सुवर्णमय भिक्षापात्र लिए हुए, ग्राम-ग्राम और घर-घर में भिक्षाटन करने वाले तथा अनेक प्रकार के दिव्य स्वादयुक्त भिक्षा ग्रहण करने वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१०)
ब्रह्मज्ञानयुक्त ज्ञानमुद्रा को धारण करने वाले और आकाश तथा पृथिवी को ही वस्त्ररूप में धारण करने वाले, अत्यन्त ठोस ज्ञानयुक्त बोधमय विग्रह वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (११)
अवधूत वेष में सदा ब्रह्मानन्द में निमग्न रहने वाले तथा परब्रह्म परमात्मा के ही स्वरूप, शरीर होने पर भी शरीर से ऊपर उठकर जीवन्मुक्तावस्था में स्थित रहने वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१२)
साक्षात सत्य के रूप, सदाचार के मूर्तिमान स्वरूप और सत्य भाषण एवं धर्माचरण में लीन रहने वाले, सत्य के आश्रय और परोक्ष रूप में परमात्मा तथा दिखायी न पड़ने पर भी सर्वत्र व्याप्त भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१३)
हाथ में शूल तथा गदा धारण किए हुए, वनमाला से सुशोभित कंधों वाले, यज्ञोपवीत धारण किए हुए ब्राह्मणस्वरूप भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१४)
क्षर (नश्वर विश्व) तथा अक्षर (अविनाशी परमात्मा) रूप में सर्वत्र व्याप्त, पर से भी परे, स्तोत्र-पाठ करने पर शीघ्र मोक्ष देने वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१५)
सभी विद्याओं को प्रदान करने वाले, लक्ष्मी के स्वामी, प्रसन्न होकर आत्मस्वरूप को ही प्रदान करने वाले, त्रिगुणात्मक एवं गुणों से अतीत निर्गुण अवस्था में रहने वाले भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१६)
यह स्तोत्र बाह्य तथा आभ्यन्तर (काम, क्रोध, मोहादि) सभी शत्रुओं को नष्ट करने वाला, शास्त्रज्ञान तथा अनुभवजन्य अध्यात्मज्ञान – दोनों को प्रदान करने वाला है, इसका पाठ करने से सभी पाप तत्काल नष्ट हो जाते हैं. ऎसे इस स्तोत्र के आराध्य भगवान दतात्रेयजी आपको मेरा नमस्कार है। (१७)
यह स्तोत्र बहुत दिव्य है. इसके पढ़ने से भगवान दत्तात्रेयजी का साक्षात दर्शन होता है. भगवान दत्तात्रेयजी के अनुग्रह से ही शक्ति-संपन्न होकर नारदजी ने इसकी रचना की है (यह इसकी विशेषता है)। (१८)
इस प्रकार श्रीनारदपुराण में निर्दिष्ट देवर्षि नारदजी द्वारा रचित दत्तात्रेय स्तोत्र समाप्त हुआ।।

Body art, specifically painting on the body is a newly incorporated skill in the medical industry primarily used for sch...
30/04/2023

Body art, specifically painting on the body is a newly incorporated skill in the medical industry primarily used for schooling. Body painting is semi temporary.
Tattoos are permenent.

30/04/2023

THANK YOU -
to management team of
Tata IPL2023 FANPARK ( FUN PARK for IPL fans) NADIAD
for selecting my video clip as one of the best online video uploaded today on 30 April 2023 and awarding Nice T SHIRT with MI LOGO.
------------

Huge applause to all security officers and staff and all ladies and gentalmen who are constantly providing support to all the fans.
Their constant co-operative guidance has resulted into maintanance of discipline amongst large gathering of fans which is making the moments memorable.

Hats of to the Cricket lovers and IPL fans of Nadiad and surrounding areas who never ever thought to leave the fan despite of cold wind, dark clouds and continuous drizzling at fan park.

My humble request to all management, officers, staff and fans that Please keep doing nice and sincere efforts with dedication.

It is but obvious that without support and constant nourishment District cricket association, district administration, District security personnel, local governing body icluding power supply companies and telecom companies, such large scale event cannot becomr successful. There is nothing wrong to say they are the back bone..

Hopefully we will be have more such events in Nadiad. Co-ordially inviting fanpark event organisors to come again in Nadiad.

There is no doubt that such events spread positivity and social harmony in the society.
Let us all Keep doing nice work.

May God bless all of us.

Saying
Jay Maharaj to All.

Dilip Javiya
(Javiya.DC-Sharing the Best. )










30/04/2023

Despite of wind and drizzling, here fans are standing in Long Queue at Nadiad Tata IPL2023 FUN PARK ahead of MI MATCH at 7:30






Countryside Germany
16/04/2023

Countryside Germany

વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની હાર્દિક શુભકામનાઓ.16 એપ્રિલ 2023, રવિવારચૈત્ર વદ એકાદશીજય શ્રી કૃષ્ણજય શ્રી ...
16/04/2023

વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની હાર્દિક શુભકામનાઓ.

