Garvi Gujju - ગરવી ગુજ્જુ

Garvi Gujju - ગરવી ગુજ્જુ આ પેજ પર સમાચાર, રસોઈ,સ્વાસ્થ્ય,જાણવા ?

Garvi Gujju - મનોરંજન સાથે માહિતી પીરસતું એકમાત્ર વૈશ્વિક ઓનલાઇન ગુજરાતી પરિવાર

અમારો ધ્યેય ફક્ત ને ફક્ત આપણી માતૃભાષા ને અમારા આ નાનકડા પ્રયાસ થકી જીવંત રાખવાનો છે. વિશ્વ ના કોઈ પણ ખૂણામાં વસતા ગુજરાતી ને ગરવી ગુજ્જુ ના માધ્યમ થી અમે એકજુથ રાખવાનો સંકલ્પ લઈને આ શુભકામ માં જોડાયા છીએ અને અમને વિશ્વાસ છે કે તમારો અવિરત પ્રેમ અને સહકાર અમને મળતો રહેશે જે અમારી ઉર્જા બનશે. અમારા આ માધ્યમ માં જુદા જ

ુદા વિષય પર રોજે અમે કૈક નવું લાવવાની અમે મેહનત કરીયે છીએ, જેથી કરી તમને દરેક લોકોને કંઈક નવા મનોરંજન સાથે માહિતી આપી શકીયે. લેખો, કલમો, સમાચાર, વિચાર , રસોઈ, અજબ ગજબ, સ્વાસ્થ્ય, જાણવા જેવું, ફિલ્મી દુનિયા, રાજકારણ, ધાર્મિક લેખો તથા તેવા ઘણા બધા અલગ અલગ વિષયો આપણી આ વેબસાઈટ પાર ઉપલબ્ધ છે.

તમારા દરેક મિત્રો સાગા વહાલા તથા જાણીતા લોકોને આપણા પરિવાર વિષે માહિતી આપો અને આપણું આ પેજ દરેક લોકો જોડે શેર કરતા રહો તેવી આશા સાથે જય શ્રી કૃષ્ણ.

જ્યા જ્યા વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જય જય ગરવી ગુજરાત

Address

Vijapur
Mehsana
382870

Telephone

+919265039502

Website

Alerts

Be the first to know and let us send you an email when Garvi Gujju - ગરવી ગુજ્જુ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Garvi Gujju - ગરવી ગુજ્જુ:

Share


Other News & Media Websites in Mehsana

Show All