Giants Group Of Mandvi kutch

  • Home
  • Giants Group Of Mandvi kutch

Giants Group Of Mandvi kutch education
(2)

06/04/2024
09/12/2023

જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન
ફેડરેશન 3 બી E-magazine

સપ્ટેમ્બર થી નવેમ્બર 2023
ત્રિમાસિક અંક

યોગેશ કુમાર મહેતા
સોશિયલ મિડિયા ઓફિસર ફેડરેશન 3 બી

જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ના વોટ્સએપ ગૃપ માં શેર કરવા નમ્ર વિનંતી 🎶

Social NGO Activity executed under the leadership of World Chairperson and in memory of Founder & World Chairman

પ્રોજેક્ટનંબર 01🌺🌺🌺🌺🌺" सेवा अस्माक परमो धर्म "" वसुधैव कुटुम्बकम "જાયન્ટસ ગૃપ ઓફ માંડવી-કચ્છ ફેડરેશન 3બી યુનિટ  12યુનિટ ...
07/10/2023

પ્રોજેક્ટનંબર 01
🌺🌺🌺🌺🌺
" सेवा अस्माक परमो धर्म "
" वसुधैव कुटुम्बकम "

જાયન્ટસ ગૃપ ઓફ માંડવી-કચ્છ
ફેડરેશન 3બી
યુનિટ 12
યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી
તારીખ 07/10/2023
શનિવાર
🌼🌼🌼🌼🌼
સલાયા , પ્રાથમિક
શાળા નંબર 03 માં બાળકો ને ઠંડુ પાણી મળી રહે તે માટે માંડવી જાયન્ટસ ગૃપ દ્વારા 2( બે )વોટર જગ આપવા માં આવેલ હતા.તમામ બાળકો ને સુકો નાસ્તો આપવામાં આવ્યો.
🌸🌸🌸🌸🌸🌸
આ સેવાયજ્ઞ માં સમય દાન આપનાર જાયન્ટસ હોદેદારો અને સભ્યો.
💐💐💐💐💐
ફેડરેશન 3બી ના ઓફિસર યોગેશભાઈ મહેતા. સોસિયલ મિડિયા ઓફિસર & Ipp
યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી
પ્રમુખ પરેશભાઈ સોની
ઉ.પ્રમુખ હિમતસિંહ જાડેજા
મંત્રી હર્ષભાઈ ત્રિવેદી
ખજાનચી યોગેશભાઈ ભટ્ટ
S.M.O પિયુષભાઈ પંચાલ
ફેડરેશન 3બી રાજયના પુવૅ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહ
પુર્વ પ્રમુખ એડ. દિપકભાઈ સોની
પયૉવરણ ચેરમેન રાજેશભાઈ સોની
પરિનભાઈ વાંઝા
શાળા આચાર્ય શ્રી
કાઉન્સિલર શ્રી
શાળા સ્ટાફ
🏵️🏵️🏵️🏵️🏵️
પ્રમુખ પરેશભાઈ સોની
મંત્રી હર્ષભાઈ ત્રિવેદી
એવમ સમસ્ત જાયન્ટસ ગૃપ. 🤝
જય જાયન્ટસ 🙏

હેલ્થ ચેકઅપ કેમ્પ
21/09/2023

હેલ્થ ચેકઅપ કેમ્પ

21/09/2023
https://youtu.be/VYIGghUdU4I*💫જાયન્ટસ ગ્રુપ ગાંધીધામ સાહેલી દ્વારા આદિપુરમાં આવેલા બલદાણીયા ક્લિનિકમાં ફ્રી મેગા કેમ્પનુ...
18/09/2023

https://youtu.be/VYIGghUdU4I

*💫જાયન્ટસ ગ્રુપ ગાંધીધામ સાહેલી દ્વારા આદિપુરમાં આવેલા બલદાણીયા ક્લિનિકમાં ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું💫*

*💫Kutch Care Tv News💫*. *Report by Bharti Makhijani*

કચ્છના તમામ સમાચાર 24 કલાક નિહાળો કરછ કેર ન્યૂઝ યુટ્યુબ ચેનલ તેમજ અમારી મોબાઈલ એપ પર... લિન્ક પર ક્લિક કરી ચેનલને સબ્....

https://www.india9news.com/archives/10879માંડવીના જાયન્ટ્સ ગૃપે એકી સાથે ત્રણ પ્રોજેક્ટ કર્યા.
05/08/2023

https://www.india9news.com/archives/10879

માંડવીના જાયન્ટ્સ ગૃપે એકી સાથે ત્રણ પ્રોજેક્ટ કર્યા.

