Morbi Today

Morbi Today Morbitoday | હડકંપ નહિ હક્કિત

*MORBI TODAY : મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી*
23/12/2024

*MORBI TODAY : મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી*

મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી

*MORBI TODAY : મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મ...
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા*

મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભા...

*MORBI TODAY : મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર*
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર*

મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર

*MORBI TODAY : મોરબીમાં જિલ્લા કક્ષાના યોગ એવોર્ડ માટે શ્રેષ્ઠ યોગ કોચ-યોગ ટ્રેઈનરની પસંદગી કરવામાં આવશે*
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં જિલ્લા કક્ષાના યોગ એવોર્ડ માટે શ્રેષ્ઠ યોગ કોચ-યોગ ટ્રેઈનરની પસંદગી કરવામાં આવશે*

મોરબીમાં જિલ્લા કક્ષાના યોગ એવોર્ડ માટે શ્રેષ્ઠ યોગ કોચ-યોગ ટ્રેઈનરની પસંદગી કરવામાં આવશે

*MORBI TODAY : મોરબી જિલ્લામાં કલેક્ટરમાં અધ્યક્ષ સ્થાને સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ: પ્રશાસન ગાંવ કી ઔર*
23/12/2024

*MORBI TODAY : મોરબી જિલ્લામાં કલેક્ટરમાં અધ્યક્ષ સ્થાને સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ: પ્રશાસન ગાંવ કી ઔર*

મોરબી જિલ્લામાં કલેક્ટરમાં અધ્યક્ષ સ્થાને સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ: પ્રશાસન ગાંવ કી ઔર

*MORBI TODAY : મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર*
23/12/2024

*MORBI TODAY : મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર*

મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર

*MORBI TODAY : મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો*
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો*

મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

*MORBI TODAY : ગોંડલના ભૂવાને સપોર્ટ કરનારા વાંકાનેરના યુવાન સહિત ત્રણ વ્યક્તિને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પા...
23/12/2024

*MORBI TODAY : ગોંડલના ભૂવાને સપોર્ટ કરનારા વાંકાનેરના યુવાન સહિત ત્રણ વ્યક્તિને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી મારમાર્યો*

ગોંડલના ભૂવાને સપોર્ટ કરનારા વાંકાનેરના યુવાન સહિત ત્રણ વ્યક્તિને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી .....

*MORBI TODAY : મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર*
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર*

મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર

*MORBI TODAY : મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ*
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ*

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ

23/12/2024

MORBI TODAY: મોરબી રેલ્વે વિભાગની જમીનો બચાવવા આંખ ખુલ્લી: કલેકટર, ચિફ ઓફિસર, કાર્યપાલક ઇજનેર સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ નિંદ્રાધીન અવસ્થામાંથી ક્યારે જાગશે ?

જેડ બ્લુ એન્ડ ઓફ સીઝન સેલ : SUNDAY OPEN 10AM TO 10PM● Jack & Jones : Buy 3 G*te 40% Off● Rare Rabbit : Buy 4 G*t  40% Of...
23/12/2024

જેડ બ્લુ એન્ડ ઓફ સીઝન સેલ :
SUNDAY OPEN 10AM TO 10PM

● Jack & Jones : Buy 3 G*te 40% Off

● Rare Rabbit : Buy 4 G*t 40% Off

● UCB : Buy 5 Get 40% Free

● Being Human : 50% Off

● Spykar : Buy 2 Get 2 Free

● US Polo : Buy 2 Get 30% Off

● M***i : Buy 3 Get 3 Free

● Pepe Jeans : Buy 2 Get 2 Free

● Arrow : Buy 2 Get 30% Off

● Louis Philips : Buy 2 Get 1 Free

● Jade Blue : Buy 3 Get 2 Free

● Green Fiber : Buy 3 Get 2 Free

જેડ બ્લુ માં સૌથી મોટી યર એન્ડિંગ ઓફર્સ
જેમાં ફેશનેબલ મેન્સવેર, ટ્રેન્ડી કેઝ્યુઅલથી લઈને આકર્ષક ફોર્મલ્સ સુધીના બ્રાન્ડેડ કલોથ ઉપર અઢળક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.આ સાથે લગ્નની સીઝનના સ્પેશિયલ બ્લેઝર અને મોદી કોટીમાં ખાસ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત તમામ બ્રાન્ડમાં એકદમ નવો સ્ટોક આવી ગયું છે. તો આજે જ ખરીદી કરવા પધારો

જેડ બ્લુ
ઉમિયા સર્કલ,
શનાળા રોડ,મોરબી
મો.7486016771
મો.7383748045

*MORBI TODAY : માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો*
23/12/2024

*MORBI TODAY : માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો*

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

*MORBI TODAY : મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં*
23/12/2024

*MORBI TODAY : મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં*

મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં

*MORBI TODAY : મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં*
23/12/2024

*MORBI TODAY : મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં*

મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં

*MORBI TODAY : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ*
23/12/2024

*MORBI TODAY : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ

*MORBI TODAY : મોરબીમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે શરીરે જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લઈને ......
23/12/2024

*MORBI TODAY : મોરબીમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે શરીરે જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લઈને ......

મોરબીમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે શરીરે જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લઈને કર્યો આપઘાત

*MORBI TODAY : મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત*
23/12/2024

*MORBI TODAY : મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત*

મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

Address

401/દેવ અક્ષર કોમ્પ્લેક્સ, નગર દરવાજા ચોક મોરબી
Morbi

Alerts

Be the first to know and let us send you an email when Morbi Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi Today:

Videos

Share