The Statue of Unity-गुजरात नु गौरव

  • Home
  • India
  • Morbi
  • The Statue of Unity-गुजरात नु गौरव

The Statue of Unity-गुजरात नु गौरव સૌરાષ્ટ્ર,ગૂજરાતની સંસ્કૃતિ,ખેડૂત ખેતી,આરોગ્ય,Motivation,ગ્રામ્યજીવન,જાણકારી

https://acchimahiti.blogspot.com/?m=1
28/09/2023

https://acchimahiti.blogspot.com/?m=1

AcchiMahiti Blog,Jankari Hindi Me,Acchi Mahiti Blog,seo,Top Hindi Blog,create account,health care,motivation,True Story,Culture,articles,Village Life.

મચ્છુ હોનારતની આજે 44 મી વર્ષી નિમિત્તે તે સમયે મચ્છુ હોનારત નુ વર્ણન કરતી કાવ્ય રચના
11/08/2023

મચ્છુ હોનારતની આજે 44 મી વર્ષી નિમિત્તે તે સમયે મચ્છુ હોનારત નુ વર્ણન કરતી કાવ્ય રચના

04/06/2023

અમદાવાદ માં વહેલી સવાર થી મેઘરાજાનું આગમન

04/06/2023
29/05/2023

અમદાવાદમાં તોફાની વરસાદ

29/05/2023

IPL ફાઇનલ મેચ માં મેઘરાજાની જોરદાર બેટિંગ

28/05/2023

IPL Final GT vs CSK પર હજુ પણ વરસાદ નું વિઘ્ન
મેચ રમાવાની શકયતા નહીંવત

28/05/2023

અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ, સરદારધામ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો, મેઘ ગર્જના અને વીજળી નાં કળાકા સાથે વરસાદ

17/05/2023

બડો બડાઈ નાં કરે
બડો ન બોલે બોલ
હીરા મુખસે નાં કહે
લાખ હમારા મોલ.

13/05/2023

વેકેશન ની મોજ

13/05/2023

ભાઇ મારું વેકેશન રળિયામણું રે

13/05/2023

( Copy માટે નથી
સર્વ હક્ક લેખકને સ્વાધીન)

