Mangal Prajapati

Mangal Prajapati AGENCY MANAGER SBILIFE UNJHA BRANCH GUJARAT

https://x.com/mangalprajapati?t=InJQghnRZS8d8WOahhOm1A&s=09     ઓગસ્ટ 2011માં ટ્વીટરનું આ એકાઉન્ટ શરૂ કર્યું હતું.. 2014...
02/04/2024

https://x.com/mangalprajapati?t=InJQghnRZS8d8WOahhOm1A&s=09 ઓગસ્ટ 2011માં ટ્વીટરનું આ એકાઉન્ટ શરૂ કર્યું હતું.. 2014માં UPA 1 ને હરાવ્યું, 2019 માં ભુક્કા કાઢ્યા... અને આ વખતે 2024 માં *अबकी बार 400 पार* ના રાષ્ટ્રવ્યાપી ઉદ્દેશ્ય સાથે એકાઉન્ટ વેરીફાઈ કરાવી બ્લ્યુ ટિક મેળવ્યું છે. આપ સૌ મિત્રોને વિનંતી કે ફોલો અચૂક કરજો.. અને વિચારો ગમે તો જ રિટ્વીટ અને શેર કરજો. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 https://x.com/mangalprajapati?t=InJQghnRZS8d8WOahhOm1A&s=09

Very nice, you are doing a great job of social service.  Which is a very good thing.  I request you to join one more wor...
27/03/2024

Very nice, you are doing a great job of social service. Which is a very good thing. I request you to join one more work in which you start working as a financial advisor along with health to people. Join sbilife as a sbilife consultant and be eligible to earn good income. For more information contact Agency Manager Mangal Prajapati on 9979623060

ખૂબ સરસ, તમે સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો.  જે ખૂબ જ સારી બાબત છે.  હું તમને વધુ એક કાર્યમાં જોડાવા વિનંતી કરું...
27/03/2024

ખૂબ સરસ, તમે સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. જે ખૂબ જ સારી બાબત છે. હું તમને વધુ એક કાર્યમાં જોડાવા વિનંતી કરું છું જેમાં તમે લોકોને તમારા વર્તમાન વ્યવસાય સાથે નાણાકીય સલાહકાર તરીકે કામ કરવાનું શરૂ કરો છો. sbilife માં આર્થિક સલાહકાર તરીકે જોડાઓ અને એક સારી આવક મેળવવા પાત્ર બનો. વધુ માહિતી માટે એજન્સી મેનેજર મંગલ પ્રજાપતિ 9979623060 પર સંપર્ક કરો

29/02/2024
તમે આજથી 5/10/15 વર્ષ પહેલાં ગમે ત્યારે sbilife ના લાઈફ મિત્ર LM. કોડ લીધેલ હોય અને જેતે સમયે આપ કામ ન કરવાના લીધે એ કોડ...
16/02/2024

તમે આજથી 5/10/15 વર્ષ પહેલાં ગમે ત્યારે sbilife ના લાઈફ મિત્ર LM. કોડ લીધેલ હોય અને જેતે સમયે આપ કામ ન કરવાના લીધે એ કોડ બંધ થઈ ગયો હોય તો તમે ફરી એ કોડ શરૂ કરવી શકો છો. એવા જુના બંધ થઈ ગયેલ કોડ ને પુનઃ શરૂ કરવા એક જોરદાર ઓફર ચાલી રહી છે. ઓફરનો લાભ લેવા અને તમારો.જૂનો LM. કોડ પુનઃ શરૂ કરવા આજે જ.મારો.સંપર્ક કરો... આ લાભ સંપૂર્ણ ગુજરાતમાં રહેતા કોઈ પણ લાઈફ મિત્ર માટે ઉપલબ્ધ છે.

Sbilife સાથે લાઈફમિત્ર તરીકે જોડાઓ અને કમાઓ મહિને તમારી અપેક્ષા કરતા પણ  વધારે કમાણી... વધુ માહિતી માટે  આજે જ સંપર્ક કર...
07/12/2023

Sbilife સાથે લાઈફમિત્ર તરીકે જોડાઓ અને કમાઓ મહિને તમારી અપેક્ષા કરતા પણ વધારે કમાણી... વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો...

