વાંકાનેર: ગુલશન સોસાયટીમાં વધુ એક વખત તસ્કરો એ મકાનમાં હાથ ફેરો કર્યો
વાંકાનેર: ગુલશન સોસાયટીમાં વધુ એક વખત તસ્કરો મકાનને નિશાની બનાવ્યું
વાંકાનેર: ચોરોનું ચોરી માટેનું મનપસંદ સ્થળ ગુલશન સોસાયટીમાં ગત રાત્રે વધુ એક વખત ચોર તાટક્યા હતા. અને આશરે એકાદ લાખના દાગીના અને રોકડનો હાથફેરો કરી ગયા હોવાની માહિતી મળી છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં 27 નેશનલ હાઇવે ઉપર આવેલી ગુલશન સોસાયટીમાં ગત રાતે એક બંધ મકાનને ચોરે ટાર્ગેટ બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનો લોક મારવાનો નચુકો તોડીને અંદર ઘુસ્યા હોવાનું પ્રથમ નજરે માલુમ પડે છે. આ મકાનમાંથી આશરે સવા તોલા સોના ના અને 20 ગ્રામ ચાંદીના દાગીના અને આશરે 30 હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થયા હોવાનું જાણવા મળેલ છે.
મળેલી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના વતની અને આરડીસી બેંકની મ
વાંકાનેર શહેર ભાટિયા કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત રાસ લાઈવ
વાંકાનેર શહેરમાં વેપારી દ્વારા બંધનું એલાન બાદ મામલતદાર પત્ર આપવા રેલી યોજાઈ
વાંકાનેર હાઇવે નજીક ગંભીર અકસ્માત
વાંકાનેર હાઇવે નજીક ગંભીર અકસ્માત
વાંકાનેર જકાતનાકા પાસે ટેલર પાસે ટ્રક ઘસી જતા ગંભીર અકસ્માત સજાયો
ટેલર દ્વારા અચાનક બ્રેક મારતા પાછળથી આવતા ટ્રક ઘુસી જતા બે ને ગંભીર ઈજા માટે રાજકોટ ખસેડ્યા
વાંકાનેર તાલુકામાં દારૂના હાટડા બંધ કરાવવા માટે થઈને પોલીસને રજૂઆત
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે દારૂના અડા બંધ કરાવવા રજૂઆત
દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બનીને દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હોવાની રાવ
જો દારૂના ધંધાર્થીઓના અડ્ડા બંધ નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની ચીમકી
વાંકાનેરનાગાબાવાનામંદિરસામેયોજાતાપાલિકાસંચાલિતમેળાને મહારાજાકેસરીદેવસિંહ મેળો ખુલ્લો
વાંકાનેર શહેર નાગાબાવાના મંદિર સામે યોજાતા પાલિકા સંચાલિત મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો
વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સંચાલિત લોકમેળા માટેના મેદાનની જ્યારે હરરાજી કરવામાં આવી હતી અને તે મેળાનું મેદાન 11,50,000 માં હરરાજીમાં સૌથી ઊંચી બોલી બોલનાર વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું અને નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલા મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નાની મોટી 25 જેટલી રાઇડો તેમજ રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના અને સંતો મહંતોહસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વાંકાનેરવાસીઓ મેળામાં અને જુદી જુદી રાઇડોમાં બેસવાની મજા માણવાની સાથોસાથ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સ્ટોલનો પણ લાભ લઇ શકશે તેવી લાગણી મહારાજા કેસરીદેવસિંહ
જામનગર સિક્કા નજીક એક હોટલમાં લાગી ભીષણ આગ
જામનગર સિક્કા નજીક એક હોટલમાં લાગી ભીષણ આગ
જામનગર ના સિક્કા પાટિયા પાસે આવેલ હોટલ એલિન્ટામાં આજે રાત્રે લગભગ ૮.૩૦ કલાકે આગનો બનાવ નોંધાયેલ જેમાં જીએસએફસી, રિલાયન્સ તથા દિગ્વિજય સિમેન્ટના ફાયર ફાઈટર સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવેલ જેમાં કોઈ જાનહાની નોંધાયેલ નથી : અકસ્માતના કારણે જે લોકોને ઈજા થયેલ છે તેમને જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવાનું ચાલુ છે હોવાનું સૂત્ર તરફથી માહિતી મળે છે
વાંકાનેર ના લોકમેળા વિશે અમરશીભાઈ મઢવી શું કેવું છે સાંભળો
વાંકાનેર ના લોકમેળા વિશે અમરશીભાઈ મઢવી શું કેવું છે સાંભળો