,,, મારું વેકેશન રળિયામણું ,
🥀🌹💐🌷🌸💮🌻
ભાઇ મારુંવેકેશન રળિયામણું રે
માણસુ વેકેશન ની મોજ રે ,,મારુ
ગામડે જઈ ને કરશું મોજ રે,મારું
📚
ચોપડા ચડાવસુ અભરાઈ એ રે
થાશે ભણતર નો હળવો ભાર રે મારુ
🙇🙋💁🧍🚶
ગામડે મળશે ગોઠિયા રે
માણસુ ગામડા કેરી મોજ રે ,,મારુ
🏃🏃🏃
ભાઈ જઈને ગામને ગોંદરે રે
રમશું સાત કુકરી નાં દાવ રે, મારું
⛹️⛹️🏃
રમશું લંગડીને મોઈ ડાંડિયો રે
બેસસુ તળાવ કેરી પાળ રે, મારું
🌴🌴🌿🪴
વનવગડા માં જાઝી બોરડી રે
જઈને વિણસુ ચણી બોર રે,મારું
🏞️🏞️🚣🚣
જઈને ખેતર વાડીએ રે
હોઝમાં નાહીને કરશુ મોઝ રે, મારુ
🌳🌴🌳🍄
વાડીએ જાંબુ ચીકુનાં ઝાડવા રે
ચડસું આંબલિયાની ડાળ રે, મારૂં
🍎🍑🍒🍓🍅🥭
ખાઈસુ દાડમ ચીકુ ને આંબલી રે
ખાઈસુ કેરી મીઠી મધ રે,મારૂં
🌂🌂🌂☂️☘️☘️
નર્મદા મૈયા પધાર્યા ગામડે રે
ખેતરો કીધા લીલાંછમ રે ,,મારૂં
🔵🟣🔴🛌
રાતે સુતા ખુલ્લા આભમાં રે માણસુ આકાશ દર્શન ની મોજ રે,માંરૂ
🌝🌞⭐⭐⭐☀️☀️⭐
આભમાં સાતરખી ને ધ્રુવ તારલા રે
જોયા હરણિયા નાં ઝુંડ રે,, મારું
⭐⭐⭐🌞🌞
આભમાં અગણિત તારલા રે
જાઈશું ચાંદામામા ને ઘેર રે,,મારુ
🔔🔔🔔
રામ મંદિરમાં થાતી આરતી રે
જઈને વગાડસુ અમે ઘંટ રે, મારું
🐄🥛🥛🍼
ગાયનાં વાસછરડા રમાળશું રે
પીશું ગાયનાં તાજા દૂધ રે,મારું
🧑‍🦽🏃🚶🤸
હોંશે હોંશે વેકેશન માણતા રે
ભૂલ્યા ભણતર કેરો ભાર રે,મારુ
🏫🏫🎒😍😍
શાળાએથી સમાચાર આવિયા રે
છોકરાવ થઈ ગયા તમે પાસ રે,મારું
🏇🏌️⛹️
પૂરું થયું વેકેશન ગામડે રે
લેવી પડશે હવે વિદાય રે,મારું
🚴🚴
શેર જાવા મન નથી માનતું રે
માણવી ગામડે મારે મોજ રે,મારું
🖕🖕🏥🚔
દાદા દાદી એમ સમજાવતાં રે
તારે થવાનું મોટો સાયબ રે, મારૂં
🖕🖕🚔🚔
એમ કહી અમને માનવીયા રે
લીધી ગામડેથી વિદાય રે,મારુ
🎒👜🛍️🧳
જેમ તેમ ચોપડા ગોતિયા રે
ઊંચકયો ભણતર કેરો ભાર રે,મારું
🧳🔔🔔
ખભે થેલા નાંખીયા રે
વાગ્યા શાળા કેરા ઘંટ રે,મારું
🤸🚶🏃🧑‍🦽🚴
મને ગામની મોજ યાદ આવતી રે
જોઇશું વેકેશનની વાટ રે,મારું
😩🥵
મારું વેકેશન રળિયામણું રે
ગામડે જઈને કરશું મોજ રે,મારું
માણસુ વેકેશનની મોજ રે, મારું

12/05/2023

Page Like કરવા વિનંતી

સૌરાષ્ટ્ર,ગૂજરાતની સંસ્કૃતિ,ખેડૂત ખેતી,આરોગ્ય,Motivation,ગ્રામ્યજીવન,જાણકારી

28/04/2023

મારું વેકેશન રળિયામણું રે

28/04/2023

માવઠા નાં વાદળો મંડરાયા
ખેડૂતો માટે ચિંતાજનક

28/04/2023

માવઠા ઉપર માવઠું
ખેડૂત મિત્રો
આવો ઉનાળો પહેલીવાર જોયો .
આની ચોમાસા નાં વરસાદઃ પર શું અસર થાય છે તે જોવું રહ્યુંY

26/04/2023

દિ ગર્ભાણો
ચોમાસા નો વરતારો

26/04/2023

આનંદો ખેડૂત મિત્રો દિવસ ગર્ભાણો .વાતાવરણમાં પલટો, ચોમાસું સમયસર બેસી જશે.વાવણી પૂર્વે ની ખેડ,ખાતર નાં બાકી કામો આટોપી લેવાની કુદરતની એંધાણી,શિયાળુ પાક સમયસર કાઢી ખેડ કરી ધરતીમાતા ને થોડી તપવા સુકાવા દઈ ચોમાસું મોલનાં આગોતરા વાવેતર કરવા જેથી વળતર સારું મળે.
જય કિસાન
ખેડૂત સમૃધ્ધ તો દેશ સમૃદ્ધ