તમારા નિવૃત્ત જીવનમાટે આજે જ તમારું પેંશન પ્લાનિંગ કરો... કોલ કરો 9979623060
28/11/2023

તમારા નિવૃત્ત જીવનમાટે આજે જ તમારું પેંશન પ્લાનિંગ કરો... કોલ કરો 9979623060

પ્રકાસ પર્વ દિવાળીની હાર્દિક શુભકામનાઓ...     દીપાવલીની ખુશીઓ અપાર હોય, દિલમાં અનન્ય સ્નેહ હોય અને જીવન સદાય સમૃદ્ધ હોય ...
12/11/2023

પ્રકાસ પર્વ દિવાળીની હાર્દિક શુભકામનાઓ...
દીપાવલીની ખુશીઓ અપાર હોય, દિલમાં અનન્ય સ્નેહ હોય અને જીવન સદાય સમૃદ્ધ હોય એવું પ્રેમાળ અને સુખ સમૃદ્ધ સમય હોય..તેવી આજના દિવસે ઈશ્વરને અંતરથી પ્રાર્થના...

ધનતેરસનું પૌરાણિક મહત્વ અને આપણા રીતિ- રિવાજ મુજબ પહેલાના સમયમાં લોકો ધનતેરસના દિવસે સોનુ - ચાંદી ખરીદતા હતા. જેનોઉદ્દેશ...
10/11/2023

ધનતેરસનું પૌરાણિક મહત્વ અને આપણા રીતિ- રિવાજ મુજબ પહેલાના સમયમાં લોકો ધનતેરસના દિવસે સોનુ - ચાંદી ખરીદતા હતા. જેનોઉદ્દેશ્ય માત્ર કટોકટીના સમયે સોના - ચાંદી સ્વરૂપે સંગ્રહાયેલ ધનનો જરૂરિયાત સમયે યોગ્ય ઉપયોગ કરવાનો જ હતો.
આજના દિવસે હવે આપણે સૌ વર્તમાન સમયની આવશ્યકતા મુજબ *જીવનવીમાં પોલિસી સ્વરૂપે* પણ કટોકટી સમયે ઉપયોગી થઈ શકે તેવી રકમની પોલિસી ખરીદીએ તો એનો ઉદ્દેશ્ય પણ સેમ એજ છે.જે અગાઉના સમયમાં સોનુ- ચાંદી ખરીદવાનો હતો. એટલે આજે જ આપણે આ બાબત સમજીને એક એવી જીવનવીમાં પોલીસી ખરીદીએ જે ખરેખર આપણા પરિવારને કટોકટીના સમયે ધનની માફક જ કામ લાગે...

07/11/2023

શુ તમે નિવૃત્તિ પછીના જીવનમાં કોઈ પ્રવૃત્તિ સાથે જોડાઈ પૈસા કમાવવા સાથે સમાજ સેવા કરવા ઇચ્છુક છો ?
તો તમારા માટે મારી પાસે જોરદાર તક છે.
નિવૃત લોકો અચુક સંપર્ક કરો...

મંગલ પ્રજાપતિ,
એજન્સી મેનેજર SBILIFE
કોલ / વોટ્સએપ 099796 23060

*વેલ્યુબલ પર્ફોમર*  જુલાઈ થી સપ્ટેમ્બર 2023 ગુજરાત રિઝિયન, આદરણીય રિઝનલ ડાયરેક્ટર સાહેબ શ્રી અમિતકુમાર શાહા અને રિઝનલ મે...
29/10/2023

*વેલ્યુબલ પર્ફોમર* જુલાઈ થી સપ્ટેમ્બર 2023 ગુજરાત રિઝિયન, આદરણીય રિઝનલ ડાયરેક્ટર સાહેબ શ્રી અમિતકુમાર શાહા અને રિઝનલ મેનેજર સાહેબ શ્રી દેબાબત્રા પાનીનીના હાથે ટ્રોફી મેળવતા આદરણીય બ્રાન્ચ મેનેજર શ્રી વિજયભાઈ સેન સાહેબ તથા આપ સૌ જીવનવીમાં ધારકો અને મારી ટીમના સૌ લાઈફ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું.