બેટી બચાવો , બેટી પઢાવો - પર્યાવરણ બચાવો તેમજ અધિક માસમાં કન્યાઓને પ્રોત્સાહન. માંડવીની રતનશી મૂળજી કન્યાશાળામાં ....

જાયન્ટ્સ ગૃપ ઑફ માંડવી🌳🌴🌱🌳🌴☘️🍀☘️🌱વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જાયન્ટ્સ ગૃપ ઑફ માંડવી, માંડવી સેવા સદન અને મેધમંગલ સોસાયટી...
06/06/2023

જાયન્ટ્સ ગૃપ ઑફ માંડવી

🌳🌴🌱🌳🌴☘️🍀☘️🌱
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જાયન્ટ્સ ગૃપ ઑફ માંડવી, માંડવી સેવા સદન અને મેધમંગલ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે 05/06/2023 ના રોજ જાયન્ટ્સ ગૃપ ઓફ માંડવી દ્વારા વૃક્ષારોપણ કોટેશ્વર મહાદેવ મંદિર પાસે માંડવી, મુંદ્રા ના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને માંડવી નગર પાલિકા ના પ્રમુખ શ્રી હેતલબહેન સોનેજી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.વૃક્ષારોપણ ની સાથે સંવર્ધન માટે લોખંડના પાંજરા લગાડવામાં આવ્યા હતા.🌴🌱🌳🌱🌳🌴🌳🌱
આ કાર્યક્રમ માં
યોગેશચંદ્ર ત્રિવેદી યુનિટ ડાયરેક્ટર
યોગેશ કુમાર મહેતા ફેડ.એસ.એમ.ઓ.
પ્રમુખ શ્રી પરેશભાઈ સોની
પર્યાવરણ ચેરમેન શ્રી રાજેશભાઇ સોની
હિમ્મત સિંહ જાડેજા
યોગેશચંદ્ર ભટ્ટ
અશોકભાઈ ઠક્કર
ચંપકભાઈ મામતોરા
પિયુષભાઈ પંચાલ
પ્રતાપભાઈ પઢીયાર
જીત પઢીયાર
પ્રવિણભાઇ પરમાર હાજર રહી ને વૃક્ષારોપણ કર્યું હતું.રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા હાજર સૌ વૃક્ષપ્રેમીઓને આપણું માંડવી હરીયાળુ માંડવી ના સંક્લ્પ પણ‌ લેવડાવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોડ નું વિતરણ.6/5/23
06/06/2023

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોડ નું વિતરણ.6/5/23

જાયન્ટસ ગૃપ ઓફ માંડવી
11/05/2023

જાયન્ટસ ગૃપ ઓફ માંડવી

25/04/2023

Sadbhavna Vrudhashram

👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓*જાયન્ટસ ગૃપ ઓફ માંડવી* "सेवा अस्माकं परमो धर्म  "તારીખ :21 /04 /23 *જાયન્ટસ ગૃપ ઓફ માંડ...
24/04/2023

👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓
*જાયન્ટસ ગૃપ ઓફ માંડવી*
"सेवा अस्माकं परमो धर्म "
તારીખ :21 /04 /23
*જાયન્ટસ ગૃપ ઓફ માંડવી* અને સમર્પણ બાળ વિકાસ સમર કેમ્પ દ્વારા બાળકો ને ધ્યાન વિશે માહિતી જેવી કે
-ધ્યાન એટલે શુ?શામાટે.
-આપણી અંદર છુપાયેલી શક્તિ નો વિકાસ માટે ધ્યાન.
-એકાગ્રતા ,નિર્ણય શક્તિનો વિકાસ માટે ધ્યાન
-નિયમિતતા ,શિસ્ત ,આધ્યાત્મિક તેમજ સર્વાંગીણ વિકાસ માટે ધ્યાન જરૂરી છે.
-સાથે સાથે બાળ રમતો ,ગુરુમૈયા ની બોધદાયક બાળવાતાઁ માટે બાળસાધક કાર્યક્રમ યોજાયો.

👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓👨🏻‍🏫🧑🏻‍🎓
પ્રમુખ શ્રી પરેશ સોની
ઉપપ્રમુખ શ્રી બળવંતસિંહ ઝાલા
મંત્રી શ્રી હર્ષ ત્રિવેદી
ખજાનચી શ્રી યોગેશ ભટ્ટ
SMO શ્રી પિયુષ પંચાલ
શૈક્ષણિક ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ સોની
પ્રવિણભાઈ પરમાર
સૌ કાર્યક્રમ મા જોડાયા હતા.

Address


Telephone

+919429040527

Website

Alerts

Be the first to know and let us send you an email when Giants Group Of Mandvi kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share