16 એપ્રિલ 2023, રવિવાર
ચૈત્ર વદ એકાદશી

જય શ્રી કૃષ્ણ
જય શ્રી વલ્કભ

આજે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી (1479-1531 CE)નો પ્રાગટ્ય મહોત્સવ દિવસ છે.

આપને વિશ્વ શ્રીવલ્લભ, શ્રીમહાપ્રભુજી અને શ્રીવિષ્ણુસ્વામી(વલ્લભ આચાર્ય) તરીકે પણ ઓળખે છે.

આપશ્રીએ જગતને શુદ્ધ અદ્વૈતનું વેદાંત દર્શન (શુદ્ધ અદ્વૈતવાદ) કરાવ્યું અને કૃષ્ણ-ભક્તિમાં જીવોને જોડવા માટે બ્રજમાં વૈષ્ણવ સંપ્રદાય "પુષ્ટિમાર્ગ" સંપ્રદાયની સ્થાપના કરી છે.

આપ અગ્નિના અવતાર તરીકે પણ ઓળખાવ છો (શ્રી કૃષ્ણ ભગવાનના ચહેરાનું વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ)

આપશ્રી પુષ્ટિ માર્ગ ભક્તિ પરંપરા અને શુદ્ધદ્વૈત બ્રહ્મવાદ (વેદાંત તત્વજ્ઞાન)ના જગદગુરુ આચાર્ય અને ગુરુ છો.

આપ શ્રી વલ્લભ પ્રભુ - તેલુગુ તૈલાંગ પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં, માતા ઇલમ્માજી (વિજયનગરના સામ્રાજ્યના શાસકોની સેવા કરતા કુટુંબના પૂજારીની પુત્રી) થકી
માનવ દેહ ધારણ કરી ચેત્ર વદ અગિયારસ તા. ૨૭ એપ્રિલ ૧૪૭૯ ના ચંપારણ (હવે રાયપુર જિલ્લામાં, છત્તીસગઢ ભારત) મુકામે આ ભુલોક ઉપર પ્રગટ થયા.

આપના નામ વલ્લભ નો અર્થ "પ્રિય" અથવા "પ્રેમી" થાય છે જે વિષ્ણુ ભગવાન /શ્રીકૃષ્ણ ભગવાનનું પણ નામ છે.

આપશ્રી એ નાનપણમાં વેદ, ઉપનિષદ, પુરાણ, શત ​​દર્શનનો અભ્યાસ કર્યા પછી, વીસ વર્ષ સુધી સમગ્ર ભારતીય ઉપખંડમાં પ્રવાસ કર્યો, કૃષ્ણ ભક્તિમાં જીવોને જોડ્યા સાથે સાથે આદિ શંકરાચાર્ય, રામાનુજ, મધ્વાચાર્ય અને અન્યોના અનુયાયીઓ સામે ઘણી દાર્શનિક વિદ્વતાપૂર્ણ ચર્ચાઓ જીતી.

આપે ધર્મની રક્ષા હેતુ જરૂર પડી ત્યારે ચમત્કારો પણ કર્યા.

આપશ્રીએ સંન્યાસ અને મઠના જીવન જીવવું એ જ જીવન મુક્તિનો એકમાત્ર માર્ગ છે એ દર્શન શાસ્ત્રને નકારીને એ સ્થાપિત કર્યું કે ભગવાન કૃષ્ણ પ્રત્યેની પ્રેમાળ ભક્તિ દ્વારા, કોઈપણ ગૃહસ્થ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. - આપનો આ ભક્તિ માર્ગ પુષ્ટિમાર્ગ તરીકે સમગ્ર ભારતમાં પ્રભાવશાળી બન્યો. વલ્લભ દિગ્વિજય, સંપ્રદાય પ્રદીપ, સંપ્રદાય કલ્પદ્રુમ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઉત્તરાંચલ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ગોવા, સિંધ અને ભારતીય ઉપખંડના અન્ય ભાગોમાં આવેલી આપની ચોર્યાસી બેઠકજીઓ (પૂજાના સ્થળો) એની સાક્ષી છે.

આપશ્રીએ અણુભાષ્ય (બ્રહ્મ સૂત્ર પરનું તેમનું ભાષ્ય), ષોડશ ગ્રંથ ( સોળ 'સ્તોત્રો' (પત્રકો) અને શ્રી સુબોધીજીની (ભાગવત પુરાણ પરના ભાષ્ય) સહિત ઘણા ગ્રંથો ની રચના કરી છે.