વ્હાલા દીકરા કિશન તમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... ઈશ્વર તમારી સર્વે મનોકામના પૂર્ણ કરે , કુળદેવી માં બ્રહ્માણીમાતા...
23/10/2023

વ્હાલા દીકરા કિશન તમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... ઈશ્વર તમારી સર્વે મનોકામના પૂર્ણ કરે , કુળદેવી માં બ્રહ્માણીમાતાજી અને દેવાધિદેવ મહાદેવની કૃપા સદાય તમારા પર બની રહે... તમે ફૂળદીપક બની આપણા પરિવારનું ગૌરવ વધારો તેવા આજના દિવસે તમોને અંતરથી શુભઆશિષ.... જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા....

કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ધામ... મુજપુર... માં વહાણવટી સિકોતર માતાજી.. વિસત મેલડી માતાજી ... ગોગા મહારાજ...
15/10/2023

કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ધામ... મુજપુર... માં વહાણવટી સિકોતર માતાજી.. વિસત મેલડી માતાજી ... ગોગા મહારાજ...

14/10/2023
आप सभीका बहुत बहुत धन्यवाद 🙏🚩
04/09/2023

आप सभीका बहुत बहुत धन्यवाद 🙏🚩

आप सभीका आभार 🚩🙏
04/09/2023

आप सभीका आभार 🚩🙏

https://chat.whatsapp.com/CyIlzuxmzeDCbraYQMKeMfશુ આપ એવી તકની શોધમાં છો જે તક દ્વારા તમે તમારું ઉજ્જવળ કેરિયર બનાવી શકો...
24/05/2023

https://chat.whatsapp.com/CyIlzuxmzeDCbraYQMKeMf

શુ આપ એવી તકની શોધમાં છો જે તક દ્વારા તમે તમારું ઉજ્જવળ કેરિયર બનાવી શકો ?

શુ તમે તમારા પરિવાર ને આર્થિક મદદ કરવા ઇચ્છુક છો ?

શુ તમે તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માતે જરૂરી ફી માટે ચિંતિત છો ?

ઉપરના પ્રશ્નો માંથી જો એક પણ પ્રશ્નનો તમારો જવાબ હા હોય તો અમારી પાસે તમારા એ પ્રશ્ન નું સુખદ સમાધાન છે. આ લિંક પર ક્લિક કરો અને જોડાઓ અમારી સાથે

*SBILIFE* અપને લીએ આપનો કે લીએ..

https://chat.whatsapp.com/CyIlzuxmzeDCbraYQMKeMf

WhatsApp Group Invite

વર્ષીક પ્રીમિયમ માત્ર વાર્ષિક ₹  1,00,000 + GST પ્રીમિયમ ભરવાનું માત્ર 7 (સાત).વર્ષ  નવમાં (૯)માં વર્ષથી મળશે વાર્ષિક ₹ ...
17/05/2023

વર્ષીક પ્રીમિયમ માત્ર વાર્ષિક ₹ 1,00,000 + GST
પ્રીમિયમ ભરવાનું માત્ર 7 (સાત).વર્ષ
નવમાં (૯)માં વર્ષથી મળશે વાર્ષિક ₹ 61,110/- નવા 25 વર્ષ સુધી.
61,110 × 25 એટલે 15,27,750 અને 33માં વર્ષે મેચ્યોરિટી રકમ ₹ 7,70,000 એમ કુલ વળતર ₹ 22,97,750/- SBILIFE ની લેખિત ગેરંટી સાથે... અને સંપૂર્ણ પોલીસી મુદ્દત 33 વર્ષ સુધી ₹ 11,00,000 નું લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળશે.

Address

Mahesana
Mahesana

Telephone

+919979623060

Website

Alerts

Be the first to know and let us send you an email when Mangal Prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Mahesana media companies

Show All