#ચોમાસું
#ખેતી #ખેડૂત



Blogger me  free Blog banaye
25/04/2023

Blogger me free Blog banaye

AcchiMahiti AcchiJankari Blog,best hindi blog,seo settings,jankari hindi me,creat account,healthcare,motivation,spiritual,Culture,articles,VillageLife

21/04/2023

માવઠા પર માવઠું

21/04/2023

વળી છાયા આકાશમાં વાદળાં
આ ઉનાળો છે કે ચોમાસું,
માવઠા પર માવઠું.
ખેડૂત ને માથે ફરી મંડરાયા
આફત નાં વાદળાં

16/04/2023

Calcium નો ભંડાર,,, સરગવો

સાત ગરણે પાણી ગાળી ને પીવુંકાઠિયાવાડી કહેવત
14/04/2023

સાત ગરણે પાણી ગાળી ને પીવું
કાઠિયાવાડી કહેવત

કાઠિયાવાડી ગુજરાતી કહેવત
" સાત (|-૬|ત ૭) ઞઈણે (ઞરણે) પાણી ઞારીને પીવું.

સાત ગરણે પાણી પીવું એટલે કોઈ કામ કે નિર્ણય સમજી વિચારી ને કરવું,સાત વાર વિચારીને અમલ કરવો જેથી પસ્તાવાનો વારો ન આવે.
ધણીવાર આપણે ઉતાવળ માં વગર વિચાર્યે એવું પગલું ભરી લેતા હોઈએ છીએ જેનાથી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ.
એ સંદર્ભમાં આ કહેવત ઘણું બધું કહી જાય છે.
કોઈ પર આંધળો વિશ્વાસ ન મુકવો. અત્યારે તકલાદી સંબંધો વધતા જાય છે તેથી માણસો વિશ્વાસઘાત નો ભોગ બને છે ને હાથે કરીને દુઃખ નોતરે છે. તેથી જીવનમાં સમજી વિચારીને પગલાં ભરવા.

અર્થ 2,,,

અતિ કંજૂસાઈ કરવી,ચીકાશ કરવી.ઘણાં લોકો નાં મોઢે આપણે સાંભળીયે છીએ કે ભાઈ ઈ નો છેતરાય એતો સાત ગરણે પાણી ગાળી ને પીવે છે.

કાઠિયાવાડી કહેવત
14/04/2023

કાઠિયાવાડી કહેવત

કાઠિયાવાડી ગુજરાતી કહેવત
" સાત (|-૬|ત ૭) ઞઈણે (ઞરણે) પાણી ઞારીને પીવું.

સાત ગરણે પાણી પીવું એટલે કોઈ કામ કે નિર્ણય સમજી વિચારી ને કરવું,સાત વાર વિચારીને અમલ કરવો જેથી પસ્તાવાનો વારો ન આવે.
ધણીવાર આપણે ઉતાવળ માં વગર વિચાર્યે એવું પગલું ભરી લેતા હોઈએ છીએ જેનાથી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ.
એ સંદર્ભમાં આ કહેવત ઘણું બધું કહી જાય છે.
કોઈ પર આંધળો વિશ્વાસ ન મુકવો. અત્યારે તકલાદી સંબંધો વધતા જાય છે તેથી માણસો વિશ્વાસઘાત નો ભોગ બને છે ને હાથે કરીને દુઃખ નોતરે છે. તેથી જીવનમાં સમજી વિચારીને પગલાં ભરવા.

અર્થ 2,,,

અતિ કંજૂસાઈ કરવી,ચીકાશ કરવી.ઘણાં લોકો નાં મોઢે આપણે સાંભળીયે છીએ કે ભાઈ ઈ નો છેતરાય એતો સાત ગરણે પાણી ગાળી ને પીવે છે.

Address

Morbi

Alerts

Be the first to know and let us send you an email when The Statue of Unity-गुजरात नु गौरव posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Statue of Unity-गुजरात नु गौरव:

Videos

Share