વલ્લભના લખાણો અને કીર્તન રચનાઓ બાલ કૃષ્ણ અને યશોદા (બિનશરતી માતૃપ્રેમ) સાથેની તેમની બાળપણની ટીખળો, તેમજ યુવાન કૃષ્ણના સારા (દૈવી કૃપા) નું રક્ષણ અને રાક્ષસો અને દુષ્ટતાઓ પર તેમની જીત એ બધા ઉપર રૂપક અને પ્રતીકવાદ સ્વરૂપે ધ્યાન કેન્દ્રિત કરે છે

આપનો વારસો આપના પુષ્ટિમાર્ગ વલ્લભ સંપ્રદાયના આચાર્યો થકી બ્રજ પ્રદેશમાં અને ખાસ કરીને ભારતના મેવાડ પ્રદેશમાં શ્રેષ્ઠ રીતે સચવાયો છે.
નાથદ્વારા અને દ્વારકાધીશ મંદિર - આ બન્ને મહત્વપૂર્ણ કૃષ્ણ તીર્થધામ છે.

આપશ્રીએ ૨૬ જૂન ૧૫૩૧ ના રોજ બનારસ (ઉત્તર પ્રદેશ, ભારતમાં) ખાતે ૫૨ વર્ષની વયે બનારસમાં શ્રીગંગાજીમાં આપનુ માનવ શરીર વિલીન કરી આ ભુલોક ઉપરથી તેજ પુંજ રૂપે વિદાય લીધી

જય શ્રી કૃષ્ણ
જય શ્રી વલ્લભ

#વલ્લભ

15/04/2023

‘Karyeshu Dasi, Karaneshu Manthri; Bhojeshu Mata, Shayaneshu Rambha, Roopeshu lakshmi, Kshamayeshu Dharitri, Shat dharmayukta, Kuladharma Pathni’.
Gist
Works like a servant, advises like a minister, feeds like a mother, Pleaseful like Apsara Rambha, Beautiful like Goddess Lakshmi, Having patience like Earth.
Woman who has this six virtues becomes good wife/home maker

(Home maker = married woman who is not employed outside the home)

In man dominated society this is widely spread... what is not spread is there are five types of husband too.

Sharing the same.

પતિ એટલે સ્ત્રીનો ધણી;
ભર્તા; વર; ખાવિંદ; સ્વામી; કંથ
શાસ્ત્રવિધિથી વિવાહિત પુરુષને પતિ કહે છે.

તેના પાંચ ભેદ છે:
અનુકૂલ, દક્ષિણ, ધૃષ્ટ, શઠ અને અનભિજ્ઞ.

સાહિત્યમાં પતિ ચાર પ્રકારના પણ કહ્યા છે:
અનુકૂળ, દક્ષિણ, ધૃષ્ટ અને શઠ.

એક જ સ્ત્રી ઉપર પૂર્ણપણે અનુરક્ત રહેનાર અને બીજી કોઈ સ્ત્રીની ઈચ્છા પણ નહિ કરનારને અનુકૂળ પતિ કહે છે.

અનેક સ્ત્રીઓ કરનાર પણ બધી ઉપર સરખી પ્રીતિ રાખનાર અથવા અનેક સ્ત્રીઓને સમાન પ્રીતિપાત્રને દક્ષિણ કહે છે.

તિરસ્કાર તથા અપમાન સહન કરીને પણ પોતાનું કામ ચલાવે અને મનમાં લજ્જા કે માન ન લાવે તે ધૃષ્ટ

છળકપટમાં નિપુણ અથવા વચનચાતુરીથી કે જુઠું બોલીને પોતાનું કામ ચલાવે તે શઠ પતિ કહેવાય છે.

આ ઉપરાંત કેટલાક આચાર્યોએ અનભિજ્ઞ નામનો પતિનો પાંચમો ભેદ પણ માન્યો છે.

હાવભાવ વગેરે શૃંગારચેષ્ટાના અર્થને નહિ સમજનારને અનભિજ્ઞ કહે છે.


FOOD is basic need.Each creature has God gift to get its food for survival.Nicely clicked pics are edited and shared her...
14/04/2023

FOOD is basic need.
Each creature has God gift to get its food for survival.
Nicely clicked pics are edited and shared here, to see the contrast and respect the Almighty who has created all these.



27/01/2023

Sweet Mother,
Can you hear me whenever I call you?

My dear child,
Be sure that I hear you each time you call and my help force go straight to you.
With my blessings.

The Mother
1 June 1960

20/01/2023

Address

Nadiad
387002

Telephone

+919825156831

Website

Alerts

Be the first to know and let us send you an email when Javiya.DC-Sharing the Best. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Javiya.DC-Sharing the Best.:

Videos

Share


Other Digital creator in Nadiad

Show All