#sanatandharma
#ram
#ramnavmi
#hanumanchalisachallenge
#rammandir
#gujrat
#junagadh
#mendarda
#gir
#bhattheshwermahadev
#mahant_hansgiriji_mahraj
#hinduism
તમારા બાળક ને તમે પણ આ રીતે પરેશાન તો નથી કરી રહ્યાં ???
સાંભળો તુષાર ભાઈ ને
વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નો વિવાદાસ્પદ મત
રામ, કૃષ્ણ આદિ તો અવતારો છે ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે એમને મોકલેલા છે
મેંદરડા: નવદુર્ગા ચોક ખાતે હિન્દુ ઓ ના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ માં રામાં મંડળ નું આયોજન રાખવા માં આવેલ હતું જેમાં ભાજપ ના અગ્રણી નેતા અને નરસિંહ મહેતા યુનિવર્સિટી ના સિન્ડિકેટ મેમ્બર ભાવનાબેન ઉર્ફે ડોલીબેન અજમેરા એ રામાં મંડળ બંધ કરાવી અને આયોજકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવેલ જેના વિરોધ માં તા: 09-09-2022 ના રોજ મેંદરડા બંધ નું એલાન આપેલ છે
હમણાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આ કલાકારોએ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે સ્વાર્થી થઈને એક દિવ્યાંગ નો આશરો લીધો છે સમજાય તેને વંદન 🙏
જમજીર વોટર ફોલ
Pride Of Gir
જુનાગઢ ઝાંઝરડા રોડ અંડરપાસ પાસે પાણી ભરાતા ગાડી ફસાઈ
વાઇરલ વિડિયો : દીવ માં દરિયા કિનારે યુવક ની ખૂંટિયા પર સવારી
લાડકવાઈ ના વ્હાલ માં.. હૃદયની ધમનીઓ પોકારી ઉઠશે .....
દુનિયાના કોઈ પિતા પોતાની દીકરી સામે કયારે નહિ રડે કારણ કે પિતા એવું ઈચ્છે છે જો પોતે રડશે તો દીકરીથી નહિ સહેવાય..
દીકરી મારી લાડકવાયી ....
આ કરુણ દ્રશ્ય જેને દીકરી હોય એને જ સમજાય ...
જ્યાં છે ત્યાં ઘણું છે, જ્યાં નથી ત્યાં કંઈ નથી...
સિક્કાની બે બાજુ
વિડિયો શેર જરૂર કરજો
રિબર્થ હોસ્પિટલમાં મગનભાઈ ગજેરાની બ્રેઈન હેમરેજ અને ત્યારબાદની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ તેમના પરિવારે કિડની અને લીવર ડોનેશનનો નિર્ણય લીધેલ. જે અંતર્ગત આ ઓર્ગન્સ ડોનેશન માટે હાલ ગ્રીન કોરિડોર મારફતે જૂનાગઢ થી કેશોદ એરપોર્ટ પર માત્ર 24 મિનિટ 12 સેકન્ડ જેટલા ટૂંકા સમયમાં લઈ જવાયું, જેમાં જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, ત્યારે આપણે સૌ આ અંગ પ્રત્યારોપણ નિર્વિઘ્ને સંપન્ન થાય અને કોઈ અન્ય વ્યક્તિ સારું જીવન જીવી શકે તેવી પ્રાર્થના કરીએ.